તૂકર્ીના પાટનગર અંકારામાં આતંકી હુમલોઃ ૮૬ મોત

તૂકર્ીના પાટનગર અંકારામાં આતંકી હુમલોઃ ૮૬ મોત

તુર્કીના પાટનગર અંકારામાં આજે એક પછી એક થયેલા બે બ્લાસ્ટના કારણે સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. આ બ્લાસ્ટ શહેરના મુખ્ય રેલવે સ્ટેશન નજીક થયા હતા. આ બ્લાસ્ટમાં ૮૬ લોકોના મોતના એહવાલને સમર્થન મળી ચુક્યું છે પરંતુ મોતનો આંકડો હજુ વધે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ઇજાગ્રસ્ત લોકોની સંખ્યા ૧૪૦થી પણ ઉપર હોવાનું જાણવા મળ્યું છે જેથી મોતનો આંકડો વધી શકે છે. ઘાયલો પૈકી ઘણાની હાલત ગંભીર બનેલી છે. સાક્ષીઓએ માહિતી આપતા કહ્યું છે કે, આ…

Read More

નાવેદના તોઇબાના આકાઓના ફોટા અને વિગતો જારી

નાવેદના તોઇબાના આકાઓના ફોટા અને વિગતો જારી

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા ઉધમપુરમાં ત્રાસવાદી હુમલા દરમિયાન જીવતા ઝડપાઇ ગયેલા પાકિસ્તાની ત્રાસવાદી નાવેદ યકુબના આકાઓના વાસ્તવિક ફોટાઓ અને વિગતો હવે જારી કરવામાં આવી છે. તપાસ સંસ્થાઓના જણાવ્યા મુજબ અબુ કાસીમ ઉર્ફે અબ્દુલ રહેમાન ૨૮ વર્ષની આસપાસનો છે જ્યારે અબુ અક્શા આશરે ૧૮ વર્ષનો છે. તપાસ સંસ્થા એનઆઇએ દ્વારા ભારતમાં અનેક ત્રાસવાદી હુમલાને અંજામ આપનાર ત્રાસવાદી સંગઠન લશ્કરે તોયબાના સાગરીત અબુ કાસીમ અને અબુ અક્શાની ધરપકડ તરફ દોરી જનાર કોઇ પણ પ્રકારની માહિતી આપનારને…

Read More

યાકુબની ફાંસીનો બદલો લેવાશેઃ ટાઇગર મેમણ

યાકુબની ફાંસીનો બદલો લેવાશેઃ ટાઇગર મેમણ

મુંબઇમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં ભારતના મોસ્ટ વોન્ટેડ અપરાધીઓ પૈકીના એક અને માસ્ટર માઇન્ડ મુસ્તાક ટાઇગર મેમણના સંદર્ભમાં નવો ખુલાસો થયો છે. ટાઇગર મેમણે યાકૂબને ફાંસી અપાઇ તેના દોઢ કલાક પહેલા પોતાની માતા અને પરિવારના બીજા સભ્યો સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં ટાઇગર મેમણે યાકૂબનો બદલો લેવાની વાત પણ કરી હતી. ટાઇગર મેમણે એ દિવસે સવારે ૫.૩૦ વાગે ફોન કર્યો હતો અને માતા સાથે આશરે ત્રણ મિનિટ સુધી વાતચીત કરી હતી. ટાઇગર મેમણે પરિવારને સાત્વના…

Read More

ખીણના બદલે જમ્મુમાં હુમલાઓ કરવા આતંકીઓની રણનીતિ

ખીણના બદલે જમ્મુમાં હુમલાઓ કરવા આતંકીઓની રણનીતિ

ત્રાસવાદીઓએ હવે કાશ્મીર ખીણના બદલે જમ્મુમાં પોતાની ગતિવિધીઓ વધારી દીધી હોવાના ચોંકાવનારા અહેવાલ મળ્યા છે. એમ માનવામાં આવે છે કે મુસ્લિમ બહુમતિવાળા વિસ્તારમાં હિન્દુ દક્ષિણપંથી પાર્ટીઓની વધી રહેલી સક્રિયતાના કારણે ત્રાસવાદીઓમાં હવે ફફડાટ ફેલાઇ ગયો છે. આવી સ્થિતીનો સામનો કરવા માટે ત્રાસવાદીોએ હવે નિતી બદલી છે. જેના ભાગરૂપે કાશ્મીર ખીણમાં ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે જમ્મુમાં તમામ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સુરક્ષા સંસ્થાઓ દ્વારા પણ આ મુજબની વાત કરવામાં આવી છે. જમ્મુ શહેરથી ૬૦ કિલોમીટરના અંતરે…

Read More

ચોરી પે સીનાજોરીઃ નાવેદ પાક.નો હોવાનો ઇનકાર

ચોરી પે સીનાજોરીઃ નાવેદ પાક.નો હોવાનો ઇનકાર

મુંબઈ હુમલા વેળા જીવતા ઝડપાઈ ગયેલા અને મોડેથી ફાંસી આપવામાં આવેલા આતંકવાદી અજમલ કસાબની જેમ જ હવે પાકિસ્તાને અન્ય ઝડપાયેલા ત્રાસવાદી મોહમ્મદ નાવિદ ઉર્ફે ઉસ્માન ખાન પાકિસ્તાની નાગરિક હોવાનો ઇન્કાર કર્યો છે. નેશનલ ડેટાબેઝ અને રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા દાવો કરાયો છે કે, ઉધમપુરમાં જીવિત ઝડપાઈ ગયેલો આતંકવાદી મોહમ્મદ નાવિદ પાકિસ્તાની નાગરિક નથી. વેબસાઇટે અધિકારીઓને ટાંકીને કહ્યું છે કે, ઉસ્માન ખાન તેમના રેકોર્ડમાં પાકિસ્તાની નાગરિક તરીકે ઓળખાયેલો નથી. અધિકારીઓનું કહેવું છે કે, ભારત દ્વારા ધરપકડ કરવામાં…

Read More

અમરનાથ યાત્રીઓ પર પ્રચંડ આત્મઘાતી હુમલા થઇ શકે છે

અમરનાથ યાત્રીઓ પર પ્રચંડ આત્મઘાતી હુમલા થઇ શકે છે

જમ્મુ કાશ્મીરમાં બીએસએફના કાફલા પર હુમલો કરનાર આતંકવાદીઓની યોજના અમરનાથ યાત્રીઓ હોવાનું પણ પ્રાથમિકરીતે જાણવા મળ્યું છે. જો કે, ત્રાસવાદીઓએ હુમલો કર્યો તે પહેલા જ અમરનાથ યાત્રીઓનો કાફલો હુમલાગ્રસ્ત વિસ્તારમાંથી સુરક્ષિતરીતે પસાર થઇ ગયો હતો. આતંકવાદીઓ હજુ પણ અમરનાથ યાત્રીઓને ટાર્ગેટ બનાવી શકે છે. આજના હુમલા સાથે જ અમરનાથ યાત્રીઓ પર ઘાત રહેલી છે તેવા અહેવાલને સમર્થન મળ્યું છે. દર વર્ષે દક્ષિણ કાશ્મીરમાં ભગવાન શિવના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુ પહોંચે છે. બીએસએફના કાફલા ઉપર…

Read More

કસાબ-૨ઃ વધુ એક પાક. આતંકી જીવતો પકડાયો

કસાબ-૨ઃ વધુ એક પાક. આતંકી જીવતો પકડાયો

જમ્મુ કાશ્મીરમાં બીએસએફના કાફલા ઉપર હુમલો કરનાર ત્રણ ત્રાસવાદીઓ પૈકી એકને જીવિત પકડી લેવામાં સુરક્ષા દળોને સફળતા મળી છે જ્યારે બે આતંકવાદીઓને સુરક્ષા દળોએ મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્રીજા ત્રાસવાદીને પકડી લેવામાં સફળતા હાથ લાગી છે. ત્રીજા ત્રાસવાદીને એજ લોકોએ પકડી લીધો હતો જે લોકોને ત્રાસવાદીઓએ બાનમાં પકડી રાખ્યા હતા. ઝડપાયેલા ત્રાસવાદીનું નામ કાસિમ ખાન તરીકે હોવાનું જાણવા મળ્યું છે જે પાકિસ્તાનના ફૈઝલાબાદનો નિવાસી છે. વર્ષ ૨૦૦૮માં મુંબઈમાં આતંકવાદી હુમલા બાદ અજમલ કસાબને જીવિત…

Read More

મુંબઇ હુમલામાં પાક.ની ભૂમિકાનો પદરફાશ

મુંબઇ હુમલામાં પાક.ની ભૂમિકાનો પદરફાશ

પાકિસ્તાનના ભૂતપૂર્વ મુખ્યતપાસ કારે આજે એવો ધડાકો કરીને પાકિસ્તાન સરકારની મુશ્કેલી વધારી દીધી હતી કે, ૨૬/૧૧ મુંબઈ હુમલાની યોજના પાકિસ્તાની જમીન પરથી તૈયાર કરવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાને મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા માટે તેની ભૂલને સ્વીકારી લેવી જોઇએ. પાકિસ્તાનને આતંકવાદીઓને મુંબઈ જવાની મંજુરી આપવા બદલ તેની ભુલ સ્વીકારવી જોઇએ. આ હત્યાકાંડ પાકિસ્તાન સરકારની પરોક્ષ મંજુરીથી થયો હોવાનો દાવો તેમણે કર્યો હતો. પાકિસ્તની અખબારમાં લખવામાં આવેલા લેખમાં ફેડરલ ઇન્વેસ્ટીગેશન એજન્સીના પૂર્વ…

Read More