રાહત પેકેજની જાહેરાત બાદ સુરત-ભાવનગરમાં તોફાનો

રાહત પેકેજની જાહેરાત બાદ સુરત-ભાવનગરમાં તોફાનો

મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનાથી વધુ ઉગ્ર બનેલા પાટીદાર અનામત આંદોલનને શાંત કરવા આજે જાહેર કરેલા આર્થિક પેકેડના મિશ્ર પ્રભાઘાત પડ્યા છે. એક તરફ ભાજપ દ્વારા આજે સાંજે આ વિશેષ પેકેજનો આવકારવા તમામ શહેર અને જિલ્લાઓમાં આતશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યાં બીજી તરફ સુરત અને ભાવનગર વગેરે સ્થળોએ આ પેકેજનો કેટલાંક તત્વો દ્વાર વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં સુરતના વરાછા રોડ પર માનગઢ ચોક તથા મીની બજારમાં આતશબાજી કરી રહેલા ભાજપના કાર્યકરો…

Read More