હવે ભારતની પણ સ્પેસ ક્ષમતા ધરાવનાર દેશોની યાદીમાં એન્ટ્રી

હવે ભારતની પણ સ્પેસ ક્ષમતા  ધરાવનાર દેશોની યાદીમાં એન્ટ્રી

ઈસરો દ્વારા એસ્ટ્રોસેટ અને અન્ય છ ઉપગ્રહોને સફળ રીતે લોન્ચ કરવામાં આવ્યા બાદ ભારતે અમેરિકા, જાપાન, રશિયા અને યુરોપ બાદ તેમની પોતાની સ્પેશ ક્ષમતા ધરાવનાર દેશોની યાદીમાં એન્ટ્રી કરી લેવામાં સફળતા મેળવી છે. આ લોન્ચ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન વાયએસ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. ઈસરોના વૈજ્ઞાનિકો ઉપર આ લોન્ચ બાદ અભિનંદનનો વરસાદ શરૂ થયો હતો. તેમણે કહ્યું હતું કે, અંતરિક્ષ કાર્યક્રમ વર્તમાન વડાપ્રધાન મોદીની ઈચ્છાશક્તિ મુજબ આગળ વધી રહ્યું છે. સફળ લોન્ચની વાત…

Read More

ઇસરોની સોનેરી સિદ્ધિઃ એસ્ટ્રોસેટનું સફળ લોન્ચિંગ

ઇસરોની સોનેરી સિદ્ધિઃ  એસ્ટ્રોસેટનું સફળ લોન્ચિંગ

ભારતના પ્રથમ એસ્ટ્રોનોમી સેેટેલાઈટ એસ્ટ્રોસેટને આજે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા બાદ ઉપસ્થિત વૈજ્ઞાનિકો અને ઇસરોના ટોચના લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. આની સાથે જ ભારતે અંતરિક્ષના ક્ષેત્રમાં વધુ એક મોટી સિદ્ધી હાંસલ કરી લીધી હતી. આ પ્રોજેક્ટને લીલીઝંડી આપવામાં આવ્યાના ૧૧ વર્ષ બાદ એસ્ટ્રોસેટને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં સફળતા મળી હતી. આજે સવારે ૧૦ વાગ્યે નિર્ધારીત સમયે શ્રીહરિકોટા ખાતે સતીષ ધવન સ્પેશ સેન્ટરથી એસ્ટ્રોસેટને લઈને પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી-સી-૩૦) રવાના થતાં ઉત્તેજના ફેલાઈ ગઈ…

Read More