ટ્યુનિશિયાના નેશનલ ડાયલોગ ક્વોર્ટેટને નોબેલ શાંતિ પુરસ્કાર

ટ્યુનિશિયાના નેશનલ ડાયલોગ  ક્વોર્ટેટને નોબેલ શાંતિ પુરસ્કાર

ટ્યુનિશીયાના નેશનલ ડાયલોગ ક્વોર્ટેટને નોબેલ શાંતિથી પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય કરાયો છે. ટ્યુનિશીયાના ચાર સંગઠનના ગ્રુપ નેશનલ ડાયલોગ ક્વોર્ટેટને આ પુરસ્કાર આપવામાં આવનાર છે. નોબેલ કમિટીએ કહ્યું છે કે, ટ્યુનિશીયામાં ૨૦૧૦ અને ૧૧માં અરબ સ્પ્રીંગ બાદ આ સંગઠનના લોકોની વચ્ચે શાંતિપૂર્ણ મંત્રણાનો માર્ગ મોકળો કરવામાં આવ્યો હતો. નોબેલ કમિટી તરફથી જારી કરવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ટ્યુનિશીયાની સિવિલ સોસાયટીમાં યુજીટીટી, યુટીઆઈસીએ, એલટીડીએચ અને ટ્યુનિશીયા ઓર્ડર ઓફ લોયર્સના સંગઠન ખૂબ જ સક્રિય હતા. ૨૦૧૩માં…

Read More