અમેરિકામાં શ્રેણીબદ્ધ કાર્યક્રમમાં હકારાત્મક પરિણામ મળ્યાઃ મોદી

અમેરિકામાં શ્રેણીબદ્ધ કાર્યક્રમમાં  હકારાત્મક પરિણામ મળ્યાઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાની તેમની ઐતિહાસિક સાબિત થયેલી યાત્રાને પૂર્ણ કરી હતી અને સ્વદેશ માટે રવાના થયા હતા. મોદીએ સવારમાં અમેરિકાની યાત્રા પૂર્ણ કરતી વેળા શ્રેણીબદ્ધ ટ્‌વીટ કરીને અમેરિકાની યાત્રા અંગે માહિતી આપી હતી. મોદીએ કહ્યુ હતુ કે શ્રેણીબદ્ધ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી હતી. અને આ કાર્યક્રમના હકારાત્મક પરિણામ મળ્યા છે. જેનો લાભ આવનાર સમયમાં ભારતને મળનાર છે. ભવ્ય અને શાનદાર સ્વાગત કરવા બદલ મોદીએ અમેરિકાના લોકોનો આભાર માન્યો હતો. મોદીએ કહ્યુ હતુ…

Read More

આઇટી દિગ્ગજો સમક્ષ મોદીની ડિજિટલ ઇન્ડિયાની પહેલ

આઇટી દિગ્ગજો સમક્ષ મોદીની ડિજિટલ ઇન્ડિયાની પહેલ

આઈટી દુનિયાના દિગ્ગજોની સમક્ષ પોતાની મહત્વકાંક્ષી ડિજિટલ ઇન્ડિયાની પહેલ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કામકાજના સંચાલનમાં વધારે જવાબદારી અને પારદર્શકતા લાવવા માટેની વાત કરી હતી. સાથેસાથે મોદીએ આઈટી ક્ષેત્રના દિગ્ગજોને ગુપ્તતા અને સુરક્ષા પ્રત્યે પણ ખાતરી આપી હતી. મોદીએ સિલિકોન વેલીના મુખ્ય કારોબારીઓ, સીઈઓને સંબોધન કરતા ૫૦૦ રેલવે સ્ટેશન સહિત અનેક જાહેર વાઇફાઇ સ્પોટ બનાવવા અને બ્રોડબેન્ડને દેશના છ લાખ ગામ સુધી પહોંચાડવા માટે આક્રમકરીતે નેશનલ ઓપ્ટીકલ ફાઇબર નેટવર્કના વિસ્તારની યોજનાની જાહેરાત કરી હતી. ચર્ચા…

Read More

મોદીની અમેરિકામાં મેક ઇન ઇન્ડિયા મુદ્દે ચર્ચા

મોદીની અમેરિકામાં મેક  ઇન ઇન્ડિયા મુદ્દે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પાંચ દિવસની ઐતિહાસિક યાત્રાએ અમેરિકાના ન્યુયોર્ક પહોંચી ગયા હતા. જ્યાં તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ન્યુયોર્કમાં આવી પહોંચ્યા બાદ મોદીના પ્રથમ દિવસના કાર્યક્રમમાં મોટાભાગે મેક ઈન ઈન્ડિયાનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. મોદીનો ભરચક કાર્યક્રમ શરૂ થઈ ચુક્યો છે. મોદીએ સાંજે જુદા-જુદા કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં ન્યુયોર્ક અને શિકાગો મેટ્રો વિસ્તાર સહિત કેટલાક વિસ્તારોમાંથી કોમ્યુનિટી સભ્યો સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ આર્થિક એજન્ડા ઉપર મોદી આવી ગયા હતા. મોદી…

Read More

અમેરિકાને અરુણાચલમાં સર્ચ ઓપરેશનની બહાલી

અમેરિકાને અરુણાચલમાં સર્ચ ઓપરેશનની બહાલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે એક મોટો નિર્ણય કરીને હવે અમેરિકાની સેનાને અરૂણાચલ પ્રદેશમાં સર્ચ ઓપરેશન હાથ ધરવાની લીલીઝંડી આપી દીધી છે.આશરે ૭૦ વર્ષ પહેલા અરૂણાચલ પ્રદેશમાં લાપતા થયેલા અમેરિકાના બોમ્બ વર્ષા કરનાર વિમાનના સંબંધમાં અમેરિકી સેના સર્ચ કરનાર છે. આ વિમાનમાં કુલ આઠ ક્રુ મેમ્બરો હતા. હવે અમેરિકાના લાપતા થયેલા ક્રુ મેમ્બરોને મરણોપરાંત જે સન્માનના હકદાર હતા તે મળી શકે છે. કારણ કે મોદી સરકારે સર્ચ કરવા અમેરિકી સેનાને મંજૂરી આપી દીધી છે….

Read More

ભારત દાઉદ સહિતના ત્રાસવાદીઓની યાદી અમેરિકાને સોંપશે

ભારત દાઉદ સહિતના ત્રાસવાદીઓની યાદી અમેરિકાને સોંપશે

અમેરિકા સાથે ભારતના સંબંધો દિન પ્રતિદિન મજબુત બની રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રાની શરૂઆત થઈ છે ત્યારે એવા અહેવાલ મળ્યા છે કે ભારત અમેરિકાને હવે મોસ્ટવોન્ટેડ આતંકવાદીઓની એક યાદી સોંપનાર છે. આ યાદીમાં જે ત્રાસવાદીઓ સામેલ છે તેમાં ૨૬/૧૧ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને અન્ય હુમલાના ખતરનાક ત્રાસવાદીઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં જે લોકોના નામ છે તેમાં લશ્કર-એ-તોયબાના લીડર હાફિજ સઈદ, જકી ઉર રહેમાન લકવી, ટાઈગર મેમણ સહિતના ત્રાસવાદીઓને પકડી પાડવા માટે…

Read More

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી સભ્યપદ માટે અમેરિકાનું સમર્થન

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી સભ્યપદ માટે અમેરિકાનું સમર્થન

અમેરિકાએ સાફ શબ્દોમાં કહ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિસરમાં કાયમી સભ્ય પદ માટે ભારતના દાવાને તે ટેકો આપે છે. ટેકો આપવા માટે તે કટિબદ્ધ પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા માટે રવાના થઈ ચુક્યા છે ત્યારે અમેરિકા તરફથી આ નિવેદન કરવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય પદ માટે ભારત તરફથી છેલ્લા ઘણા સમયથી દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ ભારતને અમેરિકા સહિત કેટલાક દેશો ટેકો આપવામાં ખચકાટ અનુભવ કરી રહ્યા છે….

Read More

અમેરિકામાં શીખ વૃદ્ધને લાદેન કહી બર્બર હુમલો

અમેરિકામાં શીખ વૃદ્ધને  લાદેન કહી બર્બર હુમલો

અમેરિકામાં એક અમેરિકી વૃધ્ધ શિખ પર બર્બર હુમલો અને તેને ઘાયલ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.આ ઘટના અમેરકા પર ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના આતંકી હુમલાની વરસીના કેટલાક દિવસ પહેલા થઇ છે.હુમલામાં ઘાયલ થયેલ શિખને હુમલાખોરોએ આતંકવાદી અને બિન લાદેન કહ્યાં હતાં અને હુમલો કર્યો હતો. શિકાગો નિવાસી ઇદરજીત સિંહ મકકડ પર આ હુમલો આઠ સપ્ટેમ્બરે થયો હતો.હુમલાખોરોએ તેમને વંશીય ગાળો આપી અને તેમને આતંકવાદી તથા બિન લાદેન બતાવતા કહ્યું કે પોતાના દેશમાં પાછા જાય.સમુદાયના સંગઠન શિખ…

Read More

અમેરિકાએ નારાજ થઇ પાક.ની મદદ બંધ કરી

અમેરિકાએ નારાજ થઇ  પાક.ની મદદ બંધ કરી

પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફની ઓબામાની મુલાકાત પર અજાણતા વ્યકત કર્યા બાદ અમેરિકાએ પાકિસ્તાનની સેનાને અપાતી મહત્વપૂર્ણ મદદ બંધ કરી છે. અમેરિકાએ આ પગલાનું કારણ એ બતાવ્યું છે કે પાકિસ્તાન હકકાની નેટવર્ક વિરૂધ્ધ જરૂરી કાર્યવાહી કરી શકયુ નથી. આ બાબતમાં પાકિસ્તાની અખબાર ડોનની વેબસાઇટ પર એક રિપોટર્ છપાયો છે તે અનુસાર અમેરિકાએ કહ્યું કે તે કોંગ્રેસ સાથે એ વાતનો સંતોષ વ્યકત કરશે નહીં કે નોર્થ વજીરિસ્તાનમાં પાકિસ્તાનના આતંક વિરોધી અભિયાને હક્કાની નેટવર્કને કોઇ નુકસાન પહોંચાડયું છે….

Read More