શિવસેનાનો મુંબઇમાં BCCIની કચેરી પર હલ્લાબોલ

શિવસેનાનો મુંબઇમાં BCCIની કચેરી પર હલ્લાબોલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધના મામલે રાજનિતી શરૂ થઇ ચુકી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને બીસીસીઆઇના ટોચના અધિકારીની આજે થનારી બેઠક પહેલા જ શિવસેનાના કાર્યકરોએ બીસીસીઆઇની ઓફિસમાં ઘુસીને ભારે હોબાળો મચાવ્યો હતો. જેથી મુંબઈમાં બેઠક યોજાઈ શકી નહતી. હવે પીસીબી અને બીસીસીઆઈની બેઠક શિવસેનાના વિરોધ બાદ નવી દિલ્હીમાં શિફ્ટ કરવામાં આવી છે. આ બેઠક રાષ્ટ્રીય પાટનગરમાં આવતીકાલે યોજાશે. આઈપીએલના ચેરમેન અને બોર્ડના વરિષ્ઠ અધિકારી રાજીવ શુક્લાએ માહિતી આપતા કહ્યું છે કે, વાતચીત મોકુફ કરવામાં…

Read More

દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી માટે ટીમ ઇન્ડિયા જાહેરઃ ધોનીની કપ્તાની યથાવત

દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી માટે ટીમ ઇન્ડિયા જાહેરઃ ધોનીની કપ્તાની યથાવત

મહેન્દ્રસિંહ ધોની દક્ષિણ આફ્રિકા સામે રમાનારી ૭૨ દિવસ લાંબી શ્રેણી માટે પ્રથમ ત્રણ ટી-૨૦ અને વનડે શ્રેણીમાં ભારતીય ટીમનુ નેતૃત્વ કરનાર છે. આફ્રિકા સામેની શ્રેણી માટે આજે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. આની સાથે જ ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવ્યો હતો. ટી-૨- ટીમમાં હરભજનસિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ટેસ્ટ મેચોમાં શાનદાર દેખાવ કરનાર અમિત મિશ્રાનો ટી-૨૦ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે શ્રીનાથ અરવિન્દ ટીમમાં વાપસી કરવામાં સફળ રહ્યો…

Read More

બીસીસીઆઇ અધ્યક્ષ જગમોહન દાલમિયાનું બીમારી બાદ નિધન

બીસીસીઆઇ અધ્યક્ષ જગમોહન દાલમિયાનું બીમારી બાદ નિધન

બીસીસીઆઇ અધ્યક્ષ જગમોહન દાલમીયાનું આજે નિધન થયું હતું બે દિવસ પૂર્વે છાતીમાં દુઃખાવવા સબબ તેમને એક ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. દરમ્યાન આજરોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. ૭૫ વર્ષીય દાલમીયાની તબીયત છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત હતી જેને લઇ તેઓ બીસીસીઆઇને બેઠકમાં પણ ભાગ લઇ શક્યા ન હતા. ગુરુવારે છાતીમાં દુઃખાવો થવાથી બીસીસીઆઇના અધ્યક્ષ જગમોહન દાલમીયાને બીડલા હાર્ટ રીસર્ચ ઇન્સ્ટીયુટમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં એન્જોગ્રાફી બાદ તેમની તબીયતમાં સુધારો થયો હોવાનું તબીબોએ જણાવ્યું…

Read More

ભારત-શ્રીલંકા વચ્ચે આજથી પ્રથમ ટેસ્ટ જંગ

ભારત-શ્રીલંકા વચ્ચે આજથી પ્રથમ ટેસ્ટ જંગ

જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચ પૈકીની પ્રથમ ટેસ્ટ મેચ આવતીકાલથી ગાલેના મેદાન પર શરૂ થઇ રહી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શાનદાર દેખાવ કરવા માટે સજ્જ દેખાઇ રહી છે. બીજી બાજુ શ્રીલંકા ઘરઆંગણે ભવ્ય દેખાવ કરવા માટે તૈયાર છે. બન્ને ટીમો સંતુલિત હોવાથી શ્રેણી રોમાંચક બની શકે છે. ભારતે શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી છેલ્લા ૨૨ વર્ષથી જીતી નથી. ૧૯૯૩માં ભારતે છેલ્લી વખત ૧-૦થી ટેસ્ટ…

Read More