નીતિશકુમાર બિહારમાં જંગલરાજના દિવસો પરત લાવવા માગે છેઃ મોદી

નીતિશકુમાર બિહારમાં  જંગલરાજના દિવસો પરત  લાવવા માગે છેઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઝંઝાવતી પ્રચારનો દોર જારી રાખ્યો હતો. મોદીએ લાલુ પ્રસાદ યાદવના ગૃહ જિલ્લા ગોપાલગંજમાં મહાગઠબંધન ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સાથે-સાથે નિતિશકુમારને પ્રશ્ન કર્યો હતો કે, તેઓ જંગલરાજના જુના દિવસો પરત લાવવા માંગે છે. દલિતો, પછાત અને અતિપછાત જાતિના અનામત ક્વોટામાંથી પાંચ ટકા અનામત અન્ય એક સમુદાયને આપવાની હિલચાલ હાથ ધરવામાં આવી છે. મહાગઠબંધન દ્વારા અન્ય સમુદાયના પાંચ ટકા અનામત અન્ય સમુદાયને આપવાનું કાવતરું ઘડી કાઢવામાં આવ્યું છે. મોદીએ પોતાનો આક્ષેપ દોહરાવીને…

Read More

મોદીનો પ્રોજેક્ટ મેક ઇન નહીં, ટેક ઇન ઇન્ડિયાઃ રાહુલ ગાંધી

મોદીનો પ્રોજેક્ટ મેક ઇન નહીં, ટેક ઇન ઇન્ડિયાઃ રાહુલ ગાંધી

દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન પર આયોજિત કોંગ્રેસની કિસાન સન્માન રેલીમાં કોંગ્રેસી નેતાઓએ મોદી સરકાર ઉપર એક પછી એક આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર તેજાબી પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા હકીકતમાં મજુરો માટે નથી. રાહુલે કહ્યું હતું કે, આ મેક ઇન ઇન્ડિયા નહીં બલ્કે ટેક ઇન ઇન્ડિયા છે. ગુજરાતમાં મજુરો માટે કોઇપણ પ્રકારના કાયદા…

Read More