૧૯૮૪ના શીખ રમખાણો કોંગ્રેસ સરકાર પ્રાયોજિતઃ ‘આપ’નો આક્ષેપ

૧૯૮૪ના શીખ રમખાણો કોંગ્રેસ  સરકાર પ્રાયોજિતઃ ‘આપ’નો આક્ષેપ

૧૯૮૪ના શિખ તોફાનો માટે દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીએ કોગ્રેસને કઠેડામાં ઉભી કરી કરી છે.નાયબ મુખ્યમંત્રી મનીષ સોસિદિયાએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે શિખ તોફાન સરકાર દ્વારા પ્રાયોજિત હતાં. મનીષ સોસિદિયાએ કહ્યું કે જો શિખ તોફાનોમાં સામેલ લોકોને સજા મળી ગઇ હોત તો કદાચ આવી ઘટના બીજીવાર થઇ ન હોત.આવામાં સ્પષ્ટ થાય છે કે તે સમયની સરકારે તોફાનોમાં સામેલ લોકોને સંરક્ષણ આપ્યું હતું.તેમણે તેની સાથે એ પણ કહ્યું કે સમય બદલાઇ રહ્યો છે.આવામાં રાજનેતાઓએ…

Read More

સોમનાથ ભારતી બે દિવસના રિમાન્ડ પર

સોમનાથ ભારતી બે  દિવસના રિમાન્ડ પર

દિલ્હીમાં ટ્રાલય કોર્ટે એએપીના ધારાસભ્યો અને ભૂતપૂર્વ કાયદા મંત્રી સોમનાથ ભારતીને સ્થાનિક હિંસા કેસના સંદર્ભમાં બે દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કર્યો છે. તેમના પત્નિ દ્વારા તેમની સામે દાખલ કરવામાં આવેલા હત્યાના પ્રયાસના કેસમાં સોમનાથ ભારતી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોર્ટે ભારતીની કસ્ટોડીયલ પૂછપરછ માટેની પોલીસની અરજીને મંજુરી આપી હતી. અગાઉ પોલીસે કહ્યું હતું કે, ચાકુ જેવા કેટલાક હથિયારો મળી આવ્યા છે. જેનાથી તેમની પત્નિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. સાથે-સાથે તેમના…

Read More

પૂર્વ ‘આપ’ નેતા યોગેન્દ્ર યાદવની ધરપકડ કરાઇ

પૂર્વ ‘આપ’ નેતા યોગેન્દ્ર  યાદવની ધરપકડ કરાઇ

દિલ્હીના જંતર મંતર પર કિસાનોની માંગને લઇ ધરણા પર બેઠેલ સ્વરાજ અભિયાનના સંસ્થાપક સભ્ય યોગેન્દ્ર યાદવ અને અન્ય લોકોને દિલ્હી પોલીસે મોડીરાતે હિરાસતમાં લીધી હતાં.મળતી માહિતી અનુસર ભૂમિ અધિગ્રહણ બિલની વિરૂધ્ધ કિસાનોની સાથે પ્રદર્શન કરી રહેલ સ્વરાજ અભિયાનના અનેક સભ્ય અને યોગેન્દ્ર યાદવને આખી રાત પોલીસ હિરાસતમાં પસાર કરવી પડી હતી. યોગેન્દ્ર યાદવે આરોપ લગાવ્યો છે કે અમે શાંતિપૂર્વક જંતર મંતર પર બેઠા હતાં ત્યારે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની પોલીસે આવી અમારી ધરપકડ કરી લીધી.યોગેન્દ્રે…

Read More