સલમાનથી દૂર રહેવાના કેટના તમામ પ્રયાસો

સલમાનથી દૂર રહેવાના કેટના તમામ પ્રયાસો

હાલની લોકપ્રિય અભિનેત્રી કેટરીના કેફ હવે સલમાન ખાનથી સતત દુર રહેવાના પ્રયાસ કરી રહી છે. તેની કેરિયરને આગળ વધારી દેવામાં સલમાનની ચાવીરૂપ ભૂમિકા હોવા છતાં તે હવે સલમાનથી દુર છે. જેથી વર્ષ ૨૦૧૨માં તેમને ચમકાવતી ફિલ્મ એક થા ટાઇગર તેમની છેલ્લી ફિલ્મ પણ હોઇ શકે છે તેવી ચર્ચા શરૂ થઇ છે. સલમાન અને કેટરીના વચ્ચેના સંબંધો તુટી ગયા છતાં તેમની વચ્ચે મિત્રતા અકબંધ રહી છે. બન્ને એકબીજાનુ ખુબ સન્માન કરે છે. બન્ને હવે સાથે કામ…

Read More