કોલંબો ટેસ્ટમાં શ્રીલંકાને હાર આપી ભારતે શ્રેણી સરભર કરી

કોલંબો ટેસ્ટમાં શ્રીલંકાને હાર  આપી ભારતે શ્રેણી સરભર કરી

કોલંબો ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચના પાંચમાં અને અંતિમ દિવસે ભારતે શ્રીલંકા ઉપર ૨૭૮ રને જીત મેળવીને શ્રેણી એક-એકથી બરોબર કરી લેવામાં સફળતા મેળવી હતી. જીતવા માટેના ૪૧૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં શ્રીલંકાની ટીમ આજે તેના બીજા દાવમાં માત્ર ૧૩૪ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આની સાથે જ તેની કારમી હાર થઈ હતી. ભારત તરફથી અશ્વીને ફરી એકવાર તરખાટ મચાવ્યો હતો. અશ્વિને ૪૨ રન આપીને ૫ વિકેટ ઝડપી હતી. જ્યારે મિશ્રાએ ૨૯ રન આપીને…

Read More

ભારત-શ્રીલંકા વચ્ચે આજથી પ્રથમ ટેસ્ટ જંગ

ભારત-શ્રીલંકા વચ્ચે આજથી પ્રથમ ટેસ્ટ જંગ

જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચ પૈકીની પ્રથમ ટેસ્ટ મેચ આવતીકાલથી ગાલેના મેદાન પર શરૂ થઇ રહી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શાનદાર દેખાવ કરવા માટે સજ્જ દેખાઇ રહી છે. બીજી બાજુ શ્રીલંકા ઘરઆંગણે ભવ્ય દેખાવ કરવા માટે તૈયાર છે. બન્ને ટીમો સંતુલિત હોવાથી શ્રેણી રોમાંચક બની શકે છે. ભારતે શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી છેલ્લા ૨૨ વર્ષથી જીતી નથી. ૧૯૯૩માં ભારતે છેલ્લી વખત ૧-૦થી ટેસ્ટ…

Read More

બ્રોડના તરખાટ સામે કાંગારુ ઘૂંટણિયેઃ ૬૦ રનમાં તંબૂભેગું

બ્રોડના તરખાટ સામે કાંગારુ ઘૂંટણિયેઃ ૬૦ રનમાં તંબૂભેગું

નોટિંગ્હામ ટ્રેન્ટબ્રિજ ખાતે શરૂ થયેલી એશીઝ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા તેના પ્રથમ દાવમાં માત્ર ૬૦ રનના સ્કોરમાં ઓલઆઉટ થઇ જતાં સનસનાટી મચી ગઈ હતી. જો કે, ઓસ્ટ્રેલિયા આ પહેલા પણ ક્રિકેટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે આનાથી ઓછા જુમલે ઓલઆઉટ થઇ ચુકી છે. ૨૯મી મે ૧૯૦૨ના દિવસે ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ સામે બર્મિગ્હામમાં ૩૬ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ જ ૧૮૮૮માં ઇઁગ્લેન્ડ સામે સિડનીમાં ૪૨ રનમાં પણ ઓલઆઉટ થઇ હતી પરંતુ…

Read More