ઇશા હવે દક્ષિણ ભારતની ફિલ્મોમાં દેખાશે

ઇશા હવે દક્ષિણ ભારતની ફિલ્મોમાં દેખાશે

બોલિવુડની ફિલ્મોમાં હજુ સુધી અપેક્ષા મુજબ સફળતા ન મેળવનાર ઇશા ગુપ્તા હવે નામ જાહેર નહી કરાયેલી તેલુગુ થ્રીલર ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. હિન્દી ફિલ્મોમાં ઇચ્છિત સફળતા ન મળતા હવે તે દક્ષિણ ભારતની ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તે દક્ષિણમાં લોકપ્રિયતા મેળવી ફરી હિન્દીમાં એન્ટ્રી કરવા ઇચ્છુક છે. મળેલી માહિતી મુજબ ફિલ્મોમાં પગ જમાવવા માટે સતત પ્રયાસ કરી રહેલી હોટ અભિનેત્રી ઇશા ગુપ્તા હવે સેક્સી કોમેડી ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર નથી….

Read More