ગુજરાતની બોટ પર પાક.નું ફાયરિંગઃ એકનું મોત

ગુજરાતની બોટ પર પાક.નું ફાયરિંગઃ એકનું મોત

પાકિસ્તાન દ્વારા વધુ એક ઉશ્કેરણીજનક કૃત્ય કરવામાં આવ્યું છે. ગુજરાતના દ્વારકાના દરિયાકાંઠે બે ભારતીય બોટ ઉપર પાકિસ્તાની નૌકા દ્વારા ગોળીબાર કરવામાં આવ્યા બાદ એક ભારતીય માછીમારનું મોત થયું છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાની નૌકા સેનાના જવાનોએ પ્રેમરાજ અને રામરાજ નામની ભારતીય બોટ ઉપર ગોળીબાર કર્યો હતો જેમાં પાંચથી છ ભારતીય માછીમારો હતો. આ બોટ ૮મી સપ્ટેમ્બરના દિવસે ઓખાથી દરિયામાં હતી. મૃતક ભારતીય માછીમારની ઓળખ કરી લેવામાં આવી છે. તે ભટ્ટી ઈકબાલ અબ્દુલ તરીકે…

Read More

પાકિસ્તાન દ્વારા અવિરત ફાયરિંગથી સ્થિતિ સ્ફોટક

પાકિસ્તાન દ્વારા અવિરત ફાયરિંગથી સ્થિતિ સ્ફોટક

જમ્મુ કાશ્મીરમાં અંકુશ રેખા પર અગ્રીમ ચોકીઓને ટાર્ગેટ બનાવીને પાકિસ્તાની જવાનોએ અવિરત ગોળીબાર જારી રાખ્યો છે. જેના કારણે હવે સરહદ પર સ્થિતી હવે વણસી રહી છે. પાકિસ્તાન દ્વારા મંગળવાર બાદથી ચાર વખત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન દ્વારા અવિરતપણે કરવામાં આવી રહેલા ગોળીબારના કારણે ભારતીય જવાનોને જવાબી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. પુછના બે સેક્ટરોમાં ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવીને પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરાયો હતો. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબાર દરમિયાન ૧૨૦ એમએમ મોર્ટારનો ઉપયોગ…

Read More

ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવી પાક.નો ફરી ગોળીબાર

ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવી પાક.નો ફરી ગોળીબાર

જમ્મુ પ્રદેશના રાઝોરી અને પૂંછ જિલ્લામાં અંકુશ રેખા ઉપર ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવીને પાકિસ્તાની સેનાએ આજે ફરી એકવાર ગોળીબાર કર્યો હતો. ડિફેન્સ પ્રવક્તા લેફ્ટી કર્નલ મનીષ મહેતાએ માહિતી આપતા કહ્યું હતું કે, પાકિસ્તાની સેનાએ નાના હથિયારો અને મશીનગનનો ઉપયોગ કરીને ગોળીબાર કર્યો હતો. પુંછ અને બાલાકોટ સેક્ટરમાં ભારતીય અગ્રીમ ચોકીઓને ટાર્ગેટ બનાવીને કરાયેલા ગોળીબારના કારણે ભારે તંગદીલી ફેલાઈ ગઈ હતી. ભારતીય જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી, પરંતુ આ ગોળીબારમાં કોઈ ખુંવારી થઈ નહતી. તાજેતરના…

Read More

અંકુશરેખા પર પાક.નો ગોળીબાર યથાવત

અંકુશરેખા પર પાક.નો ગોળીબાર યથાવત

પાકિસ્તાની સેનાએ અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર જારી રાખ્યો છે. આજે રાજ્યના પુંચ અને રાજોરી જિલ્લામાં ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેનાએ ૧૨૦ એમએમ મોર્ટારનો ઉપયોગ કર્યો હતો. આજે વહેલી પરોઢે પણ ગોળીબાર કરાયો હતો. કલાકો સુધી ગોળીબાર કરાયો હતો. રાજૌરી જિલ્લામાં અંકુશ રેખાના બાલાકોટે સેક્ટરમાં આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. પુંચ અને રાજોરી પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યોહતો. જેથી કલાકો સુધી ગોળીબારની રમઝટ…

Read More

પાકિસ્તાન દ્વારા અંકુશ રેખા પર ફરી ભીષણ ગોળીબાર

પાકિસ્તાન દ્વારા અંકુશ રેખા  પર ફરી ભીષણ ગોળીબાર

પાકિસ્તાની સેનાએ અંકુશરેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર ગોળીબારનો દોર યથાવતરીતે જારી રાખ્યો છે. પૂંચ જિલ્લામાં અંકુશરેખા ઉપર અગ્રીમ ચોકીઓ ઉપર આજે જોરદાર તોપમારો અને ગોળીબાર કરવામાં આવ્યો હતો. આમા એકને ઇજા થઇ છે. પૂંચના સબજિયાન સેક્ટરમાં અંકુશરેખા ઉપર આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ મહિનામાં પાકિસ્તાની સેનાએ ૧૧મી વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. અગ્રીમ ચોકીઓ ઉપર પાકિસ્તાની સેનાએ ૮૧ મોર્ટાર અને અન્ય હથિયારો મારફતે ગોળીબાર કર્યો હતો. કલાકો સુધી સામ સામે ગોળીબારની રમઝટ જામી હતી….

Read More

આંતરરાષ્ટ્રીય સરહદ પર ૧૨ ચોકીઓને ટાર્ગેટ કરી પાક.નો ગોળીબાર

આંતરરાષ્ટ્રીય સરહદ પર ૧૨ ચોકીઓને ટાર્ગેટ કરી પાક.નો ગોળીબાર

પાકિસ્તાની સૈનિકોએ આજે સતત બીજા દિવસે પણ જમ્મુ જિલ્લામાં આંતરાષ્ટ્રીય સરહદ પર ૧૨થી વધારે સરહદી ચોકીઓ પર ભીષણ ગોળીબાર કર્યો હતો. પ્રાપ્ત અહેવાલ મુજબ જમ્મુ જિલ્લાના કંચક વિસ્તારમાં સરહદી ચોકીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. બીએસએફ દ્વારા પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. સામ સામે ગોળીબારની રમઝટ સવાર સુધી જારી રહી હતી. સોમવારના દિવસે પણ અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પાકિસ્તાની જવાનોએ સતત ગોળીબાર કર્યો હતો. ગઇકાલે પણ જમ્મુ જિલ્લાના ચાર સેક્ટરમાં અંકુશ રેખા પર…

Read More