સાનિયા-હિંગિસની જોડીએ રચ્યો ઇતિહાસઃ સતત નવમું ટાઇટલ જીત્યું

સાનિયા-હિંગિસની જોડીએ રચ્યો  ઇતિહાસઃ સતત નવમું ટાઇટલ જીત્યું

સાનિયા મિર્જા અને માર્ટીના હિંગિસની જોડીએ આજે ડબલ્યુટીએ ફાઇનલમાં પોતાની હરીફ જોડી ઉપર ૬-૦, ૬-૩થી જીત મેળવીને સર્વોપરિતા જાળવી રાખી હતી. ભારતીય અને સ્વિસ જોડીએ ગેરબિન-કાર્લાની સ્પેનિશ જોડી ઉપર એક તરફી મેચમાં સરળરીતે જીત મેળવી હતી. આની સાથે જ આ સુપરહિટ જોડી આ વર્ષે નવ ટાઇટલ પોતાના નામે કરી ચુકી છે. ડબલ્યુટીએ ફાઇનલ મુકાબલામાં તેમની સામે કોઇપણ વિરોધી જોડી એક સેટ પણ જીતી શકી નથી જે સાબિત કરે છે કે, સાનિયા મિર્ઝા અને હિંગિસની જોડી…

Read More

સાનિયા અને હિંગિસની જોડીએ વૂમન ડબલ્સનું ટાઇટલ જીત્યું

સાનિયા અને હિંગિસની જોડીએ  વૂમન ડબલ્સનું ટાઇટલ જીત્યું

ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને સ્વીસ ખેલાડી માર્ટિના હિંગીસે યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મહિલા વર્ગમાં ડબલ્સનો તાજ પોતાના નામે કરી લેતા ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. ભારતની ખેલાડી વિજેતા બનતા ભારતીય ચાહકો રોમાંચિત બન્યા હતા. સાનિયા અને હિંગીસની જોડીએ કેસી ડેલાકયુઆ અને યારોસ્લામ શ્વેદોવાની જોડી પર સીધા સેટોમાં ૬-૩, ૬-૩થી જીત મેળવી હતી. આની સાથે સાનિયાની યશકલગીમાં વધુ એક મોર પીછુ ઉમેર્યુ હતુ. સાનિયાએ શાનદાર રમત રમી હતી. આ જીત બાદ સાનિયા મિર્ઝા…

Read More