બિહારને ખાડામાંથી બહાર લાવવા માટે બે એન્જિનની જરૂરઃ વડાપ્રધાન

બિહારને ખાડામાંથી બહાર લાવવા  માટે બે એન્જિનની જરૂરઃ વડાપ્રધાન

બિહાર વિધાનસભાના પાંચમા અને અંતિમ તબક્કાના પ્રચાર દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધુબાનીમાં આક્રમક રેલી યોજી હતી અને નીતીશ અને લાલૂ ઉપર ફરીવાર પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, બિહારને ખાડામાંથી બહાર કાઢવા માટે બે એન્જિન લગાવવા પડશે. મોદીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, બંને નેતાઓએ બિહારને એવા ખાડામાં ધકેલી દીધું છે જેમાંથી બહાર કાઢવા માટે બે એન્જિન લગાવવા પડશે. આક્ષેપબાજી કરતા તેમણે કહ્યું હતું કે, જંગલરાજ કરનાર લોકોને હવે જંતરમંતર કરનાર જોડકા ભાઈ…

Read More

બિહારમાં આજે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન

બિહારમાં આજે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન

બિહારમાં અભૂતપૂર્વ સુરક્ષા અને ભારે ઉત્સાહ વચ્ચે આવતીકાલે પ્રથમ તબક્કામાં મતદાન યોજનાર છે. જેની તમામ તૈયારી તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે. પાંચ તબક્કામાં યોજનાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આવતીકાલે મતદાન યોજનાર છે. કોઇ પણ પ્રકારની ગેરરિતી અને હિંસાને રોકવા માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. તમામ જગ્યાએ પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં ૫૪ મહિલા ઉમેદવાર સહિત ૫૮૩ ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થનાર છે. પ્રથમ તબક્કામાં ૧૩૨૧૨ મતદાન મથકો છે. ચૂંટણી પ્રક્રિયા…

Read More

નીતિશની રેલીમાં મોદી તરફી સૂત્રોચ્ચારઃ ચંપલો બતાવાઇ

નીતિશની રેલીમાં મોદી તરફી  સૂત્રોચ્ચારઃ ચંપલો બતાવાઇ

બિહાર વિધાનસભા ચુંટણી માટે આજે મંગળવારે નવાદાના વારસલીગંજ પહોંચેલ મુખ્યમંત્રી નીતીશકુમારની રેલીમાં ભારે હંગામો થયો હતો આ દરમિયાન ત્યાં હાજર ૨૦-૨૫ લોકોએ નીતીશકુમારને ચંપલ બતાવી હતી અને ત્યારબાદમાં મોદી મોદીના સુત્રોચ્ચાર પોકાર્યા હતાં. નીતીશકુમાર વારસલીગંજમાં મહાગઠબંધન તરફથી જદયુના ઉમેદવાર પ્રદીપકુમાર માટે પ્રચાર કરવા માટે ગયા હતાં નીતીશકુમારે જેવું જ બોલવાનું શરૂ કર્યું કે ભીડમાંથી એક સમૂહે ચંપલ બતાવવાનું શરૂ કર્યું અને આ સાથે જ જોરશોરથી મોદી મોદીના નારા લગાવ્યા હતાં આ નારોથી નીતીશકુમારને પોતાના પ્રવચન…

Read More

મોદી સરકાર ગરીબોની નહીં પણ સૂટબૂટની સરકારઃ રાહુલ

મોદી સરકાર ગરીબોની નહીં  પણ સૂટબૂટની સરકારઃ રાહુલ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને તેમની શૂટ બૂટ કી સરકાર ગણાવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોદી સરકાર ખેડૂત અને ગરીબ વિરોધી છે. રાહુલે પશ્ચિમ ચંપારણ જિલ્લામાં રામનગર ખાતે રેલીને સંબોધી હતી અને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા હતા. રાહુલ ગાંધીએ ખાતરી આપતા કહ્યું હતું કે જો અમારી સરકાર આવશે તો અમે ખાતરી આપીએ છીએ કે રોજગારીની તકો સર્જીશું. અમે સ્વચ્છ વચનો…

Read More

બુદ્ધનું જીવન ત્યાગ શક્તિનો અનુભવ કરાવે છેઃ પીએમ મોદી

બુદ્ધનું જીવન ત્યાગ શક્તિનો  અનુભવ કરાવે છેઃ પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય હિન્દુ-બુદ્ધ સમ્મેલનમાં જણાવ્યું હતું કે એ આનંદની વાત છે કે સમ્મેલન ભારતમાં આયોજીત કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે એ વાત પર ગર્વ છે કે આ ધરતીમાંથી ગૌત્તમ બુદ્ધે દુનિયાને બુદ્ધ ધર્મનો સિદ્ધાંત આપ્યો હતો. વડાપ્રધાને આ પ્રસંગે જણાવ્યું હતું કે ભગવાન બુદ્ધનું જીવન આપણ ને સેવા, કરૂણા અને સૌથી મહત્વની વાત ત્યાગની શક્તિનો અનુભવ કરાવે છે.તેમણે આશ્વસ આપતા કહ્યું કે સંપત્તિ એક માત્ર આપણું લક્ષ નથી. બુદ્ધે મોટાભાગની દુનિયાના…

Read More

નીતિશ-કેજરીવાલ દિલ્હીમાં એકમંચ પરઃ મોદી પર પ્રહારો

નીતિશ-કેજરીવાલ દિલ્હીમાં એકમંચ પરઃ મોદી પર પ્રહારો

નિતિશકુમાર સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની જ જમીન ઉપર આકરા પ્રહારો કર્યાના એક દિવસ બાદ આજે બિહારના મુખ્યમંત્રીએ વળતા પ્રહાર દિલ્હીમાં કર્યા હતા. બિહાર સમ્માન સમારોહના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને નિતિશકુમારે પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મોદી સરકાર રાજ્યોના મામલાઓમાં દરમિયાનગિરી કરી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કેજરીવાલે પણ નિતિશકુમારની પ્રશંસા કરી હતી અને કેન્દ્ર ઉપર પ્રહારો કર્યા હતા. બિહારના મુખ્યમંત્રીએ એએપીની સરકાર ચુંટી કાઢવા બદલ દિલ્હીના…

Read More

આફ્રિકામાં થનારા ભારતીય રોકાણનું લગભગ ૨૫ ટકા રોકાણ મોઝામ્બિકમાં થઇ રહ્યું છે

આફ્રિકામાં થનારા ભારતીય રોકાણનું લગભગ ૨૫ ટકા રોકાણ મોઝામ્બિકમાં થઇ રહ્યું છે

વડાપ્રધાન મોદીએ આજે નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રી ફિલિપ ન્યુસીના આગમનથી તેમને ખૂબ આનંદ થયો છે. રાષ્ટ્રપતિ ન્યુસીએ આ વર્ષની શરૂઆતમાં પદગ્રહણ કર્યું હતું ત્યારબાદ ભારતની આ યાત્રા એશિયાની તેમની પહેલી યાત્રા છે. વડાપ્રધાને તેમની યાત્રાની વિશેષતા જણાવતા કહ્યું હતું કે મોઝામ્બિકની સ્વતંત્રતાની આ વર્ષે ૪૦મી વર્ષગાંઠ છે અને ભારત સાથેના મોઝામ્બિકના રાજનૈતિક સંબંધોની પણ ૪૦મી વર્ષગાંઠ છે. વડાપ્રધાને મોઝામ્બિકનું મહત્ત્વ જણાવતા કહ્યું હતું કે આફ્રિકા અને હિંદ મહાસાગર ભારતની…

Read More