અમિતાભના જન્મદિવસે કરોડો ચાહકોની શુભેચ્છા

અમિતાભના જન્મદિવસે કરોડો ચાહકોની શુભેચ્છા

બોલિવૂડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચના ૭૩માં જન્મ દિવસે દેશભરના ચાહકોએ પોતાના ચહિતા અભિનેતાને શુભેચ્છા આપી છે. અમિતાભ બચ્ચન આવનાર વર્ષો સુધી તેમના માટે મનોરંજન કરે તેવી ઇચ્છા પણ ચાહકોએ વ્યક્ત કરી છે. બોલિવૂડના સૌથી ટોચના અભિનેતા અમિતાભ બચ્ચના જન્મ દિવસે દેશભરમાં ચાહકો જુદી જુદી રીતે તેમના જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન માટે કેટલીક બાબતો હંમેશા જાણીતી રહી છે. આટલા ટોચના અભિનેતા હોવા છતાં અમિતાભ બચ્ચન ક્યારેય પણ શિસ્તથી બહાર ગયા નથી. પોતાના…

Read More

સદાબહાર રેખાના જન્મદિવસે ચાહકોનો શુભેચ્છા વરસાદ

સદાબહાર રેખાના જન્મદિવસે ચાહકોનો શુભેચ્છા વરસાદ

ભાનુરેખા ગણેશન મુખ્ય રીતે રેખા તરીકે બોલિવૂડમાં જાણીતી રહી છે. બોલિવૂડની વિતેલા વર્ષોની ગ્લેમર ગર્લ રેખા આજે પણ ચાહકોમાં એટલી જ લોકપ્રિય છે. ૧૦મી ઓક્ટોબર ૧૯૫૪ના દિવસે જન્મેલી રેખા આજે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી રહી છે. રેખાને તેમના જન્મદિવસ પર તમામ ચાહકોએ શુભેચ્છા આપી છે. રેખા પર અભિનંદનનો વરસાદ સવારે જ શરૂ થઇ ગયો હતો. જે દિવસભર જારી રહ્યો હતો. ભારતીય મીડિયામાં સેક્સ સિમ્બોલ તરીકે રેખા ચમકતી રહી છે. ૧૯૭૦ના દશકા બાદથી રેખા બોલિવૂડમાં…

Read More

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ છતાં ઇશાને બોલિવૂડમાં નિષ્ફળતા

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ છતાં  ઇશાને બોલિવૂડમાં નિષ્ફળતા

બોલ્ડ એન્ડ બ્યુટીફુલ હોવા છતાં મોડલ અને અભિનેત્રી ઇશા ગુપ્તાને કોઇ સફળ ફિલ્મ હાથ લાગી રહી નથી. જેથી તેની ફિલ્મી કેરિયર પાટા પર આવી રહી નથી. જો કે તે આશાવાદી બનેલી છે. તે મોટા સ્ટાર સાથે કામ કરવાને લઇને આશાવાદી છે. થોડાક સમય પહેલા રિતિક રોશન સાથે સમય ગાળ્યા બાદ તેની ભારે ચર્ચા રહી હતી. રિતિકની સાથે મિત્રતા વધતા તેની ફિલ્મી કેરિયર આગળ વધી શકે છે. રિતિક બોક્સ ઓફિસ પર તેની તમામ ફિલ્મો રેકોર્ડ સફળતા…

Read More