પાટીદાર અનામતઃ સરકાર સાથે પ્રથમ દોરની મંત્રણા ફ્લોપ

પાટીદાર અનામતઃ સરકાર સાથે પ્રથમ દોરની મંત્રણા ફ્લોપ

પાટીદાર સમુદાયના શક્તિપ્રદર્શનના દોર વચ્ચે આજે અનામતના મુદ્દે પાટીદાર સમુદાયના પ્રતિનિધિ અને ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલી ખાસ ટીમ વચ્ચેની મંત્રણા ફ્લોપ રહી હતી. મંત્રણા ફ્લોપ રહેવા માટે કેટલાક કારણો જવાબદાર રહ્યા હતા. સરદાર પટેલ ગ્રુપ અને પાટીદારોમાં આંતરીક મતભેદો સપાટી પર દેખાઈ આવ્યા હતા. મંત્રણા બાદ સરકાર સાથે વાતચીત કરનાર પ્રતિનિધિઓમાં જુદા-જુદા અભિપ્રાય જોવા મળ્યા હતા. અનામતના મામલે આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સમિતિના અધ્યક્ષ નિતિનભાઈ પટેલે કહ્યું હતું કે, એક-એક બેઠકમાં તમામ મુદ્દાઓનું…

Read More