ચૂંટણી લાભ માટે તોફાનો કરાવાય છેઃ શિવસેના

ચૂંટણી લાભ માટે તોફાનો  કરાવાય છેઃ શિવસેના

ઉત્તરપ્રદેશના દાદરીમાં ગૌમાંસની અફવા પર હત્યાને લઇને વિરોધ પક્ષ અને બૌદ્ધિક સમુદાયના આકરા પ્રહારોનો સામનો કરી રહેલી મોદી સરકાર ઉપર હવે શિવસેનાએ પણ તીવ્ર પ્રહારો કર્યા છે. પાર્ટીના મુખપત્ર સામનામાં એક લેખમાં દાદરી હિંસાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે, ચૂંટણી જીતવા માટે આ પ્રકારની હિંસા ફેલાવવામાં આવી રહી છે. સામનાના તંત્રી સંજય રાવતે પોતાના લેખમાં લખ્યું છે કે, દેશમાં રાજકીય કારણોથી ધાર્મિક તંગદિલી ફેલાવવામાં આવી રહી છે. ચૂંટણી જીતવા માટે હિન્દુ…

Read More

ટિકિટ ન મળે તો આત્મહત્યાની RJD ના ધારાસભ્યની ચીમકી

ટિકિટ ન મળે તો આત્મહત્યાની  RJD ના ધારાસભ્યની ચીમકી

બિહાર વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમી ચરમસીમા પર પહોંચી ગઇ છે. આરજેડીના ધારાસભ્ય ભાઈ દિનેશે આજે પક્ષની ઓફિસ પર ભૂખ હડતાળ શરૃ કરીને ધમકી આપી છે કે, જો બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ આપવાની માંગણીને સ્વીકારવામાં નહીં આવે તો તેઓ આત્મહત્યા કરી લેશે. તેમના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. પાર્ટીની ઓફિસ પર આત્મવિલોપન કરવાની ધમકી આપી દેવામાં આવી છે. દિનેશ આરજેડીના ધારાસભ્ય છે અને જગદીશપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. ભોજપુર જિલ્લામાં જગદીશપુર વિધાનસભા બેઠકના…

Read More