બિહારમાં આજે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન

બિહારમાં આજે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન

બિહારમાં અભૂતપૂર્વ સુરક્ષા અને ભારે ઉત્સાહ વચ્ચે આવતીકાલે પ્રથમ તબક્કામાં મતદાન યોજનાર છે. જેની તમામ તૈયારી તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે. પાંચ તબક્કામાં યોજનાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આવતીકાલે મતદાન યોજનાર છે. કોઇ પણ પ્રકારની ગેરરિતી અને હિંસાને રોકવા માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. તમામ જગ્યાએ પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં ૫૪ મહિલા ઉમેદવાર સહિત ૫૮૩ ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થનાર છે. પ્રથમ તબક્કામાં ૧૩૨૧૨ મતદાન મથકો છે. ચૂંટણી પ્રક્રિયા…

Read More

અમે ચૂંટણી માટે સંપૂર્ણ તૈયાર છીએઃ ભાજપઅમે ચૂંટણી માટે સંપૂર્ણ તૈયાર છીએઃ ભાજપ

ભાજપે આજે આક્ષેપ કરતા કહ્યું હતું કે, પાર્ટી લોકશાહીને મજબુત કરવામાં માને છે. ચુંટણી માટે સંપૂર્ણપણે તૈયાર છે. જ્યારે બીજીબાજુ કોંગ્રેસ ચુંટણીથી ભયભીત છે. પરાજયનો પર્યાય બનેલી કોંગ્રેસ પાર્ટી ચિંતાતુર બનેલી છે. ગુજરાત સહિત દેશભરમાં સતત પરાજયનો સામનો સમયે-સમયે યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજય લઈને લોકસભાની ચૂંટણીમાં કરી રહેલી કોંગ્રેસ ગુજરાતમાં ચૂંટણીથી કેમ ભાગે છે. રાજય ચૂંટણી પંચે જાહેર કરેલ સીમાંકનનો વિરોધ કરવો, પ્રજાકલ્યાણલક્ષી કાર્યોનો વિરોધ કરવો એ કોંગ્રેસની એ કોંગ્રેસની ઓળખ બની ગઈ છે, જે…

Read More

બિહારની હરાજીની જેમ મોદીએ પેકેજની જાહેરાત કરીઃ નીતિશ

બિહારની હરાજીની જેમ મોદીએ પેકેજની જાહેરાત કરીઃ નીતિશ

બિહાર માટે ૧.૨૫ લાખ કરોડના ખાસ પેકેજની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કર્યા બાદ મુખ્યમંત્રી નિતિશકુમારે તરત જ તેમની પ્રતિક્રિયા આપી હતી. નિતિશકુમારે કહ્યું હતું કે, નાણાકીય સહાયતા મેળવવાની બાબત રાજ્યનો અધિકાર છે. નિતિશકુમારે ટ્‌વીટર ઉપર કહ્યું હતું કે, મોદી દ્વારા જાહેર કરવામાં આવેલા પેકેજની વિગતોમાં તેઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારબાદ જ કોઈ વધારે પ્રતિક્રિયા આપશે. ઘણા સમયથી ખાસ સહાયતાની માંગણી કરવામાં આવી રહી હતી. ખાસ સહાયતા અમારો અધિકાર છે. કોઈ માંગ કરવામાં આવી નથી….

Read More

બિહારને સવા લાખ કરોડના પેકેજની મોદીની જાહેરાત

બિહારને સવા લાખ કરોડના પેકેજની મોદીની જાહેરાત

બિહાર વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં લઈને મિશન બિહાર ઉપર નિકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહાર માટે મહાકાય પેકેજની જાહેરાત કરી હતી. સાથે-સાથે મુખ્યમંત્રી નિતિશકુમાર અને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ આજે બિહાર માટે ૧.૨૫ લાખ કરોડનું ખાસ પેકેજ જાહેર કર્યું હતું. પેકેજની જાહેરાત કર્યા બાદ મોદી અસલ રંગમાં દેખાયા હતા. બિહારની યાત્રા દરમિયાન તેઓએ આક્રમક ચુંટણી પ્રચાર કરીને હરીફો સામે પ્રહારો કર્યા હતા.મોદીએ કહ્યું હતું કે, નવા બિહારની રચના કરવાનો…

Read More