બાંગ્લાદેશમાં આઇએસ દ્વારા ઇટાલીયનની હત્યા

બાંગ્લાદેશમાં આઇએસ  દ્વારા ઇટાલીયનની હત્યા

ઈસ્લામિક સ્ટેટ ત્રાસવાદી સંગઠને બાંગ્લાદેશમાં પોતાની ઉપસ્થિતિ સાબિત કરીને ખળભળાટ મચાવી દીધો છે. બાંગ્લાદેશમાં ઈસ્લામિક સ્ટેટના ત્રાસવાદીઓએ હુમલો કરીને ઈટાલિયન સહાય વર્કરની હત્યા કરી દીધી છે. ભારે સુરક્ષા વ્યવસ્થા ધરાવતા રાજદ્વારી વિસ્તારમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. જેથી તેમના રાજદ્વારીઓની અવરજવર નિયંત્રિત કરવાની પશ્ચિમી દુતાવાસોને ફરજ પડી છે. પ્રાપ્ત માહિતી મુજબ, ઢાકાના ગુલશન રાજદ્વારી ઝોનમાં ગઈકાલે સાંજે નજીકના અંતરથી ઈટાલિયન સહાય વર્કર ટાવેલા પર ત્રણ ગોળીઓ છોડવામાં આવી હતી. તેઓ જોગિંગ પર હતા ત્યારે આ…

Read More

આઇએસ દિલ્હી-રાજસ્થાનમાં હુમલો કરવાની ફિરાકમાં

આઇએસ દિલ્હી-રાજસ્થાનમાં  હુમલો કરવાની ફિરાકમાં

મુંબઈ વિમાની મથકે ધમકીભર્યો કોલ મળ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દેવામાં આવી છે. બોંબની ધમકી મળ્યા બાદ મુંબઈ વિમાનીમથકે હાઈએલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. સીઆઈએસએફના અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, ૧૧ઃ૩૦ વાગ્યાની આસપાસ એક વણઓળખાયેલી વ્યક્તિએ વિમાની મથકે લેન્ડલાઈન નંબરથી ફોન કર્યો હતો અને એરપોર્ટ સ્ટાફ સાથે વાતચીત કરી હતી. આ વ્યક્તિએ કહ્યું હતું કે, અંધેરી રેલવે સ્ટેશન નજીક તેને એવું સાંભળ્યુ છે કે મુંબઈ એરપોર્ટ અને હોટલ તાજ ખાતે હુમલા અંગે પાંચ…

Read More

દેશના વિવિધ ભાગોમાં હુમલા કરવા ત્રાસવાદીઓ સજ્જ

દેશના વિવિધ ભાગોમાં હુમલા કરવા ત્રાસવાદીઓ સજ્જ

ઈન્ટેલીજન્સ સંસ્થાઓએ દહેશત વ્યક્ત કરી છે કે, પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા લશ્કર-એ-તોયબા, જૈશ-એ-મોહમ્મદ, હિજબુલ મુજાહિદ્દીન જેવા સંગઠનોના ત્રાસવાદીઓને એકત્રિત કર્યા છે. સાથે-સાથે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ અને ખાલીસ્તાન જિંદાબાદ સાથે સંકળાયેલા સિખ ત્રાસવાદીઓને પણ એકત્રિત કર્યા છે. પાકિસ્તાનમાં આ ત્રાસવાદીઓને જુદા-જુદા નામ આપી સક્રિય કરવામાં આવી રહ્યા છે. પંજાબ, જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં આ આતંકવાદીઓની મદદથી સંયુક્ત હુમલા કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ઈન્ટેલીજન્સ રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં હાલમાં જ સિખ કટ્ટરપંથી સંગઠનો…

Read More

હિન્દુ યુવતીએ આઇએસમાં જોડાવાનો પ્રયાસ કર્યો

હિન્દુ યુવતીએ આઇએસમાં  જોડાવાનો પ્રયાસ કર્યો

ઇરાક અને સિરિયામાં અનેક ભાગોમાં પ્રભુત્વ ધરાવનાર ખતરનાક ત્રાસવાદી સંગઠન આઇએસને લઇને ભારતના કેટલાક યુવાનો અને યુવતિઓ પણ રસ ધરાવે છે તેવા અહેવાલ વારંવાર આવતા રહે છે. હવે આવા અહેવાલ વચ્ચે જ એવી ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે કે હિન્દીની એક હિન્દુ યુવતિ આ સંગઠનમાં સામેલ થવાના પ્રયાસમાં હતી. તેની યોજના અંગે પિતાને માહિતી મળી ગયા બાદ હવે તેને તપાસ સંસ્થા નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી અને આઇબીની મદદથી સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત…

Read More

આઇએસઆઇ અધિકારીઓના સંપર્કમાં હોવાની આતંકી નાવેદની કબૂલાત

આઇએસઆઇ અધિકારીઓના સંપર્કમાં હોવાની આતંકી નાવેદની કબૂલાત

કાશ્મીરમાં ધરપકડ પાકિસ્તાની આતંકી નાવેદનું જુઠ્ઠાણુ પકડાઇ ગયું છે.સેન્ટ્રલ ફોરેસિંક લેબોરેટરીમાં થયેલ લાઇ ડિટેકટર ટેસ્ટ ખુલાસો થયો છે કે તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ઇટર સર્વિસ ઇટેલિંજેંસ (આઇએસઆઇ)ના અધિકારીઓને મળ્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (એનઆઇએ)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર પુછપરછમાં આતંકી નાવેદે કબુલ કર્યું છે કે તે તાલિમ કેમ્પ દરમિયાન આઇએસઆઇના મોટા અધિકારીઓને મળ્યો હતો. પાકિસ્તનની આઇએસઆઇના લોકો પણ લશ્કરની તાલિમ કેમ્પમાં હાજર રહેતા હતાં. તેમાં અબુ તલ્હા પણ સામેલ છે જો કે આ પહેલા તે પુછપરછમાં…

Read More

આઇએસમાં જોડાવા ઇચ્છુક શખ્સની અટકાયત કરી લેવાઇ

આઇએસમાં જોડાવા ઇચ્છુક શખ્સની અટકાયત કરી લેવાઇ

દિલ્હી પોલીસે મુંબઈ સ્થિત એક પત્રકારની ધરપકડ કરી છે. આ શખ્સ ઇરાક અને સિરિયામાં સક્રિય થયેલા આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટમાં સામેલ થવા માટે ઇચ્છુક હતો. ઝડપાયેલા શખ્સની હવે પુછપરછ શરૃ કરવામાં આવી છે. અગાઉ મુંબઈ પોલીસે આ મામલામાં તપાસ હાથ ધરી હતી. મુંબઈ પોલીસે સોશિયલ મિડિયા ઉપર યાકૂબ મેમણ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર પત્રકારની શોધખોળ હાથ ધરી હતી. સાથે સાથે ગુપ્તરીતે ઓપરેશન પણ ચલાવ્યું હતું. આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટમાં સામેલ થવાની ઇચ્છા આ પત્રકાર વ્યક્ત કરી…

Read More