શ્રૃતિ હસને ‘બાદશાહો’ ફિલ્મ અંતે છોડી

શ્રૃતિ હસને ‘બાદશાહો’ ફિલ્મ અંતે છોડી

વેલકમ બેકની જોરદાર સફળતા બાદ અભિનેત્રી શ્રુતિ હસન હાલમાં ભારે ખુશ દેખાઇ રહી છે. તેની પાસે ફિલ્મોની લાંબી લાઇનો લાગેલી છે. તે માત્ર હિન્દી ફિલ્મો જ મેળવી રહી નથી બલ્કે તે દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ મોટી સફળતા મેળવી રહી છે. હવે પ્રાપ્ત અહેવાલ મુજબ શ્રુતિએ બાદશાહો નામની ફિલ્મ છોડી દીધી છે. આ ફિલ્મ શ્રુતિએ કેમ છોડી તે અંગે બોલિવુડમાં ચર્ચા જોવા મળી રહી છે. શ્રુતિનુ સમગ્ર ધ્યાન હવે સતત સારી ફિલ્મો કરવા પર કેન્દ્રિત થયુ…

Read More

શ્રૃતિ હસન પાસે તમિળ- તેલૂગુ ફિલ્મો સૌથી વધુ

શ્રૃતિ હસન પાસે તમિળ- તેલૂગુ ફિલ્મો સૌથી વધુ

મહાન અભિનેતા અને ફિલ્મ નિર્માતા કમલ હાસનની પુત્રી શ્રુતિ હવે દિન પ્રતિદિન વધારે લોકપ્રિય બની રહી છે. તે દક્ષિણ ભારતની ફિલ્મોમાં ટોચની અભિનેત્રી તરીકે ઉભરી ચુકી છે. સૌથી વધારે ફિલ્મો તે ધરાવે છે. હવે તેની પાસે વધુ એક મોટી ફિલ્મ આવી છે. તેની પાસે તમિળ અને તેલુગુ ફિલ્મોની ઓફરનો વરસાદ થઇ રહ્યો છે. તેની ફિલ્મો ધુમ પણ મચાવી રહી છે. શ્રુતિ અનેક ફિલ્મોના શુટિંગમાં વ્યસ્ત છે. જેમાં તમિળ અને હિન્દી ફિલ્મોનો સમાવેશ થાય છે. શ્રુતિ…

Read More