પાકિસ્તાન દ્વારા અવિરત ફાયરિંગથી સ્થિતિ સ્ફોટક

પાકિસ્તાન દ્વારા અવિરત ફાયરિંગથી સ્થિતિ સ્ફોટક

જમ્મુ કાશ્મીરમાં અંકુશ રેખા પર અગ્રીમ ચોકીઓને ટાર્ગેટ બનાવીને પાકિસ્તાની જવાનોએ અવિરત ગોળીબાર જારી રાખ્યો છે. જેના કારણે હવે સરહદ પર સ્થિતી હવે વણસી રહી છે. પાકિસ્તાન દ્વારા મંગળવાર બાદથી ચાર વખત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન દ્વારા અવિરતપણે કરવામાં આવી રહેલા ગોળીબારના કારણે ભારતીય જવાનોને જવાબી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. પુછના બે સેક્ટરોમાં ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવીને પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરાયો હતો. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબાર દરમિયાન ૧૨૦ એમએમ મોર્ટારનો ઉપયોગ…

Read More

LOC પર પાક. દ્વારા ગોળીબારઃ એક જવાન શહીદ

LOC પર પાક.  દ્વારા ગોળીબારઃ  એક જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના સાંમ્બા જિલ્લામાં અંકુશ રેખા પર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં આજે બીએસએફના એક અધિકારી શહીદ થયા હતા. બીએસએફ અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે ડીજી સ્તરની વાતચીત યોજાયા બાદ પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. આ વાતચીતમાં યુદ્ધવિરામની સમજુતીને અમલી રાખવા અને તંગદીલીને ઘટાડી દેવાના મામલે સમજુતી થઇ હતી. પાકિસ્તાની સેના દ્વારા કોઇ પણ ઉશ્કેરણી વગર કરવામાં આવેલા ગોળીબારનો ભારતીય સેના દ્વારા કોઇ જવાબ આપવામાં આવ્યો ન હતો. જો કે સરહદ પર તકેદારીને…

Read More

LOC પર પાક. દ્વારા રાતભર ગોળીબારLOC પર પાક. દ્વારા  રાતભર ગોળીબાર

અનેક પ્રકારની ગંભીર ચતવણી આપવામાં આવી હોવા છતાં પાકિસ્તાની સેનાએ આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવીને ગોળીબાર કરવાનો સિલસિલો જારી રાખ્યો છે. આજે પણ પાકિસ્તાને જમ્મુ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સરહદ સુરક્ષા દળ (બીએસએફ)ની ચોકીને ટાર્ગેટ બનાવીને ભીષણ ગોળીબાર કર્યો હતો. જો કે આમાં કોઇ નુકસાન થયુ નથી. પાકિસ્તાને આરએસ પુરા સેક્ટરમાં બીએસએફના ટ્યુબવેલ ૫ સરહદી ચોકી પર ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાની સેનાએ કોઇ પણ ઉશ્કેરણીવગર ગોળીબાર કર્યો હતો. ભારતીય જવાનોએ…

Read More

પાકિસ્તાન દ્વારા ફરી યુદ્ધવિરામનો ભંગ કરાયો

પાકિસ્તાન દ્વારા ફરી યુદ્ધવિરામનો ભંગ કરાયો

પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ કાશ્મીરના સોજિયન સેક્ટરમાં ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. જેના કારણે સ્થિતી સતત વણસી રહી છે. ૮૦ એમએમ અને ૧૨૦ એમએમ મોર્ટારનો ઉપયોગ કરીને પાકિસ્તાની સૈનિકો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાન જવાનોએ જુલાઇ અને ઓગષ્ટ મહિનામાં આશરે ૭૦ વખત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. હાલમાં જ લોકસભામાં માહિતી આપવામાં આવી હતી કે આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા ઉપર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામના ૧૯૨ વખત ભંગ કરવામાં આવ્યો…

Read More

પાકિસ્તાન દ્વારા ફરી એલઓસી પર ગોળીબાર

પાકિસ્તાન દ્વારા ફરી  એલઓસી પર ગોળીબાર

જમ્મુ કાશ્મીરના પુચ જિલ્લામાં અંકુશ રેખા પર પાકિસ્તાની સેનાએ અવિરત ગોળીબારનો દોર અવિરત જારી રાખ્યો છે. જેના પરિણામસ્વરૂપે અંકુશ રેખા નજીક રહેતા લોકોમાં વ્યાપક દહેશત ફેલાયેલી છે. ભારતના પાકિસ્તાન પ્રત્યેના નબળા વલણના કારણે આ પ્રકારની સ્થિતી સર્જાઇ રહી છે. સેનાઅ જવાબી કાર્યવાહી કરી હતી. પાકિસ્તાને આ મહિનામાં ૧૨ વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાનના અવિરત ગોળીબારના કારણે હાલત કફોડી બનેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સેનાએ અંકુશરેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર ગોળીબારનો દોર યથાવતરીતે…

Read More