અનામતનો મુદ્દો રાષ્ટ્રીય રાજકારણમાં છવાયો

અનામતનો મુદ્દો રાષ્ટ્રીય રાજકારણમાં છવાયો

ગુજરાતમાં પાટીદારો દ્વારા અનામતની માગણીને લઇ જે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે તે હવે રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી ગયું છે. ગુજરાતમાં અનામતના મુદ્દાને લઇ રાજકારણમાં જોરદાર ચહલપહલ થયા બાદ હવે રાષ્ટ્રીય કક્ષાના રાજકારણમાં પણ અનામતના મુદ્દાને લઇ નિવેદનો સામે આવી રહ્યા છે. સંઘના વડા મોહન ભાગવતે ગઇકાલે અનામત અંગે પોતાના વિચારો વ્યક્ત કરી અનામત બાબતે પુનઃ વિચાર કરવા અંગેની ટકોર કરી તો સામા પક્ષે ભાજપે સ્પષ્ટપણે પુનઃ વિચારની કોઇ યોજના ન હોવાનું જણાવી દીધું. દરમિયાન…

Read More

અનામતની જરૂર કોને? ક્યાં સુધી?ઃ ભાગવત

અનામતની જરૂર કોને? ક્યાં સુધી?ઃ ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હવે અનામત જેવા અતિસંવેદનશીલ મુદ્દા પર ચર્ચા છેડી છે. અનામત પર રાજનીતિ અને તેના દુરૂપયોગનો આરોપ લગાવતા સંઘે સુચન કર્યું છે કે એક સમિતિ બને જે નક્કી કરે કે કેટલા લોકોને અને કેટલા દિવસ સુધી અનામતની આવશ્યકતા હોવી જોઇએ. તેમણે કહ્યું કે આવી સમિતિમાં રાજનીતિકોથી વધુ સેવાભાવિઓનું મહત્વ હોવું જોઇએ. ગુજરાતમા ંપાટીદાર અને રાજસ્થાનમાં ગુર્જર સહિત અનેક ક્ષેત્રોમાં અનેક જાતિઓને અનામત આપવાની વધતી માંગોની પૃષ્ઠભૂમિમાં સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે પોતાના સંગઠનના મુખપત્રો…

Read More

શાંતિ જળવાઇ રહે તે માટે રાજકોટ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું

શાંતિ જળવાઇ રહે તે માટે રાજકોટ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું

સૌરાષ્ટ્રના પાટનગર સામા રાજકોટમાં પાટીદારે અનામત રેલી બાદ ફાટી નિકળેલા તોફાનમાં શહેર મવડી વિસ્તારમાં ભારે તોફાન થયા હતા. જેથી પોલીસે આગમચેતીના ભાગરુપે મવડી વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેમજ અલગ અલગ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવવામાં આવ્યો છે.શહેરમાં ખોટી અફવા ન ફેલાઈ તે માટે આજ બપોરથી રાજકોટમાં સાત દિવસ માટે મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દેવવામાં આવ્યુ છે. શહેર છાવણીમાં ફેરવાતા અંજપાભરી શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ કમિશ્નર મોહન ઝાએ જણાવ્યુ હતુ. કે,…

Read More

ઉપકાર નહીં હક માગીએ છીએઃ પાટીદારોની ગજર્ના

ઉપકાર નહીં હક માગીએ  છીએઃ પાટીદારોની ગજર્ના

જેતપુર શહેરમાં આજે એલપીએસ અને એસપીજી ગ્રુપ દ્વારા આયોજીત પાટીદાર અનામત આંદોલનની રેલીમાં વિશાળ સંખ્યામાં પાટીદારો હાજર રહી શહેરભરમાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી ઉપકાર નહીં હકક માંગીએ છીએની માંગ બુલંદ કરી હતી. જેતપુરના એલપીએસ અને એસપીજી ગ્રુપ દ્વારા તાલુકાભરના પાટીદારોની વિશાળ સંખ્યામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાટીદાર અગ્રણીઓ પાટીદારોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે સરકાર ગમેતે કહે અમોને અમારો હકક લેણ આવડે છે અને જો સરકાર કોઇ નિર્ણય નહીં લ્યે તો તા.૨૫ના…

Read More