દેશભરમાં ચળવળ ચલાવવા હાદિર્ક પટેલની જાહેરાત

દેશભરમાં ચળવળ ચલાવવા હાદિર્ક પટેલની જાહેરાત

ગુજરાતમાં પટેલ આંદોલનને આગળ વધારી રહેલા લીડર હાર્દિક પટેલે આજે દેશભરમાં તેમની ચળવળને લંબાવવાની જાહેરાત કરી હતી. દિલ્હીમાં ગુર્જરો માટે લડત ચલાવવા માટે પણ તેઓએ વાત કરી હતી. જુદા જુદા હેતુ માટે મેળવેલી જમીનને પરત આપવા માટેની માંગણી સાથે નવી લડાઈ શરૂ કરાઈ છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે પટેલ, કુરમી અને ગુર્જરોના છત્ર સંગઠન અખિલ ભારતીય પટેલ નવ નિર્માણ સેના દેશના જુદા જુદા ભાગોમાં આ તમામ સમુદાયના અધિકારો માટે કામ કરશે. બીજી તરફ અનામતના…

Read More

હાદિર્કને વધુ આક્રમક ન બનવા હાઇકોર્ટની ટકોર

હાદિર્કને વધુ આક્રમક ન  બનવા હાઇકોર્ટની ટકોર

ગુજરાત હાઇકોર્ટમા ંથયેલી હેબિયર્સ કોપર્સ અરજીના મામલે ૮ ઓકટોબરની મુદ્‌ત પડી છે આજે હાઇકોર્ટે બંન્ને પક્ષકારોને આરોપો પ્રતિઆરોપોમાં ન પડવા તાકીદ કરી હતી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે પતાવવા સલાહ આપી હતી.કોર્ટે હાદ્રિક પટેલને વધુ આક્રમક ન બનવા અને પોલીસનું મનોબળ તુટે નહિં તે જોવા જણાવ્યું હતું. હાઇકોર્ટે હાર્દિક પટેલને ટુંકુ સોગંદનામુ કરવા પણ આદેશ આપ્યો હતો. કોર્ટે સુચન કર્યું હતું કે માત્ર સામાન્ય એફિડેવિટ કરી તેઓ તેમની હકીકત મામલે શું કહેવા માંગે છે એ…

Read More

હાદિર્ક પટેલ કિડનેપિંગનો હાઇવોલ્ટેજ ડ્રામા

હાદિર્ક પટેલ કિડનેપિંગનો હાઇવોલ્ટેજ ડ્રામા

પટેલ આંદોલનને આગળ વધારી રહેલા હાર્દિક પટેલ થોડાક સમય સુધી રહસ્યમય સંજોગોમાં લાપતા રહ્યા બાદ આજે ફરીવાર જાહેરમાં નજરે પડતાં આ અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો હતો. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રાથી હાઈવે પાસીંગ ખાતેથી નજરે પડ્યો હતો. પટેલ નેતાઓના કહેવા મુજબ હાર્દિક પટેલે તેમને બપોરે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, હાઈવેથી તેને ઉપાડી લેવામાં આવ્યો છે. હાર્દિકને મળવા માટે કેટલાક પત્રકારો પણ પહોંચી ગયા હતા. કેટલાકે ફોન પર પણ તેનો સંપર્ક…

Read More

અનામતનો મુદ્દો રાષ્ટ્રીય રાજકારણમાં છવાયો

અનામતનો મુદ્દો રાષ્ટ્રીય રાજકારણમાં છવાયો

ગુજરાતમાં પાટીદારો દ્વારા અનામતની માગણીને લઇ જે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે તે હવે રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી ગયું છે. ગુજરાતમાં અનામતના મુદ્દાને લઇ રાજકારણમાં જોરદાર ચહલપહલ થયા બાદ હવે રાષ્ટ્રીય કક્ષાના રાજકારણમાં પણ અનામતના મુદ્દાને લઇ નિવેદનો સામે આવી રહ્યા છે. સંઘના વડા મોહન ભાગવતે ગઇકાલે અનામત અંગે પોતાના વિચારો વ્યક્ત કરી અનામત બાબતે પુનઃ વિચાર કરવા અંગેની ટકોર કરી તો સામા પક્ષે ભાજપે સ્પષ્ટપણે પુનઃ વિચારની કોઇ યોજના ન હોવાનું જણાવી દીધું. દરમિયાન…

Read More

શાંતિ જળવાઇ રહે તે માટે રાજકોટ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું

શાંતિ જળવાઇ રહે તે માટે રાજકોટ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું

સૌરાષ્ટ્રના પાટનગર સામા રાજકોટમાં પાટીદારે અનામત રેલી બાદ ફાટી નિકળેલા તોફાનમાં શહેર મવડી વિસ્તારમાં ભારે તોફાન થયા હતા. જેથી પોલીસે આગમચેતીના ભાગરુપે મવડી વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેમજ અલગ અલગ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવવામાં આવ્યો છે.શહેરમાં ખોટી અફવા ન ફેલાઈ તે માટે આજ બપોરથી રાજકોટમાં સાત દિવસ માટે મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દેવવામાં આવ્યુ છે. શહેર છાવણીમાં ફેરવાતા અંજપાભરી શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ કમિશ્નર મોહન ઝાએ જણાવ્યુ હતુ. કે,…

Read More

એકતા યાત્રા પૂર્વે હાદિર્ક, સમર્થકોની અટકથી તંગદિલી

એકતા યાત્રા પૂર્વે હાદિર્ક, સમર્થકોની અટકથી તંગદિલી

પાટીદાર અનામત આંદોલને આક્રમક રીતે આગળ વધારી રહેલા ૨૨ વર્ષીય હાર્દિક પટેલ અને તેમના સમર્થકોની આજે સવારે એકતા યાત્રા યોજવામાં આવે તે પહેલા જ અટકાયત કરી લેવામાં આવી હતી.પોલીસે એકતા રેલી યોજાય તે પહેલા જ હાર્દિક અને અન્યોને અટકાયતમાં લઇ લેતા તંગદીલી ફેલાઇ ગઇ હતી. હાર્દિક અને તેમના સમર્થકોમાં રોષનું મોજુ ફરી વળ્યું હતું. આ પગલાના બાદ પાટીદારોમાં પણ નારાજગી જોવા મળી હતી. ઘણી જગ્યાએ પાટીદારો મેદાનમાં ઉતરી આવ્યા હતા. જો કે પોલીસે કાયદો અને…

Read More

ગૃહમંત્રી રજની પટેલ રાજીનામું આપેઃ હાદિર્ક

ગૃહમંત્રી રજની પટેલ  રાજીનામું આપેઃ હાદિર્ક

ગુજરાતમાં પાટીદાર સમુદાયને આંદોલન દરમિયાન એકાએક ભડકેલી હિંસા દરમિયાન કાર્યકરો ઉપર લાઠીચાર્જ કરવાના મામલે પાટીદાર સેવા સમિતિના લીડર હાર્દિક પટેલ નાખુશ દેખાઈ રહ્યા છે. હાર્દિક પટેલે આજે ગૃહ રાજ્યમંત્રી રજની પટેલના રાજીનામાની માંગણી કરીને રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જગાવી હતી. ૧૦ દિવસમાં રજની પટેલ રાજીનામું નહીં આપે તો વધુ દેખાવો કરવાની પણ હાર્દિકે માંગ કરી છે. સુરત ખાતે આજે પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા અનામત આંંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે પ્રેસ મીડિયા સમક્ષ ગૃહ…

Read More

દાંડી યાત્રા નહીં, હવે પાટીદારોની એકતા યાત્રા

દાંડી યાત્રા નહીં, હવે પાટીદારોની એકતા યાત્રા

પાટીદારોને અનામત આપવાના મુદ્દા ઉપર આંદોલન ચલાવી રહેલાં પાટીદાર નેતાઓએ આજે પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે અતિમહત્વપૂર્ણ બેઠક યોજી હતી જેમાં હાર્દિક પટેલ સહિતના ટોપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે, હાર્દિક પટેલે બેઠક પહેલાં જ તમામ ૧૪૪ સભ્યોને બોલાવવાની રજુઆત કરી હતી. અંતે રસ્તો નિકળ્યો હતો અને આનંદીબેનના નિવાસ સ્થાને બેઠકનો દોર શરૂ થયો હતો. કલાકો સુધી આ બેઠકનો દોર ચાલ્યો હતો જેમાં સમાધાનની ફોર્મ્યુલાના મુદ્દા ઉપર પણ ચર્ચા વિચારણા કરી હતી. બેઠક પહેલાં…

Read More