બીફ પાટર્ી મુદ્દે રાશીદનું મોં કાળું કરાયું

બીફ પાટર્ી મુદ્દે રાશીદનું મોં કાળું કરાયું

શ્રીનગરમાં બીફ પાર્ટીનું આયોજન કરનાર અપક્ષ જમ્મુ-કાશ્મીરના ધારાસભ્ય એન્જિનીયર રાશિદ ઉપર આજે દિલ્હીમાં હિન્દુ શિવસેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં પ્રેસ ક્લબ ખાતે આયોજિત કાર્યક્રમવેળા એન્જિનીયર રાશિદ ઉપર શ્યાહી (ઈન્ક) અને મોબીલ ઓઈલ ફેંકવામાં આવતા સનસનાટી મચી ગઈ હતી. આ બનાવના કારણે ભારે સોંપો પડી ગયો હતો. એક પખવાડિયાની અંદર જ આ ધારાસભ્ય ઉપર બીજી વખત હુમલો કરાયો છે. ધારાસભ્ય રાશીદ પાટનગરમાં પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા ત્યારે આ હુમલો કરાયો હતો. આ હુમલાની…

Read More

દેશના વિવિધ ભાગોમાં હુમલા કરવા ત્રાસવાદીઓ સજ્જ

દેશના વિવિધ ભાગોમાં હુમલા કરવા ત્રાસવાદીઓ સજ્જ

ઈન્ટેલીજન્સ સંસ્થાઓએ દહેશત વ્યક્ત કરી છે કે, પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા લશ્કર-એ-તોયબા, જૈશ-એ-મોહમ્મદ, હિજબુલ મુજાહિદ્દીન જેવા સંગઠનોના ત્રાસવાદીઓને એકત્રિત કર્યા છે. સાથે-સાથે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ અને ખાલીસ્તાન જિંદાબાદ સાથે સંકળાયેલા સિખ ત્રાસવાદીઓને પણ એકત્રિત કર્યા છે. પાકિસ્તાનમાં આ ત્રાસવાદીઓને જુદા-જુદા નામ આપી સક્રિય કરવામાં આવી રહ્યા છે. પંજાબ, જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં આ આતંકવાદીઓની મદદથી સંયુક્ત હુમલા કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ઈન્ટેલીજન્સ રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં હાલમાં જ સિખ કટ્ટરપંથી સંગઠનો…

Read More

એલઓસી પર ચાર આતંકી ઠાર મરાયા

એલઓસી પર ચાર  આતંકી ઠાર મરાયા

ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ગુરેજ સેક્ટરમાં અંકુશ રેખા ઉપર ત્રાસવાદીઓના ઘુસણખોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે. આ પ્રયાસમાં ચાર ત્રાસવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારોનો જથ્થો પણ મળી આવ્યો છે. શ્રીનગર સ્થિત ડિફેન્સ પ્રવક્તા લેફ્ટી કર્નલ એનએન જોશીએ માહિતી આપતા કહ્યું છે કે, મોડી રાત બાદ થયેલી અથડામણમાં વધુ બે ત્રાસવાદીઓ ઠાર થયા હતા. તેમણે ઉમેર્યું હતું કે, અંકુશ રેખા ઉપર ફરજ બજાવતા સૈનિકોએ આતંકવાદીઓના સંદેશા પકડી…

Read More

પાકિસ્તાન દ્વારા અવિરત ફાયરિંગથી સ્થિતિ સ્ફોટક

પાકિસ્તાન દ્વારા અવિરત ફાયરિંગથી સ્થિતિ સ્ફોટક

જમ્મુ કાશ્મીરમાં અંકુશ રેખા પર અગ્રીમ ચોકીઓને ટાર્ગેટ બનાવીને પાકિસ્તાની જવાનોએ અવિરત ગોળીબાર જારી રાખ્યો છે. જેના કારણે હવે સરહદ પર સ્થિતી હવે વણસી રહી છે. પાકિસ્તાન દ્વારા મંગળવાર બાદથી ચાર વખત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન દ્વારા અવિરતપણે કરવામાં આવી રહેલા ગોળીબારના કારણે ભારતીય જવાનોને જવાબી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. પુછના બે સેક્ટરોમાં ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવીને પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરાયો હતો. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબાર દરમિયાન ૧૨૦ એમએમ મોર્ટારનો ઉપયોગ…

Read More

કાશ્મીરમાં હાફ મેરેથોનમાં પાક.ના ઝંડા લહેરાવાયા

કાશ્મીરમાં હાફ મેરેથોનમાં પાક.ના ઝંડા લહેરાવાયા

કાશ્મીરમાં શાંતિ ડહોળવા છાશવારે દેશ વિરોધી માનસિકતા ધરાવનાર તત્વો દેશદ્રોહી પ્રવૃત્તિ કરતા રહે છે ત્યારે કાશ્મીરમાં યોજાયેલ હાફ મેરેથોનમાં તોફાની તત્વોએ કાંકરીચાળો કરતાં સ્થિતિ સ્ફોટક બની હતી. જમ્મુ-કાશ્મીરમાં રવિવારે પહેલી વખત આયોજિત આંતરરાષ્ટ્રીય હાફ મેરેથોનમાં ઉપદ્રવીઓએ રંગમાં ભંગ નાખી દીધો. હાફ મેરેથોન ત્યારે હિંસકરૂપ લઇ લીધું જ્યારે તેમાં ઘુસેલા કેટલાક ઉપદ્રવીઓ પર પથ્થરમારો કર્યો. પોલીસે આ દરમ્યાન પ્રદર્શનકારીઓને વિખેરવા માટે લાઠીચાજર્ કર્યો. સ્થાનિક ન્યુઝ ચેનલના રીપોર્ટ મુજબ સત્તાવાર પીડીપીએ એવો દાવો કર્યો છે કે મેરેથોન…

Read More

કાશ્મીરમાં અથડામણમાં ચાર આતંકવાદી ઠાર મરાયા

કાશ્મીરમાં અથડામણમાં  ચાર આતંકવાદી ઠાર મરાયા

ગાફિયાબાદમાં અથડામણના કલાકો બાદ જ બુધવારે મોડી રાત્રે ઉત્તર કાશ્મીરમાં કુપવારા જિલ્લાના હેંદવાડામાં આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ થઈ હતી, જે રાતભર ચાલી હતી. હવે અથડામણનો અંત આવી ગયો છે. આ અથડામણમાં કુલ ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. એક જવાન પણ શહિદ થયો છે. પોલીસ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, સુરક્ષાદળો સાથે કલાકો સુધી ગોળીબારની રમઝટ જામી હતી. આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો કબ્જે કરવામાં આવ્યા હતા. સુરક્ષાદળોને ચોક્કસ બાતમી મળ્યા બાદ આતંકવાદીઓ છુપાયા હોવાની…

Read More

LOC પર પાક.નો ભીષણ ગોળીબારઃ ત્રણનાં મોત

LOC પર પાક.નો ભીષણ ગોળીબારઃ ત્રણનાં મોત

જમ્મુ કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કરીને ભીષણ ગોળીબાર કરતા ત્રણ નાગરિકના મોત થયા છે અને ઓછામાં ઓછા ૨૨ લોકો ઘાયલ થયા છે. જે પૈકીના કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. પાકિસ્તાનના ગોળીબારમાં મૃત્યુ પામેલા નાગરિકોની ઓળખ કરી લેવામાં આવી છે, જેમાં ૪૫ વર્ષીય સુભાષચંદ્ર, ૪૨ વર્ષીય બિમલા દેવી અને ૫૫ વર્ષીય પવનકુમારનો સમાવેશ થાય છે. સુભાષચંદ્ર અને બિમલા દેવી સાંઈખુર્દ ગામના નિવાસી છે. જ્યારે પવનકુમાર અબ્દુલ્લીયન ગામમાં…

Read More

કાશ્મીરમાં આતંકવાદી નાવેદ બાદ જાવેદ જીવતો પકડાયો

કાશ્મીરમાં આતંકવાદી નાવેદ  બાદ જાવેદ જીવતો પકડાયો

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ભારતીય સુરક્ષાદળોએ વધુ એક પાકિસ્તાની આતંકવાદીને જીવતો ઝડપી લેવામાં સફળતા મેળવી છે. આ આતંકવાદીને ઉત્તર કાશ્મીરના રાફિયાબાદમાં ૨૦ કલાક સુધી ચાલેલી ભીષણ અથડામણ બાદ પકડી પાડવામાં સફળતા મળી છે. ભારતીય સુરક્ષાદળોએ હાલમાં આતંકવાદીઓને જીવતા પકડી લેવાની વ્યુહરચના અપનાવી છે અને જેમાં સફળતા પણ મળી રહી છે. સુરક્ષાદળોેએ એક મહિનાના ગાળાની અંદર જ બીજા એક આતંકવાદીને જીવતો ઝડપી લીધો છે. આ અગાઉ મહિનાની શરૂઆતમાં જ ઉધમપુરમા ંપાકિસ્તાની આતંકવાદી નાવેદને પકડી પાડવામાં આવ્યો હતો….

Read More

કાશ્મીરમાં સૈન્ય અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર

કાશ્મીરમાં સૈન્ય અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના કુપ વાડ જીલ્લામાં થયેલા એનકાઉન્ટરમાં સેનાએ ત્રણ આતંકવાદીઓના મોત થયાહતાં. ઉત્તરી કાશ્મીરના જચાલડારા હંદવાડાના જંગલમાં સેનાના જવાનો અને આતંકવાદી વચ્ચે શનીવાર મોડી રાત્રે લઈને રવિવાર સવાર સુધી અથડામણ થઈ હતી. આતંકવાદીના ગોળીબારથી સેનાના બે જવાનો ઘાયલ થયા હતા. આતંકવાદીઓના ગોળીબારમાં ઘાયલ બન્ને જવાનોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેના પછી સેનાએ રવિવારે સવારે આ વિસ્તારનું સર્ચ ઓપરેશન કરતા તો સૈન્યને ઘટના સ્થળેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકો અને ગોળીો મળી આવી હતી. સર્ચ ઓપરેશનમાં સૈન્યને ઘટના…

Read More