ગુજરાતની ચૂંટણીમાં મતદારો ‘નોટા’નો ઉપયોગ કરી શકશે

ગુજરાતની ચૂંટણીમાં મતદારો ‘નોટા’નો ઉપયોગ કરી શકશે

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં આગામી સ્થાનિક સંસ્થાઓની ચુંટણીમાં નોટાના વિકલ્પનો સમાવેશ કરવા માટે રાજ્ય ચુંટણીપંચને આજે આદેશ કર્યો હતો. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં નોટાનો ઉપયોગ કરવા આદેશ કરાયા બાદ આને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. હાઈકોર્ટની બે જજની બનેલી બેંચે આ ચુકાદો આપ્યો હતો. કાર્યકારી ચીફ જસ્ટીસ જયંત પટેલ અને જસ્ટીસ એનવી અંજારીયાની બનેલી બેંચે નોટાને અમલી બનાવવાનો આદેશ કર્યો હતો. સાથે-સાથે તમામ જરૂરી સહાયતા આપવા રાજ્ય સરકારને આદેશ કર્યો…

Read More

ગુજરાતમાં તોફાન દરમિયાન પોલીસ દમનો અંગેનો અહેવાલ માગતી હાઇકોર્ટ

ગુજરાતમાં તોફાન દરમિયાન પોલીસ દમનો અંગેનો અહેવાલ માગતી હાઇકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે પોલીસ અત્યાચારના સંદર્ભમાં ગંભીર નોંધ લીધી છે અને સમગ્ર મામલામાં તપાસ કરીને બે સપ્તાહની અંદર અહેવાલ સોંપવા માટે શહેરના પોલીસ કમિશનરને આદેશ કર્યો છે. પાટીદાર સમુદાયની અનામતને લઈને મહારેલી અને ત્યારબાદ વ્યાપક હિંસાવેળા પોલીસ અત્યાચારની ફરિયાદોની ગંભીર નોંધ ગુજરાત હાઈકોર્ટે લીધી છે. આ સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટે હવે શહેર પોલીસ કમિશનરને તપાસ કરીને અહેવાલ સોંપવા માટે કહ્યું છે. સોલામાં ખાનગી સંપત્તિને નુકશાન કરવાના પોલીસના બનાવના સંદર્ભમાં આ અહેવાલ તૈયાર કરવા કહેવામાં આવ્યું છે. એડવોકેટ…

Read More

ગુજરાત સરકારને હાઇકોર્ટનો તગડો ઝટકોઃ ફરજિયાત મતદાનના નિર્ણય પર લાગી રોક

ગુજરાત સરકારને હાઇકોર્ટનો તગડો ઝટકોઃ ફરજિયાત મતદાનના નિર્ણય પર લાગી રોક

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ગુજરાત હાઈકોર્ટે આજે આવનાર દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં ફરજિયાત મતદાન ઉપર સ્ટે મુકી દીધો છે. હાઈકોર્ટે સુધરાઈ ચૂંટણીમાં ફરજિયાત મતદાનની જોગવાઈ ધરાવનાર ગુજરાત સરકારના જાહેરનામા ઉપર સ્ટે મુકી દીધો છે. આનો મતલબ એ થયો કે, ફરજિયાત મતદાનના અમલીકરણ ઉપર હવે બ્રેક વાગી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયને ઐતિહાસિક તરીકે ગણવામાં આવે છે. ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરજિયાત મતદાન થાય તેવી તૈયારી કરી હતી પરંતુ આ નિર્ણયથી હવે અસર…

Read More