શ્રૃતિ હસને ‘બાદશાહો’ ફિલ્મ અંતે છોડી

શ્રૃતિ હસને ‘બાદશાહો’ ફિલ્મ અંતે છોડી

વેલકમ બેકની જોરદાર સફળતા બાદ અભિનેત્રી શ્રુતિ હસન હાલમાં ભારે ખુશ દેખાઇ રહી છે. તેની પાસે ફિલ્મોની લાંબી લાઇનો લાગેલી છે. તે માત્ર હિન્દી ફિલ્મો જ મેળવી રહી નથી બલ્કે તે દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ મોટી સફળતા મેળવી રહી છે. હવે પ્રાપ્ત અહેવાલ મુજબ શ્રુતિએ બાદશાહો નામની ફિલ્મ છોડી દીધી છે. આ ફિલ્મ શ્રુતિએ કેમ છોડી તે અંગે બોલિવુડમાં ચર્ચા જોવા મળી રહી છે. શ્રુતિનુ સમગ્ર ધ્યાન હવે સતત સારી ફિલ્મો કરવા પર કેન્દ્રિત થયુ…

Read More

દેશમાં ૯૦ ટકા તબીબો ઇન્ટરનેટ સર્ચથી સારવાર કરી રહ્યા છે

દેશમાં ૯૦ ટકા તબીબો ઇન્ટરનેટ સર્ચથી સારવાર કરી રહ્યા છે

તાજેતરમા ંજ કરવામાં આવેલા નવા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં ૯૦ ટકા તબીબો ઇન્ટરનેટ સર્ચ મારફતે સારવાર આપી રહ્યા છે. જેને ડિજીટલ ક્રાન્તિ કહી શકાય છે અથવા તો મેડિકલ ક્ષેત્રની મજબુરી તરીકે પણ આને ગણી શકાય છે. એશિયાભરમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ૯૦ ટકા તબીબો ઇન્ટરનેટ સર્ચ પર આધારિત થઇ ગયા છે. સારવાર કરવા માટે ઇન્ટરનેટ પર સર્ચ કરવામાં આવે છે અને નેટ સર્ચ પર આધારિત છે. રેફરન્સ…

Read More

૬૦૪ જિલ્લાઓ પૈકી ૩૦૨માં દુષ્કાળની સ્થિતિઃ હાલત કફોડી

૬૦૪ જિલ્લાઓ પૈકી ૩૦૨માં દુષ્કાળની સ્થિતિઃ હાલત કફોડી

દેશમાં મોનસુન સિઝનની પૂર્ણાહુતિની સત્તાવારરીતે જાહેરાત કરી દેવામાં આવી છે. મોનસુન સિઝનની પૂર્ણાહુતિની જાહેરાત કરવામાં આવ્યા બાદ આંકડા દર્શાવે છે કે દેશના ૩૬ વેધર સબ ડિવીઝન પૈકીના ૧૭માં ખુબ ઓછો વરસાદ થયો છે અથવા તો વરસાદની અછત રહી છે. આ દેશના કુલ વિસ્તાર પૈકી ૩૯ ટકા વિસ્તાર છે અને ૬૬ કરોડ લોકો આ વિસ્તારમાં રહે છે. દેશની વસ્તી પૈકી અડધી વસ્તી તેના હેઠળ આવી ગઇ છે. નિષ્ણાંતો પરિભાષા આપતા કહે છે કે જ્યારે સરેરાશ કરતા…

Read More

બિનહિસાબી સંપત્તિ ધરાવનાર સામે કઠોર પગલાં લેવાશેઃ જેટલી

બિનહિસાબી સંપત્તિ ધરાવનાર  સામે કઠોર પગલાં લેવાશેઃ જેટલી

નાણામંત્રી અરુણ જેટલીએ આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, બ્લેક મની સાથે સંબંધિત સ્કીમ હેઠળ ક્લીન આવી ચુકેલા લોકોને ચિંતા કરવાની કોઇ જરૂર નથી પરંતુ જે લોકોની બિનહિસાબી સંપત્તિ વિદેશમાં પડી રહી છે તે લોકોને કાર્યવાહીનો સામનો કરવો પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૩૦મી સપ્ટેમ્બર સુધીની મહેતલ સરકાર તરફથી બિનહિસાબી સંપત્તિ જાહેર કરવા માટે આપી હતી. સરકારને કાળા નાણા જાહેર કરવા માટે વન ટાઈમ વિન્ડો હેઠળ ૬૩૮ ડિકલેરેશનની યાદી મળી હતી. અથવા તો ૩૭૭૦ કરોડની…

Read More

લાલુ-નીતિશની જોડી બિહારમાં કરશે જંગલરાજ-૨ઃ અમિત શાહ

લાલુ-નીતિશની જોડી બિહારમાં કરશે જંગલરાજ-૨ઃ અમિત શાહ

ભાજપના પ્રમુખ અમિત શાહે આજે કહ્યું હતું કે, જો આગામી વિધાનસભાની ચૂંટણીમાં બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર અને રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલૂ પ્રસાદ યાદવની જીત થશે તો બિહારમાં જંગલરાજ-૨ આવી જશે. પુર્ણિયામાં એક વિશાળ રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે, લાલૂ-નીતીશની જોડી બિહારમાં કોઇ પરિવર્તન લાવી શકે તેમ નથી. માત્ર ભાજપ જ આ કામ કરી શકે છે. જાતિના નામ ઉપર સમાજને વિભાજિત કરવાનું કામ લાલૂ અને નીતીશની જોડી કરી રહી છે. જો લાલૂ-નીતીશ જીતી જશે…

Read More

ઇન્દ્રાણી મુખરજીની સ્થિતિ હજુ ગંભીર

ઇન્દ્રાણી મુખરજીની  સ્થિતિ હજુ ગંભીર

શીના વોરા હત્યાકાંડમાં મુખ્ય આરોપી ઇદ્રાણી મુખર્જી બેભાન હાલતમાં છે અને તે આગામી ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં રહેશે.હાલમાં તેને ઓકસિજન આપવામાં આવી રહ્યું છે. ડોકટરો તેની દેખરેખ કરી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગઇકાલે તેણે એક દવાનું વધુ સેવન કરી આત્મહત્યાનો પ્રયાસ કરતાં હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.જે જે હોસ્પિટના ડીન ટીપી લાહને આજે સવારે જણાવ્યું હતું કે ઇદ્રાણી બેભાન હાલતમાં છે તેની સારવાર ત્રણ દિવસ વધુ ચાલશે અને તેની દેખરેખમાં રાખવામાં આવશે. હોલ્પિટલના એક…

Read More

દાદરી મુદ્દે વોટબેંકની રાજનીતિ શરૂ

દાદરી મુદ્દે વોટબેંકની રાજનીતિ શરૂ

ઉત્તરપ્રદેશના દાદરી વિસ્તારમાં બીફ ખાવા અને રાખવાની અફવા વચ્ચે મુસ્લિમ વ્યક્તિની માર મારીને હત્યા કરી દેવાની ઘટના બાદ આને લઇને જોરદાર રાજનીતિ શરૂ થઇ ગઇ છે. તમામ ટોપ નેતાઓ પ્રતિક્રિયા આપવા મેદાનમાં આવી ગયા છે. દરમિયાન તંગ બનેલી સ્થિતિ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પણ પીડીત પરિવારના સભ્યોને મળવા માટે પહોંચી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ૫૦ વર્ષીય અખલાકની હત્યાને લઇને સ્થિતિ તંગ બની ગઇ છે. આ સપ્તાહમાં જ…

Read More

ગુજરાતમાં પંચાયતની ચૂંટણી પાછી ઠેલાશે

ગુજરાતમાં પંચાયતની ચૂંટણી પાછી ઠેલાશે

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ગુજરાત સરકારના પંચાયતી રાજ કાયદામાં સુધારાને આજે રાજ્યપાલ ઓપી કોહલીએ લીલીઝંડી આપી દીધી હતી. આની સાથે જ ગુજરાતમાં પંચાયતી ચૂંટણી હાલમાં મોકૂફ રાખવામાં આવે તેવું ચિત્ર સપાટી ઉપર આવ્યું છે. કુદરતી આપત્તિ ન હોય તેવી પરિસ્થિતિમાં પણ ચૂંટણી પાછી ખેંચી શકાય છે તેવી વ્યવસ્થા ગુજરાત સરકારના વટહુકમમાં કરવામાં આવી હતી. રાજ્ય સરકારના વટહુકમને રાજ્યપાલે લીલીઝંડી આપી દીધી છે. આની સાથે જ ગુજરાતમાં ચૂંટણીને હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી શકે છે. ગુજરાતમાં માહોલ…

Read More