મોદી ઉત્તર-પૂર્વના રાજ્યો સાથે ટૂંક સમયમાં ચર્ચા કરશે

મોદી ઉત્તર-પૂર્વના રાજ્યો સાથે ટૂંક સમયમાં ચર્ચા કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ખાતરી આપી હતી કે, તેઓ ટૂંક સમયમાં નાગા શાંતિ સમજૂતિના સંદર્ભમાં વિસ્તારપૂર્વક ઉત્તર પૂર્વના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. કોંગ્રેસે હાલમાં જ આક્ષેપ કર્યો હતો કે, નાગા શાંતિ મંત્રણા અંગે એક પક્ષીય નિર્ણય કરવામાં આવ્યો છે. સંબંધિત રાજ્યો સાથે પણ વાતચીત થઇ ન હતી. આના જવાબમાં આજે વડાપ્રધાને વિસ્તૃત માહિતીની આપલે કરવાની ખાતરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સંસદમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે કોંગ્રેસે મોદી સરકારની સામે હવે નાગા સમજૂતિને…

Read More

ગરીબોની શક્તિ બની શકે હાથશાળઃ મોદી

ગરીબોની શક્તિ બની શકે હાથશાળઃ મોદી

પહેલા રાષ્ટ્રીય હાથશાળ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતાં.ચેન્નાઇમાં પહેલા હાથશાળ દિવસની શરૂઆત પર તેમણે કહ્યું કે ભારતના અનેક હાથશાળ ઉત્પાદનોનું ઘર છે.આપણે આપણા દૈનિક જીવનમાં હાથશાળનો ઉપયોગ કરી તેને પ્રોત્સાહ આપવું જોઇએ. તેમણે કહ્યું કે ખાદીનું વેચાણ ગત વર્ષની સરખામણીમાં ૬૦ ટકા ઉપર ચાલ્યો ગયો છે.લોકોને બે ઓકટોબરની યાદ અપાવતા વડાપ્રધાને કહ્યું હતું કે ગત વર્ષ મેં કારીગરોના જીવનને રોશન કરવા માટે ખાદી ઉત્પાદનોમાંથી એક આઇટમનો ઉપયોગ કરવાની તમને લોકોને અપીલ…

Read More

આફ્રિકામાં થનારા ભારતીય રોકાણનું લગભગ ૨૫ ટકા રોકાણ મોઝામ્બિકમાં થઇ રહ્યું છે

આફ્રિકામાં થનારા ભારતીય રોકાણનું લગભગ ૨૫ ટકા રોકાણ મોઝામ્બિકમાં થઇ રહ્યું છે

વડાપ્રધાન મોદીએ આજે નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રી ફિલિપ ન્યુસીના આગમનથી તેમને ખૂબ આનંદ થયો છે. રાષ્ટ્રપતિ ન્યુસીએ આ વર્ષની શરૂઆતમાં પદગ્રહણ કર્યું હતું ત્યારબાદ ભારતની આ યાત્રા એશિયાની તેમની પહેલી યાત્રા છે. વડાપ્રધાને તેમની યાત્રાની વિશેષતા જણાવતા કહ્યું હતું કે મોઝામ્બિકની સ્વતંત્રતાની આ વર્ષે ૪૦મી વર્ષગાંઠ છે અને ભારત સાથેના મોઝામ્બિકના રાજનૈતિક સંબંધોની પણ ૪૦મી વર્ષગાંઠ છે. વડાપ્રધાને મોઝામ્બિકનું મહત્ત્વ જણાવતા કહ્યું હતું કે આફ્રિકા અને હિંદ મહાસાગર ભારતની…

Read More
1 4 5 6