પાકિસ્તાનની સરહદ ઉપર ૩૦ ત્રાસવાદી કેમ્પ સક્રિય

પાકિસ્તાનની સરહદ ઉપર ૩૦ ત્રાસવાદી કેમ્પ સક્રિય

પાકિસ્તાન સરકારની ઉદાસીનતાના કારણે સરહદ પર ત્રાસવાદી અડ્ડા ચાલી રહ્યા છે.પાકિસ્તાન દ્વારા કોઇ નક્કર પગલા નહી લેવાના કારણે ભારતમાં વારંવાર ત્રાસવાદીઓની ઘુસણખોરી થઇ રહી છે. પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહેલા યુદ્ધવિરામના સતત ભંગ વચ્ચે ત્રાસવાદીઓ ભારતમાં ઘુસણખોરી કરવાના પ્રયાસ કરી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ પાકિસ્તાની સરહદ પર હાલમાં ૨૫થી ૩૦ ત્રાસવાદી અડ્ડા પણ ચાલી રહ્યા છે. આ ત્રાસવાદી અડ્ડામાં તમામ પ્રકારીન ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ ત્રાસવાદીઓ પરિસ્થિતીનો લાભ ઉઠાવીને કોઇ પણ…

Read More

લીબિયામાં ચાર ભારતીયના અપહરણઃ બેનો છૂટકારો

લીબિયામાં ચાર ભારતીયના અપહરણઃ બેનો છૂટકારો

ઇરાક અને લિબિયામાં અનેક વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવનાર ત્રાસવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના ત્રાસવાદીઓએ હવે ચાર ભારતીય લોકોના અપહરણ કરી લીધા હોવાના અહેવાલ મળતા ખળભળાટ મચી ગયો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરુપે એક પત્રકાર પરિષદમાં આ અંગેના અહેવાલને સમર્થન આપતા કહ્યું છે કે, ૨૯મી જુલાઈના દિવસે ચાર ભારતીય લોકોના રાત્રે ૧૧ વાગે અપહરણ કરી લેવામાં આવ્યા હતા. ત્રિપોલી અને ટ્યુનિસમાંથી પરત ફરી રહેલા ચાર ભારતીયોને અપહરણ કરી લેવામાં આવ્યા છે. ઇસ્લામિક સ્ટેટ દ્વારા અપહરણ કરાયા હોવાના…

Read More
1 8 9 10