કાનુડાના જન્મને વધાવવા દ્વારિકાએ સજ્યો શણગાર…

કાનુડાના જન્મને વધાવવા દ્વારિકાએ સજ્યો શણગાર…

ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દેવભૂમિ દ્વારકામાં શ્રીકૃષ્ણ ભગવાનનો ૫૨૪૦મો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાશે. અષ્ટમી ઉત્સવ માટે મુખ્ય જગત મંદિર તેમજ મંદિર પરિસર અને યાત્રાધામને ઠેર ઠેર શણગારવામાં આવેલ છે. વીકએન્ડના સમયગાળામાં જ સાતમ-આઠમ-નૌમના તહેવારો આવતા હોય મીની વેકેશનના ધાર્મિક માહોલમાં યાત્રિકોનો પ્રવાહ યાત્રાધામ તરફ ફંટાયો છે.

Read More