દેશભરમાં ચળવળ ચલાવવા હાદિર્ક પટેલની જાહેરાત

દેશભરમાં ચળવળ ચલાવવા હાદિર્ક પટેલની જાહેરાત

ગુજરાતમાં પટેલ આંદોલનને આગળ વધારી રહેલા લીડર હાર્દિક પટેલે આજે દેશભરમાં તેમની ચળવળને લંબાવવાની જાહેરાત કરી હતી. દિલ્હીમાં ગુર્જરો માટે લડત ચલાવવા માટે પણ તેઓએ વાત કરી હતી. જુદા જુદા હેતુ માટે મેળવેલી જમીનને પરત આપવા માટેની માંગણી સાથે નવી લડાઈ શરૂ કરાઈ છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે પટેલ, કુરમી અને ગુર્જરોના છત્ર સંગઠન અખિલ ભારતીય પટેલ નવ નિર્માણ સેના દેશના જુદા જુદા ભાગોમાં આ તમામ સમુદાયના અધિકારો માટે કામ કરશે. બીજી તરફ અનામતના…

Read More

એકતા યાત્રા પૂર્વે હાદિર્ક, સમર્થકોની અટકથી તંગદિલી

એકતા યાત્રા પૂર્વે હાદિર્ક, સમર્થકોની અટકથી તંગદિલી

પાટીદાર અનામત આંદોલને આક્રમક રીતે આગળ વધારી રહેલા ૨૨ વર્ષીય હાર્દિક પટેલ અને તેમના સમર્થકોની આજે સવારે એકતા યાત્રા યોજવામાં આવે તે પહેલા જ અટકાયત કરી લેવામાં આવી હતી.પોલીસે એકતા રેલી યોજાય તે પહેલા જ હાર્દિક અને અન્યોને અટકાયતમાં લઇ લેતા તંગદીલી ફેલાઇ ગઇ હતી. હાર્દિક અને તેમના સમર્થકોમાં રોષનું મોજુ ફરી વળ્યું હતું. આ પગલાના બાદ પાટીદારોમાં પણ નારાજગી જોવા મળી હતી. ઘણી જગ્યાએ પાટીદારો મેદાનમાં ઉતરી આવ્યા હતા. જો કે પોલીસે કાયદો અને…

Read More

દાંડી યાત્રા નહીં, હવે પાટીદારોની એકતા યાત્રા

દાંડી યાત્રા નહીં, હવે પાટીદારોની એકતા યાત્રા

પાટીદારોને અનામત આપવાના મુદ્દા ઉપર આંદોલન ચલાવી રહેલાં પાટીદાર નેતાઓએ આજે પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે અતિમહત્વપૂર્ણ બેઠક યોજી હતી જેમાં હાર્દિક પટેલ સહિતના ટોપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે, હાર્દિક પટેલે બેઠક પહેલાં જ તમામ ૧૪૪ સભ્યોને બોલાવવાની રજુઆત કરી હતી. અંતે રસ્તો નિકળ્યો હતો અને આનંદીબેનના નિવાસ સ્થાને બેઠકનો દોર શરૂ થયો હતો. કલાકો સુધી આ બેઠકનો દોર ચાલ્યો હતો જેમાં સમાધાનની ફોર્મ્યુલાના મુદ્દા ઉપર પણ ચર્ચા વિચારણા કરી હતી. બેઠક પહેલાં…

Read More

ગુજરાતમાં જનજીવન પુનઃ ધબકતું થયું

ગુજરાતમાં જનજીવન પુનઃ ધબકતું થયું

ગુજરાતમાં અનામતને લઈને પટેલ સમુદાય દ્વારા શરૂ કરવામાં આવેલા આંદોલન દરમિયાન ગઈકાલે ગુજરાતના મહેસાણા, સુરત, બનાસકાંઠા, ગાંધીનગરમાં વ્યાપક હિંસા ભડકી ઉઠ્યા બાદ આજે સંપૂર્ણપણે શાંતિ રહી હતી. કોઈપણ જગ્યાએ અનિચ્છનિય બનાવ ન બન્યો હતો. સંપૂર્ણપણે શાંતિ રહેતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. બીજીબાજુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા જે વિસ્તારમાં સેના તૈનાત કરવામાં આવી છે તે વિસ્તારમાં સેના દ્વારા ફ્લેગ માર્ચ કરીને લોકોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરાયો હતો. બીજીબાજુ ગુજરાતમાં અનામત આંદોલનને લઈને…

Read More

આજે અમદાવાદમાં અનામત માટે પાટીદારોનો નગારે ઘા

આજે અમદાવાદમાં અનામત માટે પાટીદારોનો નગારે ઘા

અમદાવાદમાં અનામતની માંગણીને લઇને યોજનાર આવતીકાલના અભૂતપૂર્વ શક્તિપ્રદર્શન માટેનો તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો છે. પટેલ પાવર આમાં સંપૂર્ણ તાકાત સાથે દર્શાવવા પાટીદારો તૈયાર દેખાઇ રહ્યા છે. રાજ્યના જુદા જુદા ભાગોમાંથી આ મહારેલીમાં ભાગ લેવા માટે લાખોની સંખ્યામાં લોકો પહોંચનાર છે. આવી સ્થિતીમાં તંત્ર સામે મોટો પડકાર ઉભો થઇ ગયો છે. ગુજરાતમા આનંદીબેન સરકાર સામે પણ હજુ સુધીના સૌથી મોટા પડકાર તરીકે આને ગણવામાં આવે છે. આને શાંતિપૂર્ણરીતે પાર પાડવા તંત્રે કમર કસી છે છતાં…

Read More