નીતિશકુમાર બિહારમાં જંગલરાજના દિવસો પરત લાવવા માગે છેઃ મોદી

નીતિશકુમાર બિહારમાં  જંગલરાજના દિવસો પરત  લાવવા માગે છેઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઝંઝાવતી પ્રચારનો દોર જારી રાખ્યો હતો. મોદીએ લાલુ પ્રસાદ યાદવના ગૃહ જિલ્લા ગોપાલગંજમાં મહાગઠબંધન ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સાથે-સાથે નિતિશકુમારને પ્રશ્ન કર્યો હતો કે, તેઓ જંગલરાજના જુના દિવસો પરત લાવવા માંગે છે. દલિતો, પછાત અને અતિપછાત જાતિના અનામત ક્વોટામાંથી પાંચ ટકા અનામત અન્ય એક સમુદાયને આપવાની હિલચાલ હાથ ધરવામાં આવી છે. મહાગઠબંધન દ્વારા અન્ય સમુદાયના પાંચ ટકા અનામત અન્ય સમુદાયને આપવાનું કાવતરું ઘડી કાઢવામાં આવ્યું છે. મોદીએ પોતાનો આક્ષેપ દોહરાવીને…

Read More

લાલુ-નીતિશની જોડી બિહારમાં કરશે જંગલરાજ-૨ઃ અમિત શાહ

લાલુ-નીતિશની જોડી બિહારમાં કરશે જંગલરાજ-૨ઃ અમિત શાહ

ભાજપના પ્રમુખ અમિત શાહે આજે કહ્યું હતું કે, જો આગામી વિધાનસભાની ચૂંટણીમાં બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર અને રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલૂ પ્રસાદ યાદવની જીત થશે તો બિહારમાં જંગલરાજ-૨ આવી જશે. પુર્ણિયામાં એક વિશાળ રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે, લાલૂ-નીતીશની જોડી બિહારમાં કોઇ પરિવર્તન લાવી શકે તેમ નથી. માત્ર ભાજપ જ આ કામ કરી શકે છે. જાતિના નામ ઉપર સમાજને વિભાજિત કરવાનું કામ લાલૂ અને નીતીશની જોડી કરી રહી છે. જો લાલૂ-નીતીશ જીતી જશે…

Read More

નીતિશની રેલીમાં મોદી તરફી સૂત્રોચ્ચારઃ ચંપલો બતાવાઇ

નીતિશની રેલીમાં મોદી તરફી  સૂત્રોચ્ચારઃ ચંપલો બતાવાઇ

બિહાર વિધાનસભા ચુંટણી માટે આજે મંગળવારે નવાદાના વારસલીગંજ પહોંચેલ મુખ્યમંત્રી નીતીશકુમારની રેલીમાં ભારે હંગામો થયો હતો આ દરમિયાન ત્યાં હાજર ૨૦-૨૫ લોકોએ નીતીશકુમારને ચંપલ બતાવી હતી અને ત્યારબાદમાં મોદી મોદીના સુત્રોચ્ચાર પોકાર્યા હતાં. નીતીશકુમાર વારસલીગંજમાં મહાગઠબંધન તરફથી જદયુના ઉમેદવાર પ્રદીપકુમાર માટે પ્રચાર કરવા માટે ગયા હતાં નીતીશકુમારે જેવું જ બોલવાનું શરૂ કર્યું કે ભીડમાંથી એક સમૂહે ચંપલ બતાવવાનું શરૂ કર્યું અને આ સાથે જ જોરશોરથી મોદી મોદીના નારા લગાવ્યા હતાં આ નારોથી નીતીશકુમારને પોતાના પ્રવચન…

Read More

બિહારમાં ભાજપ ચૂંટાશે તો અનામત સમાપ્તઃ નીતિશકુમાર

બિહારમાં ભાજપ ચૂંટાશે તો  અનામત સમાપ્તઃ નીતિશકુમાર

બીહારના મુખ્યમંત્રી નીતિશકુમારે રવિવારે એક કાર્યક્રમ દરમ્યાન એવો દાવો કર્યો હતો કે જો બિહારમાં એન.ડી.એ.ની સરકાર ચૂંટણી જીતશે તો કેન્દ્રમાં તેમની સરકાર અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સહિતના વર્ગોની અનામતને સમાપ્ત કરી દેશે. નીતીશે કહ્યું કે આર.એસ.એસ. પ્રમુખ મોહન ભાગવતે અનામતની નીતિ અંગે પુનઃસમીક્ષા કરવાનું આહવાના કર્યું છે. ખગડીયા જીલ્લાના પર્વતીય વિધાનસભા ક્ષેત્રના એક રેલીને સંબોધન કરતાં નીતિશકુમારે કહ્યું કે સંઘના વડાએ સાર્વજનીક રીતે અનામતની નીતિની સમીક્ષાની વાત કરી હતી. જે કેન્દ્રની બીજેપી સરકાર બીહારમાં…

Read More

બિહારઃ ભાજપે ૧૬૦ બેઠક રાખી, સાથીપક્ષોને ૮૩ ફાળવી

બિહારઃ ભાજપે ૧૬૦ બેઠક રાખી, સાથીપક્ષોને ૮૩ ફાળવી

બિહાર વિધાનસભાની ચુંટણીને લઈને એનડીએમાં બેઠક વહેંચણી ઉપર અંતિમ સમજુતી થઈ ચુકી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે એનડીએમાં સહમતિ થઈ ગયા બાદ આ અંગેની જાહેરાત કરી હતી. જે મુજબ ભાજપ ૧૬૦ બેઠકો ઉપર ચુંટણી લડશે. જ્યારે એલજેપી ૪૦, આરએલએસપી ૨૩ બેઠકો ઉપર ચુંટણી લડશે. જ્યારે જીતન રામ માંજીની પાર્ટી હિન્દુસ્તાની આવામી મોરચા (સેક્યુલર) ૨૦ સીટો ઉપર ચુંટણી લડશે. હિન્દુસ્તાની આવામ મોરચાના સભ્યો ભાજપના ચુંટણી પ્રતિક ઉપર ચુંટણી લડશે. આની સાથે જ બિહારમાં ૨૪૩ બેઠકો…

Read More

નીતિશની મફત વીજળી-પાણીની ચૂંટણીલક્ષી જાહેરાત

નીતિશની મફત વીજળી-પાણીની ચૂંટણીલક્ષી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર માટે સવા લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યા બાદ આના જવાબમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે આગામી પાંચ વર્ષ માટે આજે ૨.૭૦ લાખ કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત કરી હતી. જેમાં દરેક પરિવારને મફત વિજળી અને પાણી કનેક્શન આપવાની બાબતનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીના આ વીઝનમાં તેમના નવા મિત્ર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની છાપ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. વડાપ્રધાનના ખાસ પેકેજ પર પ્રતિક્રિયા આપતાં નીતિશકુમારે કહ્યું હતું કે, આંકડાઓ બિનજરૂરીરીતે વધારે દર્શાવવામાં આવ્યા…

Read More

બિહારની હરાજીની જેમ મોદીએ પેકેજની જાહેરાત કરીઃ નીતિશ

બિહારની હરાજીની જેમ મોદીએ પેકેજની જાહેરાત કરીઃ નીતિશ

બિહાર માટે ૧.૨૫ લાખ કરોડના ખાસ પેકેજની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કર્યા બાદ મુખ્યમંત્રી નિતિશકુમારે તરત જ તેમની પ્રતિક્રિયા આપી હતી. નિતિશકુમારે કહ્યું હતું કે, નાણાકીય સહાયતા મેળવવાની બાબત રાજ્યનો અધિકાર છે. નિતિશકુમારે ટ્‌વીટર ઉપર કહ્યું હતું કે, મોદી દ્વારા જાહેર કરવામાં આવેલા પેકેજની વિગતોમાં તેઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારબાદ જ કોઈ વધારે પ્રતિક્રિયા આપશે. ઘણા સમયથી ખાસ સહાયતાની માંગણી કરવામાં આવી રહી હતી. ખાસ સહાયતા અમારો અધિકાર છે. કોઈ માંગ કરવામાં આવી નથી….

Read More