વિશ્વના સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં મોદીનો સમાવેશ

વિશ્વના સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં મોદીનો સમાવેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં ૧૩માં ક્રમાંક પર રહ્યા છે. આ યાદીમાં પ્રથમ સ્થાન પર અમેરિકાની ફેડરલ રીઝર્વના ચેરમેન જેનેટ યેલેન રહ્યા છે. મોદી વિશ્વભરમાં દિનપ્રતિદિન તેમની લોકપ્રિયતા સતત વધારી રહ્યા છે. વિશ્વના શક્તિશાળી નેતાઓમાં તેઓ સ્થાન મેળવી રહ્યા છે. અમેરિકા સહિત દરેક દેશની યાત્રા દરમિયાન મોદી ભારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે. મોદી હાલમાં જ અમેરિકામાં ફેસબુક અને ગુગલની ઓફિસમાં પણ પહોંચ્યા હતા. તેમનુ દરેક જગ્યાએ જોરદાર સ્વાગત કરવામાં આવી રહ્યુ છે….

Read More