તમિળ અભિનેતા વિજયના આવાસ પર આઇટીની રેડ

તમિળ અભિનેતા વિજયના  આવાસ પર આઇટીની રેડ

કરચોરીના સંબંધમાં આવકવેરા વિભાગના અધિકારીઓએ આજે સવારે તમિળ ફિલ્મ પુલીના નિર્માતા અને નિર્દેશકો તેમજ તમિળ અભિનેતા વિજયના આવાસ પર વ્યાપક દરોડા પાડ્યા હતા. દરોડાના કારણે ભારે ખળભળાટ મચી ગયો હતો. સુત્રોેએ માહિતી આપતા કહ્યુ છે કે આઇટીના અધિકારીઓએ આ ફિલ્મના કલાકારો અને અને ક્રુ મેમ્બરો સાથે જોડાયેલા ૨૫થી વધુ સ્થળ પર એક સાથે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ફિલ્મ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ગુરૂવારના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મના નિર્દેશક તરીકે ચિમ્બુ દેવન છે….

Read More