સાનિયા અને હિંગિસની જોડીએ વૂમન ડબલ્સનું ટાઇટલ જીત્યું

સાનિયા અને હિંગિસની જોડીએ  વૂમન ડબલ્સનું ટાઇટલ જીત્યું

ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને સ્વીસ ખેલાડી માર્ટિના હિંગીસે યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મહિલા વર્ગમાં ડબલ્સનો તાજ પોતાના નામે કરી લેતા ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. ભારતની ખેલાડી વિજેતા બનતા ભારતીય ચાહકો રોમાંચિત બન્યા હતા. સાનિયા અને હિંગીસની જોડીએ કેસી ડેલાકયુઆ અને યારોસ્લામ શ્વેદોવાની જોડી પર સીધા સેટોમાં ૬-૩, ૬-૩થી જીત મેળવી હતી. આની સાથે સાનિયાની યશકલગીમાં વધુ એક મોર પીછુ ઉમેર્યુ હતુ. સાનિયાએ શાનદાર રમત રમી હતી. આ જીત બાદ સાનિયા મિર્ઝા…

Read More