ભારત ૨૬/૧૧ બાદ પાક. પર હવાઇ હુમલા કરવાનું હતુંઃ કસૂરી

ભારત ૨૬/૧૧ બાદ પાક. પર હવાઇ હુમલા કરવાનું હતુંઃ કસૂરી

પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહમુદ કસુરીએ દાવો કર્યો છે કે મુંબઇ હુમલા બાદ ભારત પોતાના પડોસી દેશ પાકિસ્તાન હવાઇ હુમલો કરાવનાર હતું.તેમણે કહ્યું કે તેમણે આ વાત અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહી ચુકેલ જોન મેક્કેનના નેતૃત્વવાળા એક અમેરિકી પ્રતિનિધિમંડળને બતાવી હતી. કસુરીના જણાવ્યા અનુસાર મૈકકેને આશંકા વ્યકત કરી હતી કે ભારત લાહૌરની નજીક મુર્દિકેમાં જમાત ઉદ દાવા અને લશ્કર એ તોઇબાના મુખ્ય મથકો પર સર્જિકલ હવાઇ હુમલા કરી શકે છે. એક ટીવી ચેનલ ટુ…

Read More

ભારતીય સેના વિશ્વની પાંચમી સૌથી શક્તિશાળી સેના બની

ભારતીય સેના વિશ્વની પાંચમી સૌથી શક્તિશાળી સેના બની

વિશ્વમાં ભારતીય સેના હાલમાં પાંચમા નંબરની સૌથી શક્તિશાળી સેના છે. સૌથી શક્તિશાળી સેનાના મામલે અમેરિકા પ્રથમ સ્થાન પર છે. જ્યારે આ યાદીમાં રશિયા બીજા સ્થાન પર છે. વૈશ્વિકરણ અંગે ક્રેડિટ સુસે દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા ૦.૯૪ના સ્કોર સાથે પ્રથમ સ્થાન પર છે. જ્યારે રશિયા ૦.૮ના સ્કોર સાથે બીજા સ્થાને છે. આવી જ રીતે ચીન ૦.૭૯ના સ્કોર સાથે ત્રીજા સ્થાને છે. ભારતની વાત કરવામાં આવે તો તે ૦.૬૯ના સ્કોર…

Read More

એલઓસી પર ચાર આતંકી ઠાર મરાયા

એલઓસી પર ચાર  આતંકી ઠાર મરાયા

ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ગુરેજ સેક્ટરમાં અંકુશ રેખા ઉપર ત્રાસવાદીઓના ઘુસણખોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે. આ પ્રયાસમાં ચાર ત્રાસવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારોનો જથ્થો પણ મળી આવ્યો છે. શ્રીનગર સ્થિત ડિફેન્સ પ્રવક્તા લેફ્ટી કર્નલ એનએન જોશીએ માહિતી આપતા કહ્યું છે કે, મોડી રાત બાદ થયેલી અથડામણમાં વધુ બે ત્રાસવાદીઓ ઠાર થયા હતા. તેમણે ઉમેર્યું હતું કે, અંકુશ રેખા ઉપર ફરજ બજાવતા સૈનિકોએ આતંકવાદીઓના સંદેશા પકડી…

Read More