હાદિર્કને વધુ આક્રમક ન બનવા હાઇકોર્ટની ટકોર

હાદિર્કને વધુ આક્રમક ન  બનવા હાઇકોર્ટની ટકોર

ગુજરાત હાઇકોર્ટમા ંથયેલી હેબિયર્સ કોપર્સ અરજીના મામલે ૮ ઓકટોબરની મુદ્‌ત પડી છે આજે હાઇકોર્ટે બંન્ને પક્ષકારોને આરોપો પ્રતિઆરોપોમાં ન પડવા તાકીદ કરી હતી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે પતાવવા સલાહ આપી હતી.કોર્ટે હાદ્રિક પટેલને વધુ આક્રમક ન બનવા અને પોલીસનું મનોબળ તુટે નહિં તે જોવા જણાવ્યું હતું. હાઇકોર્ટે હાર્દિક પટેલને ટુંકુ સોગંદનામુ કરવા પણ આદેશ આપ્યો હતો. કોર્ટે સુચન કર્યું હતું કે માત્ર સામાન્ય એફિડેવિટ કરી તેઓ તેમની હકીકત મામલે શું કહેવા માંગે છે એ…

Read More

હાદિર્ક પટેલ કિડનેપિંગનો હાઇવોલ્ટેજ ડ્રામા

હાદિર્ક પટેલ કિડનેપિંગનો હાઇવોલ્ટેજ ડ્રામા

પટેલ આંદોલનને આગળ વધારી રહેલા હાર્દિક પટેલ થોડાક સમય સુધી રહસ્યમય સંજોગોમાં લાપતા રહ્યા બાદ આજે ફરીવાર જાહેરમાં નજરે પડતાં આ અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો હતો. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રાથી હાઈવે પાસીંગ ખાતેથી નજરે પડ્યો હતો. પટેલ નેતાઓના કહેવા મુજબ હાર્દિક પટેલે તેમને બપોરે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, હાઈવેથી તેને ઉપાડી લેવામાં આવ્યો છે. હાર્દિકને મળવા માટે કેટલાક પત્રકારો પણ પહોંચી ગયા હતા. કેટલાકે ફોન પર પણ તેનો સંપર્ક…

Read More

અનામતનો મુદ્દો રાષ્ટ્રીય રાજકારણમાં છવાયો

અનામતનો મુદ્દો રાષ્ટ્રીય રાજકારણમાં છવાયો

ગુજરાતમાં પાટીદારો દ્વારા અનામતની માગણીને લઇ જે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે તે હવે રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી ગયું છે. ગુજરાતમાં અનામતના મુદ્દાને લઇ રાજકારણમાં જોરદાર ચહલપહલ થયા બાદ હવે રાષ્ટ્રીય કક્ષાના રાજકારણમાં પણ અનામતના મુદ્દાને લઇ નિવેદનો સામે આવી રહ્યા છે. સંઘના વડા મોહન ભાગવતે ગઇકાલે અનામત અંગે પોતાના વિચારો વ્યક્ત કરી અનામત બાબતે પુનઃ વિચાર કરવા અંગેની ટકોર કરી તો સામા પક્ષે ભાજપે સ્પષ્ટપણે પુનઃ વિચારની કોઇ યોજના ન હોવાનું જણાવી દીધું. દરમિયાન…

Read More

શાંતિ જળવાઇ રહે તે માટે રાજકોટ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું

શાંતિ જળવાઇ રહે તે માટે રાજકોટ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું

સૌરાષ્ટ્રના પાટનગર સામા રાજકોટમાં પાટીદારે અનામત રેલી બાદ ફાટી નિકળેલા તોફાનમાં શહેર મવડી વિસ્તારમાં ભારે તોફાન થયા હતા. જેથી પોલીસે આગમચેતીના ભાગરુપે મવડી વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેમજ અલગ અલગ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવવામાં આવ્યો છે.શહેરમાં ખોટી અફવા ન ફેલાઈ તે માટે આજ બપોરથી રાજકોટમાં સાત દિવસ માટે મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દેવવામાં આવ્યુ છે. શહેર છાવણીમાં ફેરવાતા અંજપાભરી શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ કમિશ્નર મોહન ઝાએ જણાવ્યુ હતુ. કે,…

Read More

અ’વાદમાં પાટીદારની રેલી સમયે હુમલાની ભીતિ

અ’વાદમાં પાટીદારની રેલી સમયે હુમલાની ભીતિ

અમદાવાદમાં પાટીદારના અનામતના શક્તિપ્રદર્શન વેળા આતંકવાદી હુમલા થઇ શકે છે તેવી તાકીદ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યા બાદ સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ગૃહ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવ્યા બાદ તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવામમાં આવી છે.સાથે સાથે તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને પોલીસ સ્ટેશન ન છોડવા માટેની પણ સૂચના આપવામાં આવી હોવાના અહેવાલ મળ્યા છે. અમદાવાદમાં પાટીદારના શક્તિપ્રદર્શન દરમિંયાન લાખોની સંખ્યામાં લોકો પહોંચનાર છે. આવી સ્થિતિમાં આતંકવાદીઓ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને હુમલાને અંજામ આપી…

Read More

રાજ્યભરમાં રેલી દ્વારા પાટીદારોનું શક્તિ પ્રદર્શન

રાજ્યભરમાં રેલી દ્વારા પાટીદારોનું શક્તિ પ્રદર્શન

પાટીદાર અનામત આંદોલન વધુ તીવ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આજે રાજ્યના વિવિધ ભાગોમાં પ્રચંડ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આજે રાજ્યના વિવિધ ભાગોમાં રેલીઓ યોજાઈ હતી, જેમાં મહેસાણા, પ્રાંતિજ, મોડાસા, નર્મદા, સાબરકાંઠા, પાટણનો સમાવેશ થાય છે. આ તમામ જગ્યાઓએ પાટીદાર સમુદાયના લોકોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું અને સરકાર ઉપર દબાણ વધાર્યું હતું. અનામત આંદોલન સરકાર માટે દિનપ્રતિદિન સમસ્યા વધારી રહ્યું છે. અમદાવાદમાં ૨૫મી ઓગસ્ટના દિવસે રિવરફ્રન્ટ…

Read More