સેન્સેક્સમાં ૨૩૪ પોઇન્ટનો ઉછાળો

સેન્સેક્સમાં ૨૩૪ પોઇન્ટનો ઉછાળો

શેરબજારમાં આજે કારોબારના છેલ્લા દિવસે ૨૩૪ પોઈન્ટનો સુધારો થયો હતો. આની સાથે જ સેન્સેક્સ ૨૭ હજારથી ઉપરની સપાટીએ રહ્યો હતો. કારોબારના અંતે સેન્સેક્સ ૨૭૦૮૦ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૬૦ પોઈન્ટ ઉછળીને ૮૧૯૦ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં પણ મિશ્ર સ્થિતિ રહી હતી. મિડકેપમાં ૦.૧ ટકાનો ઘટાડો રહ્યો હતો. જ્યારે સ્મોલકેપમાં ૦.૨ ટકાનો ઉછાળો નોંધાયો હતો. બજારની સ્થિતિ ઉપર નજર કરવામાં આવે તો હકારાત્મક સ્થિતિ રહી હતી. ૧૪૭૨ શેરમાં તેજી અને ૧૩૦૪ શેરમાં મંદી રહી…

Read More

શેરબજારમાં મંદી પર બ્રેકઃ સેન્સેક્સ ૩૧૧ અંક ઉછળ્યો

શેરબજારમાં મંદી પર બ્રેકઃ  સેન્સેક્સ ૩૧૧ અંક ઉછળ્યો

છેલ્લા ત્રણ કારોબારી સેશનથી ચાલી રહેલી મંદી ઉપર આજે બ્રેક મુકાઈ હતી. આજે કારોબારના અંતે દલાલ સ્ટ્રીટમાં તેજી પરત ફરી હતી, જેથી કારોબારીઓ ખુશ દેખાયા હતા. આજે કારોબારના અંતે સેન્સેક્સ ૩૧૧ પોઈન્ટ રિકવર થઈને ૨૫૭૬૫ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૦૬ પોઈન્ટ ઉછળીને ૭૮૨૩ની સપાટીએ રહ્યો હતો. બેંચમાર્ક ઈન્ડેક્સની જેમ જ બ્રોડર માર્કેટમાં પણ લેવાલી જામી હતી. લેવાલીની માંગ વચ્ચે સેન્સેક્સમાં તેજી જામી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૧-૧ ટકાનો ઉછાળો નોંધાયો હતો. માર્કેટબ્રીડ્‌થ હકારાત્મક…

Read More

વધુ ૨૪૩ પોઇન્ટના ઘટાડાથી સેન્સેક્સ ૨૫૪૫૪ની સપાટીએ

વધુ ૨૪૩ પોઇન્ટના ઘટાડાથી સેન્સેક્સ ૨૫૪૫૪ની સપાટીએ

શેરબજારમાં આજે નિરાશાનું વાતાવરણ રહ્યું હતું. કારોબારના અંતે સેન્સેક્સ ૨૪૩ પોઈન્ટ ઘટીને ૨૫૪૫૪ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૬૯ પોઈન્ટ ઘટીને ૭૭૧૭ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં સૌથી વધારે મંદી રહી હતી. તેમાં ૦.૮ ટકાનો ઘટાડો રહ્યો હતો. સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૨ ટકાનો ઉછાળો રહ્યો હતો. માર્કેટબ્રીડ્‌થ પણ નકારાત્મક રહી હતી. ૧૩૯૬ શેરમાં મંદી રહી હતી. જ્યારે ૧૨૧૯ શેરમાં તેજી જોવા મળી હતી. ઘરઆંગણે સરકારે મિનીમમ અલ્ટરનેટીવ ટેક્સ (મેટ) ફોરેન પોર્ટફોલિયો રોકાણકારો ઉપર…

Read More

સેન્સેક્સમાં ‘અચ્છે દિન’ ૫૧૭ પોઇન્ટનો ફરી સુધારો

સેન્સેક્સમાં ‘અચ્છે દિન’  ૫૧૭ પોઇન્ટનો ફરી સુધારો

શેરબજારમાં આજે જોરદાર રિકવરી રહી હતી. જેથી કારોબારીઓએ રાહતનો દમ લીધો હતો. યુએસ ફેડરર રિઝર્વ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સપ્ટેમ્બર માટે સુચિત વ્યાજદરને લઈને હાલ કોઈ ગણતરી ચાલી રહી નથી. બીજીબાજુ વૈશ્વિક બજારોમાં પણ તેજીનું મોજું ફરી વળ્યું હતું. આજે કારોબારના અંતે સેન્સેક્સ ૫૧૭ પોઈન્ટ રિકવર થઈને ૨૬૨૩૧ની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૫૯ પોઈન્ટ ઉછળીને ૭૯૪૯ની સપાટીએ પહોંચ્યો હતો. બ્રોડર માર્કેટમાં પણ સારી સ્થિતિ રહી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૨.૫ ટકા સુધીનો…

Read More

સેન્સેક્સમાં ૧૬૨૪ અંકના વિક્રમી ઘટાડાથી શેરબજારમાં હાહાકાર

સેન્સેક્સમાં ૧૬૨૪ અંકના વિક્રમી ઘટાડાથી શેરબજારમાં હાહાકાર

શેરબજાર આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું હતું. કારોબારના અંતે સેન્સેક્સ આજે ૧૬૨૫ પોઈન્ટ અથવા તો ૫.૯ ટકા ઘટીને ૨૫૭૪૨ની સપાટી સુધી પહોંચી ગયો હતો. જાન્યુઆરી ૨૦૦૯ બાદથી એક દિવસનો સૌથી મોટો ઘટાડો આજે નોંધાયો હતો. કારોબારીઓ હચમચી ઉઠ્યા હતા. મૂડીરોકાણકારોએ અભૂતપૂર્વ સંપત્તિ ગુમાવી હતી. ચીનમાં ઉભી થયેલી કટોકટી અને સાથે-સાથે વૈશ્વિક પરિબળોની સીધી અસરના કારણે સેન્સેક્સમાં અફડાતફડી મચી ગઈ હતી. સેન્સેક્સમાં અભૂતપૂર્વ ઘટાડાના પરિણામ સ્વરૂપે રોકાણકારોની સંપત્તિમાં ૭ લાખ કરોડનો કડાકો બોલી ગયો…

Read More

સેન્સેક્સમાં વધુ ૨૪૨ અંકના ઘટાડાથી ચિંતાજનક સ્થિતિ

સેન્સેક્સમાં વધુ ૨૪૨ અંકના ઘટાડાથી ચિંતાજનક સ્થિતિ

શેરબજારમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંકેક્સ ૨૪૨ પોઇન્ટ ઘટીને ૨૭૩૬૬ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૭૩ પોઇન્ટ ઘટીને ૮૩૦૦ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સ ૩૧મી ડિસેમ્બર ૨૦૧૪ના દિવસે ૨૭૪૯૯ની સપાટીએ રહ્યો હતો. ચીની બજારને લઇને દહેશત યથાવત રહી છે. બ્રોડર માર્કેટમાં બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૯ અને ૦.૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. માર્કેટ બ્રીડ્‌થ ખુબ જ નબળી રહી હતી. ૧૮૦૬ શેરમાં મંદી રહી હતી જ્યારે ૧૦૦૯ શેરમાં તેજી રહી હતી. શેરબજારમાં આજે…

Read More