આતંકી સંગઠન ISમાં વધુ ૧૬ ભારતીય સામેલ થયા

આતંકી સંગઠન ISમાં વધુ ૧૬ ભારતીય સામેલ થયા

પશ્ચિમ એશિયામાં ઓછામાં ઓછા ૧૬ પ્રવાસી ભારતીય લોકો ખતરનાક ત્રાસવાદી સંગઠન આઇએસમાં સામેલ થયા હોવાના ચોંકાવનારા અહેવાલ મળ્યા છે. આ અહેવાલ આવ્યા બાદ વધારે માહિતી એકત્રિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ખુલાસો ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓના અહેવાલમાં કરવામાં આવ્યો છે. આ લોકો ઓમાન, જોર્ડન, કુવૈત, સંયુક્ત અરબ અમિરાત, કતાર અને સાઉદી અરબ જેવા દેશોમાં ગયા બાદ આઇએસમાં સામેલ થયા છે. એક ઇન્ટેલિજન્સ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે આ અંદાજ ભારતની રિસર્ચ એન્ડ એનાલીસીસ…

Read More

હિન્દુ યુવતીએ આઇએસમાં જોડાવાનો પ્રયાસ કર્યો

હિન્દુ યુવતીએ આઇએસમાં  જોડાવાનો પ્રયાસ કર્યો

ઇરાક અને સિરિયામાં અનેક ભાગોમાં પ્રભુત્વ ધરાવનાર ખતરનાક ત્રાસવાદી સંગઠન આઇએસને લઇને ભારતના કેટલાક યુવાનો અને યુવતિઓ પણ રસ ધરાવે છે તેવા અહેવાલ વારંવાર આવતા રહે છે. હવે આવા અહેવાલ વચ્ચે જ એવી ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે કે હિન્દીની એક હિન્દુ યુવતિ આ સંગઠનમાં સામેલ થવાના પ્રયાસમાં હતી. તેની યોજના અંગે પિતાને માહિતી મળી ગયા બાદ હવે તેને તપાસ સંસ્થા નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી અને આઇબીની મદદથી સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત…

Read More