વર્ષ-૧૯૪૮માં ચીનમાં સુભાષચંદ્ર જીવિત હતા

વર્ષ-૧૯૪૮માં ચીનમાં સુભાષચંદ્ર જીવિત હતા

પશ્ચિમબંગાળ સરકાર તરફથી જારી કરવામાં આવેલી નેતાજી સુભાષચંદ્ર બોસ સાથે સંબંધિત ગુપ્ત ફાઈલો મુજબ નેતાજી સુભાષચંદ્ર બોસ વર્ષ ૧૯૪૮માં ચીનના મનચુરિયાની એક જગ્યા ઉપર જીવીત હતા. તેમના વિશ્વસનીય સાથીઓ પૈકીના એક દ્વારા આ મુજબનો દાવો કરવામાં આવ્યો હતો. તેમના સાથી દેવનાથ દાસે એ વખતે આ દાવો કર્યો હતો. જારી કરવામાં આવેલા નવા દસ્તાવેજ મુજબ ફાઈલ નં.૨૨માં દેવનાથ દાસ સહિત આઈએનએના નેતાઓના સંદર્ભમાં પશ્ચિમ બંગાળ તરફથી એકત્રિત કરવામાં આવેલી ગુપ્ત માહિતીમાં આ બાબત ઉપર પ્રકાશ ફેંકવામાં…

Read More

સુરક્ષા મામલે કોઇ સમાધાન નહીંઃ રાજનાથ

સુરક્ષા મામલે કોઇ સમાધાન નહીંઃ રાજનાથ

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આજે કહ્યું હતું કે, સુરક્ષાના મામલા ઉપર ભારત કોઈ બાંધછોડ કરશે નહીં. જોકે, ભારત તમામ પડોશી દેશો સાથે ખૂબ સારા સંબંધો ઈચ્છે છે. ખાસ કરીને પાકિસ્તાન અને ચીન સાથે સંબંધોને સુધારવા માટે ભારત કટિબદ્ધ છે. સરહદી વિવાદો અને આતંકવાદ સહિતના તમામ મુદ્દાઓને વાતચીત મારફતે ઉકેલી શકાય છે. પાકિસ્તાન અને ચીન સાથેની સરહદ ઉપર આવેલા અગ્રીમ વિસ્તારોની ત્રણ દિવસની મુલાકાત શરૂ કરતાં સિંહે કહ્યું હતું કે, ભારત તેની સરહદોનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે…

Read More

પાકિસ્તાન ચીન પાસેથી સ્ટીલ્ધ વિમાનો ખરીદશે

પાકિસ્તાન ચીન પાસેથી સ્ટીલ્ધ વિમાનો ખરીદશે

પાકિસ્તાન ચીન પાસેથી સ્ટીલ્થ યુદ્ધ વિમાનો મેળવી લેવાની દિશામાં આગળ વધી રહ્યું છે. પાકિસ્તાન તેની સંરક્ષણ ક્ષમતાને વધારી દેવા માટે કટિબદ્ધ છે. પાકિસ્તાનમાં આજે મિડિયા અહેવાલમાં આ મુજબની વાત કરવામાં આવી હતી. ચીની સરકાર અને અન્ય સંબંધિતો સાથે આ મામલે વાતચીત ચાલી રહી છે. પાકિસ્તાનના સંરક્ષણ ઉત્પાદન માટેના પ્રધાન રાણા તનવીરને ટાંકીને અહેવાલમાં આ મુજબની વાત કરવામાં આવી છે. પેપરે કહ્યું હતું કે લાંબી રેંજ ધરાવતા સ્ટીલ્થ વિમાનોની ખરીદીના મામલે ચીન સાથે પાકિસ્તાન ચાલી રહી…

Read More

ભારત-ચીન સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરવા સહમત

ભારત-ચીન સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરવા સહમત

ભારત અને ચીનના જવાનો હવે સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરવા માટેની તૈયારીમાં છે. બન્ને દેશો તેમના દ્ધિપક્ષીય સંબંધોને વધારે મજબુત કરવા માટે ઇચ્છુક છે. જેથી આ કવાયત હાથ ધરવાની દિશામાં પગલા લેવામાં આવી રહ્યા છે. ભારત અને ચીન વચ્ચે લડાખમાં થોડાક સમય પહેલા ભારે તંગદીલી ઉભી થઇ હતી. હવે સંબંધોને સામાન્ય અને હળવા કરવા માટેના પ્રયાસ ચાલી રહ્યા છે. ભારત અને ચીનના સૈનિકો આ સંયુક્ત લશ્કરી કવાયતને લઇને ભારે આશાવાદી છે. આ કવાયતને હેન્ડ ઇન…

Read More