હવે ગ્લોબલ સીઇઓના વચનો પાળવા માટે પીએમઓ સક્રિય

હવે ગ્લોબલ સીઇઓના વચનો  પાળવા માટે પીએમઓ સક્રિય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાથી પરત ફર્યા બાદ ગ્લોબલ સીઈઓને કરવામાં આવેલા વચનોને પાળવા માટે પીએમઓ સજ્જ છે. ઈઝી ઓફ ડુઈંગ બિઝનેસ પર ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓને કરેલા વચનો ઉપર કામ કરવાની શરૂઆત પીએમઓ દ્વારા કરી દેવામાં આવી છે. સરકાર મેક ઈન ઈન્ડિયાની કોઈપણ કિંમતે સફળ બનાવવા ઈચ્છુક છે. જેથી પીએમઓ આને સફળ બનાવવા સક્રિય છે. કેબિનેટ મંત્રી પીકે મિશ્રા આ સંબંધમાં પહેલી ઓક્ટોબરના દિવસે ૨૦ મંત્રાલયોની સાથે બેઠક કરશે. આવતીકાલે મળનારી આ બેઠકમાં મેક ઈન્ડિયાને ગ્રાઉન્ડ…

Read More

મોદી ઇફેક્ટઃ એફડીઆઇમાં ૧૯.૭૮ અબજ ડોલર મળ્યા

મોદી ઇફેક્ટઃ એફડીઆઇમાં ૧૯.૭૮ અબજ ડોલર મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિણામ સ્વરુપે જુદા જુદા દેશોમાંથી વર્ષ ૨૦૧૪-૧૫માં એફડીઆઈની જંગી રકમ આવી છે. આનો મતલબ એ થયો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અસર હેઠળ એફડીઆઈ રકમ સતત વધી રહી છે. મોદીએ જે દેશોની મુલાકાત લીધી હતી તે દેશોમાંથી ૨૦૧૪-૧૫માં એફડીઆઈ સ્વરુપે ભારતને ૧૯.૭૮ અબજ ડોલર મળી ચુક્યા છે. એટલે કે આ રકમ ૧.૩ લાખ કરોડની આસપાસની છે. ડઝનથી વધુ મોટી એફડીઆઈ રકમ મળી છે. ગયા વર્ષે મે મહિનામાં સત્તા સંભાળી લીધા બાદથી મોદીએ ઘણા…

Read More

આઇટી દિગ્ગજો સમક્ષ મોદીની ડિજિટલ ઇન્ડિયાની પહેલ

આઇટી દિગ્ગજો સમક્ષ મોદીની ડિજિટલ ઇન્ડિયાની પહેલ

આઈટી દુનિયાના દિગ્ગજોની સમક્ષ પોતાની મહત્વકાંક્ષી ડિજિટલ ઇન્ડિયાની પહેલ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કામકાજના સંચાલનમાં વધારે જવાબદારી અને પારદર્શકતા લાવવા માટેની વાત કરી હતી. સાથેસાથે મોદીએ આઈટી ક્ષેત્રના દિગ્ગજોને ગુપ્તતા અને સુરક્ષા પ્રત્યે પણ ખાતરી આપી હતી. મોદીએ સિલિકોન વેલીના મુખ્ય કારોબારીઓ, સીઈઓને સંબોધન કરતા ૫૦૦ રેલવે સ્ટેશન સહિત અનેક જાહેર વાઇફાઇ સ્પોટ બનાવવા અને બ્રોડબેન્ડને દેશના છ લાખ ગામ સુધી પહોંચાડવા માટે આક્રમકરીતે નેશનલ ઓપ્ટીકલ ફાઇબર નેટવર્કના વિસ્તારની યોજનાની જાહેરાત કરી હતી. ચર્ચા…

Read More

મોદીની અમેરિકામાં મેક ઇન ઇન્ડિયા મુદ્દે ચર્ચા

મોદીની અમેરિકામાં મેક  ઇન ઇન્ડિયા મુદ્દે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પાંચ દિવસની ઐતિહાસિક યાત્રાએ અમેરિકાના ન્યુયોર્ક પહોંચી ગયા હતા. જ્યાં તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ન્યુયોર્કમાં આવી પહોંચ્યા બાદ મોદીના પ્રથમ દિવસના કાર્યક્રમમાં મોટાભાગે મેક ઈન ઈન્ડિયાનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. મોદીનો ભરચક કાર્યક્રમ શરૂ થઈ ચુક્યો છે. મોદીએ સાંજે જુદા-જુદા કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં ન્યુયોર્ક અને શિકાગો મેટ્રો વિસ્તાર સહિત કેટલાક વિસ્તારોમાંથી કોમ્યુનિટી સભ્યો સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ આર્થિક એજન્ડા ઉપર મોદી આવી ગયા હતા. મોદી…

Read More

મોદીનો પ્રોજેક્ટ મેક ઇન નહીં, ટેક ઇન ઇન્ડિયાઃ રાહુલ ગાંધી

મોદીનો પ્રોજેક્ટ મેક ઇન નહીં, ટેક ઇન ઇન્ડિયાઃ રાહુલ ગાંધી

દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન પર આયોજિત કોંગ્રેસની કિસાન સન્માન રેલીમાં કોંગ્રેસી નેતાઓએ મોદી સરકાર ઉપર એક પછી એક આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર તેજાબી પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા હકીકતમાં મજુરો માટે નથી. રાહુલે કહ્યું હતું કે, આ મેક ઇન ઇન્ડિયા નહીં બલ્કે ટેક ઇન ઇન્ડિયા છે. ગુજરાતમાં મજુરો માટે કોઇપણ પ્રકારના કાયદા…

Read More