જેનિફર લોરેન્સ વિશ્વની સૌથી મોંઘી અભિનેત્રી બની

જેનિફર લોરેન્સ વિશ્વની સૌથી મોંઘી અભિનેત્રી બની

ફોર્બ્સ ૨૦૧૫ના હાઇએસ્ટ પેઇડ કલાકારોની યાદીમાં બોલિવુડ કલાકારો પણ સામેલ છે. પરંતુ તેમાં અભિનેત્રીઓ સ્થાન મેળવી લેવામાં સફળ રહી નથી. સૌથી વધારે કમાણી કરનાર અભિનેત્રીની યાદીમાં હંગર ગેમ્સ સ્ટાર અભિનેત્રી અને સૌથી મોટી સેલિબ્રિટી જેનિફર લોરેન્સ ૫.૨ કરોડ ડોલરની કમાણી સાથે પ્રથમ ક્રમાંકે છે. તે અગાઉ પણ આ તાજ મેળવી ચુકી છે. જેનિફર લોરેન્સ છેલ્લા કેટલાક સમયથી સૌથી વધારે માંગ ધરાવતી સ્ટાર છે. જ્યારે અભિનેતાઓની યાદીમાં હાઇએસ્ટ પેઇડ અભિનેતામાં ટોપ પર આઇરન મેન એભિનેતા રોબર્ટ…

Read More

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ છતાં ઇશાને બોલિવૂડમાં નિષ્ફળતા

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ છતાં  ઇશાને બોલિવૂડમાં નિષ્ફળતા

બોલ્ડ એન્ડ બ્યુટીફુલ હોવા છતાં મોડલ અને અભિનેત્રી ઇશા ગુપ્તાને કોઇ સફળ ફિલ્મ હાથ લાગી રહી નથી. જેથી તેની ફિલ્મી કેરિયર પાટા પર આવી રહી નથી. જો કે તે આશાવાદી બનેલી છે. તે મોટા સ્ટાર સાથે કામ કરવાને લઇને આશાવાદી છે. થોડાક સમય પહેલા રિતિક રોશન સાથે સમય ગાળ્યા બાદ તેની ભારે ચર્ચા રહી હતી. રિતિકની સાથે મિત્રતા વધતા તેની ફિલ્મી કેરિયર આગળ વધી શકે છે. રિતિક બોક્સ ઓફિસ પર તેની તમામ ફિલ્મો રેકોર્ડ સફળતા…

Read More

કેટરિના કૈફને લગ્નની કોઇ જ ઉતાવળ નથી

કેટરિના કૈફને લગ્નની  કોઇ જ ઉતાવળ નથી

બોલિવુડની નંબર વન અભિનેત્રી અને સૌથી વધુ માંગ ધરાવતી સ્ટાર કેટરીના કેફ હાલમાં લગ્ન અંગે કોઇ યોજના ધરાવતી નથી. સલમાન સાથે કેટલાક વર્ષો સુધી સંબંધ રહ્યા બાદ તેમની વચ્ચે હવે હાલમાં કોઇ સંબંધ નથી. જો કે રણબીર કપુર સાથે તે વારંવાર નજરે પડી રહી છે. રણબીર સાથે તે લગ્ન કરી લેશે તેમ ચાહકો પણ માની રહ્યા છે. જો કે કેટરીના પોતાના લગ્ન અંગે કોઇ વાત કરવા તૈયાર નથી. તે બોલિવુડ કેરિયરને વધુ સફળ કરવા ઇચ્છુક…

Read More