આતંકી સંગઠન ISમાં વધુ ૧૬ ભારતીય સામેલ થયા

આતંકી સંગઠન ISમાં વધુ ૧૬ ભારતીય સામેલ થયા

પશ્ચિમ એશિયામાં ઓછામાં ઓછા ૧૬ પ્રવાસી ભારતીય લોકો ખતરનાક ત્રાસવાદી સંગઠન આઇએસમાં સામેલ થયા હોવાના ચોંકાવનારા અહેવાલ મળ્યા છે. આ અહેવાલ આવ્યા બાદ વધારે માહિતી એકત્રિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ખુલાસો ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓના અહેવાલમાં કરવામાં આવ્યો છે. આ લોકો ઓમાન, જોર્ડન, કુવૈત, સંયુક્ત અરબ અમિરાત, કતાર અને સાઉદી અરબ જેવા દેશોમાં ગયા બાદ આઇએસમાં સામેલ થયા છે. એક ઇન્ટેલિજન્સ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે આ અંદાજ ભારતની રિસર્ચ એન્ડ એનાલીસીસ…

Read More

આઇએસ દિલ્હી-રાજસ્થાનમાં હુમલો કરવાની ફિરાકમાં

આઇએસ દિલ્હી-રાજસ્થાનમાં  હુમલો કરવાની ફિરાકમાં

મુંબઈ વિમાની મથકે ધમકીભર્યો કોલ મળ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દેવામાં આવી છે. બોંબની ધમકી મળ્યા બાદ મુંબઈ વિમાનીમથકે હાઈએલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. સીઆઈએસએફના અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, ૧૧ઃ૩૦ વાગ્યાની આસપાસ એક વણઓળખાયેલી વ્યક્તિએ વિમાની મથકે લેન્ડલાઈન નંબરથી ફોન કર્યો હતો અને એરપોર્ટ સ્ટાફ સાથે વાતચીત કરી હતી. આ વ્યક્તિએ કહ્યું હતું કે, અંધેરી રેલવે સ્ટેશન નજીક તેને એવું સાંભળ્યુ છે કે મુંબઈ એરપોર્ટ અને હોટલ તાજ ખાતે હુમલા અંગે પાંચ…

Read More

દેશના વિવિધ ભાગોમાં હુમલા કરવા ત્રાસવાદીઓ સજ્જ

દેશના વિવિધ ભાગોમાં હુમલા કરવા ત્રાસવાદીઓ સજ્જ

ઈન્ટેલીજન્સ સંસ્થાઓએ દહેશત વ્યક્ત કરી છે કે, પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા લશ્કર-એ-તોયબા, જૈશ-એ-મોહમ્મદ, હિજબુલ મુજાહિદ્દીન જેવા સંગઠનોના ત્રાસવાદીઓને એકત્રિત કર્યા છે. સાથે-સાથે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ અને ખાલીસ્તાન જિંદાબાદ સાથે સંકળાયેલા સિખ ત્રાસવાદીઓને પણ એકત્રિત કર્યા છે. પાકિસ્તાનમાં આ ત્રાસવાદીઓને જુદા-જુદા નામ આપી સક્રિય કરવામાં આવી રહ્યા છે. પંજાબ, જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં આ આતંકવાદીઓની મદદથી સંયુક્ત હુમલા કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ઈન્ટેલીજન્સ રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં હાલમાં જ સિખ કટ્ટરપંથી સંગઠનો…

Read More