કાશ્મીરના ખીણ વિસ્તારમાં હિંસક પ્રદર્શન

કાશ્મીરના ખીણ વિસ્તારમાં હિંસક પ્રદર્શન

ઉધમપુરમાં પેટ્રોલ બોંબના હુમલામાં મૃત્યુ પામેલા ટ્રક ડ્રાઈવરની અંતિમવીધીવેડા આજે હિંસા ભડકી ઉઠી હતી. હિંસા દરમિયાન ભારે વિસ્ફોટક સ્થિતિ ઉભી થઈ હતી. થોડાક સમય સુધી શાંતિ જળવાયા બાદ આજે ફરી એકવાર કાશ્મીર ખીણમાં તંગદીલીપૂર્ણ સ્થિતિ ઉભી થઈ ગઈ હતી. મોટી સંખ્યામાં દેખાવકારો મેદાનમાં આવી ગયા હતા. સુરક્ષાદળો સાથે હિંસક અથડામણ થઈ હતી. કર્ફ્યુ જેવી સ્થિતિ આઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. અલગતાવાદી નેતાઓને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પરિસ્થિતિ ખૂબ જ તંગ રહી હતી. કારણકે,…

Read More

બીફ પાટર્ી મુદ્દે રાશીદનું મોં કાળું કરાયું

બીફ પાટર્ી મુદ્દે રાશીદનું મોં કાળું કરાયું

શ્રીનગરમાં બીફ પાર્ટીનું આયોજન કરનાર અપક્ષ જમ્મુ-કાશ્મીરના ધારાસભ્ય એન્જિનીયર રાશિદ ઉપર આજે દિલ્હીમાં હિન્દુ શિવસેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં પ્રેસ ક્લબ ખાતે આયોજિત કાર્યક્રમવેળા એન્જિનીયર રાશિદ ઉપર શ્યાહી (ઈન્ક) અને મોબીલ ઓઈલ ફેંકવામાં આવતા સનસનાટી મચી ગઈ હતી. આ બનાવના કારણે ભારે સોંપો પડી ગયો હતો. એક પખવાડિયાની અંદર જ આ ધારાસભ્ય ઉપર બીજી વખત હુમલો કરાયો છે. ધારાસભ્ય રાશીદ પાટનગરમાં પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા ત્યારે આ હુમલો કરાયો હતો. આ હુમલાની…

Read More

એલઓસી પર ચાર આતંકી ઠાર મરાયા

એલઓસી પર ચાર  આતંકી ઠાર મરાયા

ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ગુરેજ સેક્ટરમાં અંકુશ રેખા ઉપર ત્રાસવાદીઓના ઘુસણખોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે. આ પ્રયાસમાં ચાર ત્રાસવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારોનો જથ્થો પણ મળી આવ્યો છે. શ્રીનગર સ્થિત ડિફેન્સ પ્રવક્તા લેફ્ટી કર્નલ એનએન જોશીએ માહિતી આપતા કહ્યું છે કે, મોડી રાત બાદ થયેલી અથડામણમાં વધુ બે ત્રાસવાદીઓ ઠાર થયા હતા. તેમણે ઉમેર્યું હતું કે, અંકુશ રેખા ઉપર ફરજ બજાવતા સૈનિકોએ આતંકવાદીઓના સંદેશા પકડી…

Read More

પાકિસ્તાન દ્વારા અવિરત ફાયરિંગથી સ્થિતિ સ્ફોટક

પાકિસ્તાન દ્વારા અવિરત ફાયરિંગથી સ્થિતિ સ્ફોટક

જમ્મુ કાશ્મીરમાં અંકુશ રેખા પર અગ્રીમ ચોકીઓને ટાર્ગેટ બનાવીને પાકિસ્તાની જવાનોએ અવિરત ગોળીબાર જારી રાખ્યો છે. જેના કારણે હવે સરહદ પર સ્થિતી હવે વણસી રહી છે. પાકિસ્તાન દ્વારા મંગળવાર બાદથી ચાર વખત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન દ્વારા અવિરતપણે કરવામાં આવી રહેલા ગોળીબારના કારણે ભારતીય જવાનોને જવાબી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. પુછના બે સેક્ટરોમાં ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવીને પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરાયો હતો. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબાર દરમિયાન ૧૨૦ એમએમ મોર્ટારનો ઉપયોગ…

Read More

કાશ્મીરમાં હાફ મેરેથોનમાં પાક.ના ઝંડા લહેરાવાયા

કાશ્મીરમાં હાફ મેરેથોનમાં પાક.ના ઝંડા લહેરાવાયા

કાશ્મીરમાં શાંતિ ડહોળવા છાશવારે દેશ વિરોધી માનસિકતા ધરાવનાર તત્વો દેશદ્રોહી પ્રવૃત્તિ કરતા રહે છે ત્યારે કાશ્મીરમાં યોજાયેલ હાફ મેરેથોનમાં તોફાની તત્વોએ કાંકરીચાળો કરતાં સ્થિતિ સ્ફોટક બની હતી. જમ્મુ-કાશ્મીરમાં રવિવારે પહેલી વખત આયોજિત આંતરરાષ્ટ્રીય હાફ મેરેથોનમાં ઉપદ્રવીઓએ રંગમાં ભંગ નાખી દીધો. હાફ મેરેથોન ત્યારે હિંસકરૂપ લઇ લીધું જ્યારે તેમાં ઘુસેલા કેટલાક ઉપદ્રવીઓ પર પથ્થરમારો કર્યો. પોલીસે આ દરમ્યાન પ્રદર્શનકારીઓને વિખેરવા માટે લાઠીચાજર્ કર્યો. સ્થાનિક ન્યુઝ ચેનલના રીપોર્ટ મુજબ સત્તાવાર પીડીપીએ એવો દાવો કર્યો છે કે મેરેથોન…

Read More

ઘુસણખોરીના વધુ એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવાયો

ઘુસણખોરીના વધુ એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવાયો

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી ઘુસણખોરીના પ્રયાસો એકંદરે વધી રહ્યા છે. જો કે, ભારતીય સેના સરહદ ઉપર ઉલ્લેખનીય કામગીરી અદા કરી રહી છે. ત્રાસવાદીઓ દ્વારા ઘુસણખોરીના વધુ એક પ્રયાસને આજે સેનાએ નિષ્ફળ બનાવી દીધો હતો. આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. પોલીસે વિગત આપતા કહ્યું છે કે, સેનાએ કુંપવારામાં નવગામ સેક્ટરમાં તુતમાર ગલીમાં આતંકવાદીઓની હિલચાલને નિહાળી હતી. ત્યારબાદ આ આતંકવાદીઓને શરણાગતિ સ્વીકારી લેવા માટે કહેવામાં આવ્યું છે. અંકુશરેખામાં ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરીના પ્રયાસો…

Read More

ભારતે હુર્રિયત-પાક.ને આપ્યો કડક સંદેશ

ભારતે હુર્રિયત-પાક.ને આપ્યો કડક સંદેશ

રાજધાની દિલ્હીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની વાર્તા પહેલા મોદી સરકારે કાશ્મીરી અલગાવવાદી નેતાઓ અને પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભારત સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે જો હુર્રિયત નેતાઓ સાથે વાતચીત જારી રાખવામાં આવશે તો ૨૩ ઓગષ્ટે યોજાનાર એનએસએ સ્તરની વાર્તા અવરોધાઇ શકે છે. દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની વાર્તા પહેલા તમામ હુર્રિયત નેતાઓને જમ્મુ કાશ્મીરમાં તેમના ઘરોમાં નજરબંધ કરી દેવામાં…

Read More

ખીણના બદલે જમ્મુમાં હુમલાઓ કરવા આતંકીઓની રણનીતિ

ખીણના બદલે જમ્મુમાં હુમલાઓ કરવા આતંકીઓની રણનીતિ

ત્રાસવાદીઓએ હવે કાશ્મીર ખીણના બદલે જમ્મુમાં પોતાની ગતિવિધીઓ વધારી દીધી હોવાના ચોંકાવનારા અહેવાલ મળ્યા છે. એમ માનવામાં આવે છે કે મુસ્લિમ બહુમતિવાળા વિસ્તારમાં હિન્દુ દક્ષિણપંથી પાર્ટીઓની વધી રહેલી સક્રિયતાના કારણે ત્રાસવાદીઓમાં હવે ફફડાટ ફેલાઇ ગયો છે. આવી સ્થિતીનો સામનો કરવા માટે ત્રાસવાદીોએ હવે નિતી બદલી છે. જેના ભાગરૂપે કાશ્મીર ખીણમાં ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે જમ્મુમાં તમામ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સુરક્ષા સંસ્થાઓ દ્વારા પણ આ મુજબની વાત કરવામાં આવી છે. જમ્મુ શહેરથી ૬૦ કિલોમીટરના અંતરે…

Read More