દાઉદ અને હાફિઝ સઇદ પર સકંજો જમાવવા નવી યોજના તૈયાર

દાઉદ અને હાફિઝ સઇદ પર સકંજો જમાવવા નવી યોજના તૈયાર

ભારત અને પાકિસ્તાન વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સ્તરની મંત્રણા છેલ્લી ઘડીએ નિષ્ફળ રહ્યા બાદ ભારત અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ અને આતંકવાદી હાફીઝ સઇદ અંગે તૈયાર કરવામાં આવેલા ડોઝિયરને સોંપવામાં સફળ રહ્યું ન હતું પરંતુ હવે નવી વ્યૂહરચના તૈયાર કરી લેવામાં આવી છે. સરકાર એક એવી વ્યૂહરચના તૈયાર કરી રહી છે. જેના મારફતે ડી કંપની અને ૨૬/૧૧ મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડના નેટવર્ક સુધી પહોંચી વળવામાં સફળતા મળશે. આ વ્યૂહરચના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ દ્વારા તૈયાર કરવામાં આવી…

Read More

ભ્રષ્ટ અધિકારીઓને કારણે દાઉદને ખતમ કરવાની ગુપ્ત યોજના નિષ્ફળ ગઇ હતી

ભ્રષ્ટ અધિકારીઓને કારણે દાઉદને ખતમ કરવાની ગુપ્ત યોજના નિષ્ફળ ગઇ હતી

ભાતે પાકિસ્તાનમાં છુપાયેલ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમને ખત્મ કરવા માટે એક ગુપ્ત ઓપરેશનની યોજના બનાવી હતી પરંતુ મુંબઇ પોલીસના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ સંભવ થઇ શકયુ નહીં.આ ખુલાસો ભાજપના સાંસદ અને પૂર્વ ગૃહ સચિવ આર કે સિંહે કર્યો છે. સિંહે એક સમાચાર ચેનલને આપેલ મુલાકાતમાં ખુલાસો કર્યો છે કે અટલબિહારી બાજપાઇ જયારે વડાપ્રધાન હતાં ત્યારે દાઉદને ખત્મ કરવા માટે ભારત સરકારે છોટા રાજન ગેંગના માણસોને તૈયાર કર્યા હતાં પરંતુ મુંબઇ પોલીસના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ…

Read More

પાકિસ્તાન બેનકાબઃ દાઉદ કરાચીમાં જ હોવાના નવા પુરાવા મળ્યા

પાકિસ્તાન બેનકાબઃ દાઉદ કરાચીમાં જ હોવાના નવા પુરાવા મળ્યા

વર્ષ ૧૯૯૩ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય અપરાધી અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ હાલમાં પાકિસ્તાનના કરાચીમાં હોવાનો ધડાકો નવા અહેવાલમાં કરવામાં આવ્યો છે. પાકિસ્તાન ફરી એકવાર વિશ્વ સમક્ષ ખુલ્લી પડી ગયુ છે. દાઉદ કરાચીમાં હોવા અંગેના નવા પુરાવા હાથ લાગ્યા છે. પાકિસ્તાન ભલે દાઉદ પાકિસ્તાનમાં હોવાનો ઇન્કાર કરે છે પરતુ તેના મામલે નવા પુરાવા હાથ લાગ્યા છે. આ પુરાવા સાબિત કરે છે કે દાઉદ પાકિસ્તાનમાં જ છે. તેની પાસે ત્રણ પાસપોર્ટ પણ છે. એક અગ્રેણી અંગ્રેજી…

Read More

દાઉદના ઇશારે જ યાકુબના જનાજામાં ભીડ ઉમટી હતી

દાઉદના ઇશારે જ યાકુબના જનાજામાં ભીડ ઉમટી હતી

યાકૂબ મેમણના મોત બાદ તેના જનાજામાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. આ મામલામાં હવે ચર્ચા શરૂ થઇ છે. અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના ઇશારે યાકૂબના જનાજામાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હોવાના અહેવાલ મળ્યા છે. મુંબઈ પોલીસની વાત માનવામાં આવે તો દાઉદે પોતે મુંબઈને પોતાના વફાદારોને ફોન કરીને મોટી સંખ્યામાં યાકૂબના જનાજામાં સામેલ થવા માટે સૂચના આપી હતી. મુંબઇ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે, દાઉદ અને તેના સાથી…

Read More

યાકુબની ફાંસી ભારતને ભારે પડશેઃ છોટા શકીલ

યાકુબની ફાંસી ભારતને ભારે પડશેઃ છોટા શકીલ

મુંબઇમાં વર્ષ ૧૯૯૩માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના મામલામાં આરોપી અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી છોટા શકીલે યાકુબ મેમણને ફાંસી આપવામાં આવ્યા બાદ ભારતને ખતરનાક પરિણામ આવશે તેવી ચેતવણી આપી છે. મેમણને ફાંસીને કાયદાની હત્યા તરીકે aગણાવીને શકીલે કહ્યું છે કે ભારત સરકાર દ્વારા વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. આના માટે ભારતને ખતરનાક પરિણામ માટે તૈયાર રહેવુ પડશે. યાકુબને ફાંસી આપવામાં આવ્યા બાદ ડી કંપની હચમચી ઉઠી છે. છોટા શકીલે એક અગ્રણી અંગ્રેજી અખબારને ફોન…

Read More