ચેન્નાઇના સુંદર પિચાઇ બન્યા ગૂગલના સીઇઓ

ચેન્નાઇના સુંદર પિચાઇ  બન્યા ગૂગલના સીઇઓ

ભારતીય મૂળના સુંદર પિચાઈએ વિશ્વના મંચ ઉપર પોતાની કુશળતા સાબિત કરી છે. વધુ એક ભારતીય વિશ્વસ્તર પર ભારતનું નામ કર્યું છે. ભારતીય મૂળના સુંદર પિચાઈ મહાકાય ગુગલ કંપનીમાં નવા સીઈઓ બની ગયા છે. ગૂગલે કંપનીમાં મોટા ફેરફાર કરીને પિચાઈને નવા સીઈઓ બનાવવાની જાહેરાત કરી છે. ભારતમાં જન્મેલા સુંદર પિચાઇ એક વ્યાપક પુનઃરચના હેઠળ ગુગલમાં નવા સીઈઓ રહેશે. કંપનીના સહસ્થાપક લેરી પેજે આઈઆઈટીના વિદ્યાર્થી રહી ચુકેલા પિચાઈની ઇચ્છા શક્તિ, કટિબદ્ધતા અને સમર્પણ ભાવનાની પ્રશંસા કરતા કહ્યં…

Read More