સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વર્ષાઃ વિસાવદરમાં ૧૧ ઇંચ

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વર્ષાઃ વિસાવદરમાં ૧૧ ઇંચ

ગુજરાતમાં ડિપડિપ્રેશન અને સૌરાષ્ટ્ર ઉપર લો પ્રેશરની સ્થિતિના પરિણામસ્વરુપે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ આજે સતત ત્રીજા દિવસે પણ જારી રહ્યો હતો. સૌથી વધુ વરસાદ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં નોંધાયો હતો. ગોંડલમાં છેલ્લા ૨૪ કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે માંડવીમાં બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ થયો હતો. જ્યારે વિસાવદરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૧ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. નિચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. જનજીવનને…

Read More

ભારતમાં છેલ્લા ત્રણ દસકનું સૌથી નિરાશાજનક મોનસૂન

ભારતમાં છેલ્લા ત્રણ દસકનું સૌથી નિરાશાજનક મોનસૂન

દેશમાં છેલ્લા ત્રણ દશકના ગાળામાં સૌથી નિરાશાનજક મોનસુન વરસાદની સ્થિતી રહી છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં વરસાદની સ્થિતી ખરાબ રહી છે. જેના કારણે પાકને ભારે નુકસાન થયુ છે. સાથે સાથે હવે ફુડ ઇન્ફ્લેશન વધી જવાના સંકેત દેખાઇ રહ્યા છે. દેશમાં ઓછા વરસાદનુ સ્તર ૧૬ ટકા સુધી પહોંચી ગયુ છે. હવામાન વિભાગ દ્વારા પણ તમામ પ્રકારની માહિતી આપવામાં આવી છે. સાથે સાથે કબુલાત કરવામાં આવી છે કે દેશના અનાજ ભંડારોમાં ઓછો વરસાદ થયો છે. આંકડા દર્શાવે…

Read More

દેશમાં ચાલુ વર્ષે પણ દુષ્કાળની ભીતિ

દેશમાં ચાલુ વર્ષે પણ દુષ્કાળની ભીતિ

ભારતમાં મોનસુની વરસાદ લોન્ગ ટર્મ એવરેજ (એલટીએ)ના ૮૮ ટકાની અગાઉની આગાહી કરતા પણ ઓછો રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર માટે આ મોટો ફટકો સમાન છે. ઓછા વરસાદના પરિણામ સ્વરૂપે ચીજવસ્તુઓના ભાવ આસમાને રહે તેવી શક્યતા છે. આના કારણે મોદી સરકારની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. વર્ષ ૨૦૦૯ બાદથી સૌથી વધારે દુષ્કાળ રહે તેમ માનવામાં આવે છે. કૃષિ ઉત્પાદનને પણ સીધી અસર થઈ શકે છે. જુલાઈ-સપ્ટેમ્બરના મહિના દરમિયાન વરસાદ…

Read More