ઇન્ટરનેટ પોર્ન સાઇટ પર હવે કેન્દ્રની ચાંપતી નજર

ઇન્ટરનેટ પોર્ન સાઇટ પર હવે કેન્દ્રની ચાંપતી નજર

ઇન્ટરનેટ પોર્નને રોકવાની બાબત શક્ય દેખાઇ રહી નથી પરંતુ સરકાર આ દિશામાં સક્રિય રીતે આગળ વધી રહી છે. જેના ભાગરૂપે પોર્નોગ્રાફી સાઇટની અને ખાસ કરીને ચાઇલ્ડ પોર્નોગ્રાફીની યાદી હાલમાં તૈયાર કરવામાં આવી છે. મોટી સંખ્યામાં સાઇટ બ્લોક પણ કરવામાં આવી ચુકી છે. હજુ આ દિશામાં પગલા લેવાય તેમ માનવામાં આવે છે. આવનાર દિવસોમાં કેટલાક અંશે સફળતા મળી શકે છે. આ યાદી તૈયાર કરી લેવામાં આવ્યા બાદ અન્ય સાઇટને બ્લોક કરવા માટે ઇન્ટરનેટ સર્વિસ આપનારને સુચના…

Read More

પોર્ન સાઇટ પર પ્રતિબંધ મૂકવા માટે અસમર્થ હોવાનો સરકારનો સ્વીકાર

પોર્ન સાઇટ પર પ્રતિબંધ  મૂકવા માટે અસમર્થ  હોવાનો સરકારનો સ્વીકાર

૮૫૭થી વધુ પોર્ન સાઈટ ઉપર જોરદાર સપાટો બોલાવ્યા બાદ દેશભરમાં વ્યાપક વિરોધનો સામનો કર્યા પછી કેન્દ્ર સરકારે આજે ખુલાસો કર્યો હતો કે, સરકાર ખાનગીમાં પોર્નોગ્રાફી ફિલ્મો નિહાળવાથી લોકોને રોકવાની કોઈ યોજના ધરાવતી નથી. સુપ્રીમ કોર્ટ સમક્ષ આજે આ મુજબની ખાતરી સરકારે આપી હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગરિકોને ડિઝીટલ સત્તા આપવાની દિશામાં આગળ વધી રહ્યા છે, ત્યારે સરકાર તમામ પ્રકારની પોર્ન સાઈટ ઉપર પ્રતિબંધ મુકીને એકપક્ષીય રીતે આગળ…

Read More

ભારતીય મહિલાઓ પણ પોર્ન ફિલ્મો વધુ પસંદ કરે છે

ભારતીય મહિલાઓ પણ પોર્ન ફિલ્મો વધુ પસંદ કરે છે

તાજેતરમાં જ કરવામાં આવેલા રસપ્રદ સર્વેમાં આ મુજબની બાબત સપાટી પર આવી  છે કે ભારતીય મહિલાઓમાં પોર્ન ફિલ્મો નિહાળવાનો ક્રેઝ વધી રહ્યો છે. પોર્ન હબ અને રેડ ટ્યુબ નામની બે એડલ્ટ સાઇટના સર્વેમાં  આ મુજબની બાબત સપાટી પર આવી છે. આમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓ દ્વારા પોર્ન ફિલ્મો નિહાળવાના મામલે ભારત પાછળ નથી. બન્ને સાઇટ પર દર મહિને ચારકરોડ વિઝીટર્સ જોડાઇ રહ્યા હોવાની વિગત સપાટી પર આવી છે. દુનિયામાં પોર્ન ફિલ્મો નિહાળનાર મહિલાઓની ટકાવારી…

Read More

પોર્ન સાઇટ પર પ્રતિબંધ મામલે સરકારની પીછેહઠ

પોર્ન સાઇટ પર પ્રતિબંધ મામલે સરકારની પીછેહઠ

સંસદમાં લલિત ગેટ કૌભાંડ, વ્યાપમ સહિતના મુદ્દે ભારે વિરોધનો સામનો કરી રહેલ વર્તમાન કેન્દ્ર સરકારની વધુ એક મુદ્દે પીછેહઠ થઇ છે અને તે વધુ એક વખત બેકફૂટ ઉપર આવી ગઇ છે. સંચાર તથા સૂચનામંત્રી રવિશંકર પ્રસાદે આજે કહ્યું કે ચાઇલ્ડ પોર્નોગ્રાફીને પ્રોત્સાહન આપનાર વેબસાઇટને છોડી અન્ય તમામ વેબસાઇટ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પોર્ન સાઇટો પર લગાવવામાં આવેલ પ્રતિબંધ આંશિક રીતે દૂર કરી દેવામાં આવશે. આ રીતે વધુ એક મુદ્દામાં સરકારને…

Read More