રાજ્યના ૧૯ જિલ્લામાં નવી શિક્ષણ નીતિ અંગેનો ગોઠવાતો તખ્તો

રાજ્યના ૧૯ જિલ્લામાં નવી શિક્ષણ  નીતિ અંગેનો ગોઠવાતો તખ્તો

રાષ્ટ્રીય કક્ષાએ દેશની હાલની શિક્ષણનિતીમાં આમૂલ પરિવર્તન સાથે આગામી દિવસોમાં દેશની સર્વગ્રાહી નવી શિક્ષણનિતી તૈયાર કરવા દેશના તમામ રાજયોમાં ચાલી રહેલા વિચારવિમર્શ અંતર્ગત શિક્ષણવિદો, યુનિવર્સિટીના કુલપતિઓ, આચાર્યઓ, શિક્ષકો, સામાન્ય નાગરિકો વગેરે સાથે જિલ્લા-તાલુકા તથા ગ્રામ કક્ષાએ પરામર્શની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા અંતર્ગત ગુજરાતમાં પણ છેલ્લા એક વર્ષ દરમિયાન ગ્રામ,તાલુકા અને જિલ્લા કક્ષાએ અનેક બેઠકોનો દોર શિક્ષણ વિભાગ દ્વારા યોજાઈ ચુક્યા છે. આ પ્રક્રિયાને આગળ ધપાવી તેની ફલશ્રુતી રૂપે ચર્ચા કરવા આજે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ…

Read More

દેશભરમાં ચળવળ ચલાવવા હાદિર્ક પટેલની જાહેરાત

દેશભરમાં ચળવળ ચલાવવા હાદિર્ક પટેલની જાહેરાત

ગુજરાતમાં પટેલ આંદોલનને આગળ વધારી રહેલા લીડર હાર્દિક પટેલે આજે દેશભરમાં તેમની ચળવળને લંબાવવાની જાહેરાત કરી હતી. દિલ્હીમાં ગુર્જરો માટે લડત ચલાવવા માટે પણ તેઓએ વાત કરી હતી. જુદા જુદા હેતુ માટે મેળવેલી જમીનને પરત આપવા માટેની માંગણી સાથે નવી લડાઈ શરૂ કરાઈ છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે પટેલ, કુરમી અને ગુર્જરોના છત્ર સંગઠન અખિલ ભારતીય પટેલ નવ નિર્માણ સેના દેશના જુદા જુદા ભાગોમાં આ તમામ સમુદાયના અધિકારો માટે કામ કરશે. બીજી તરફ અનામતના…

Read More

મુકેશ અને અનીલ અંબાણી વચ્ચે દીવાલ તૂટીઃ સાથે વેપાર કરશે

મુકેશ અને અનીલ અંબાણી વચ્ચે  દીવાલ તૂટીઃ સાથે વેપાર કરશે

દેશના સૌથી મોટા કારોબાર જુથ રિલાયંસ સમૂહના બે ભાઇઓ વચ્ચે ઉભી થયેલ દિવાલ તુટી ગઇ છે.અનિલ અંબાણીની કંપની રિલાયંસ કોમ્યુનિકેશન અને મુકેશ અંબાણીની કંપની રિલાયંસ જિયો ઇન્ફોર્મેશન વચ્ચે સ્પેકટ્રમ શેયરિંગની ભાગીદારીને લઇ વાતચીત ચાલી રહી હતી અનિલ અંબાણીએ આજે જેવું જ પોતાના શેરધારકોને આ વાતની માહિતી આપી કે તરત જ રિલાયંસ કોમ્યુનિકેશનના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. રિલાયંસ કોમ્યુનિકેશનના શેર હોલ્ડરોની વાર્ષિક બેઠકને સંબોધિત કરતાં અનિલ અંબાણીએ કહ્યું કે બંન્ને કંપનીઓ વચ્ચે થયેલ આ સમજૂતિ…

Read More

હવે ગ્લોબલ સીઇઓના વચનો પાળવા માટે પીએમઓ સક્રિય

હવે ગ્લોબલ સીઇઓના વચનો  પાળવા માટે પીએમઓ સક્રિય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાથી પરત ફર્યા બાદ ગ્લોબલ સીઈઓને કરવામાં આવેલા વચનોને પાળવા માટે પીએમઓ સજ્જ છે. ઈઝી ઓફ ડુઈંગ બિઝનેસ પર ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓને કરેલા વચનો ઉપર કામ કરવાની શરૂઆત પીએમઓ દ્વારા કરી દેવામાં આવી છે. સરકાર મેક ઈન ઈન્ડિયાની કોઈપણ કિંમતે સફળ બનાવવા ઈચ્છુક છે. જેથી પીએમઓ આને સફળ બનાવવા સક્રિય છે. કેબિનેટ મંત્રી પીકે મિશ્રા આ સંબંધમાં પહેલી ઓક્ટોબરના દિવસે ૨૦ મંત્રાલયોની સાથે બેઠક કરશે. આવતીકાલે મળનારી આ બેઠકમાં મેક ઈન્ડિયાને ગ્રાઉન્ડ…

Read More

તમિળ અભિનેતા વિજયના આવાસ પર આઇટીની રેડ

તમિળ અભિનેતા વિજયના  આવાસ પર આઇટીની રેડ

કરચોરીના સંબંધમાં આવકવેરા વિભાગના અધિકારીઓએ આજે સવારે તમિળ ફિલ્મ પુલીના નિર્માતા અને નિર્દેશકો તેમજ તમિળ અભિનેતા વિજયના આવાસ પર વ્યાપક દરોડા પાડ્યા હતા. દરોડાના કારણે ભારે ખળભળાટ મચી ગયો હતો. સુત્રોેએ માહિતી આપતા કહ્યુ છે કે આઇટીના અધિકારીઓએ આ ફિલ્મના કલાકારો અને અને ક્રુ મેમ્બરો સાથે જોડાયેલા ૨૫થી વધુ સ્થળ પર એક સાથે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ફિલ્મ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ગુરૂવારના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મના નિર્દેશક તરીકે ચિમ્બુ દેવન છે….

Read More

૭/૧૧ઃ ૧૧ મિનિટમાં ૭ પ્રચંડ બ્લાસ્ટથી મુંબઇ હચમચી ઉઠ્યું હતું

૭/૧૧ઃ ૧૧ મિનિટમાં ૭ પ્રચંડ બ્લાસ્ટથી મુંબઇ હચમચી ઉઠ્યું હતું

મુંબઈની એક ખાસ મકોકા અદાલતે આજે ૧૧મી જુલાઈ ૨૦૦૬ના દિવસે થયેલા ટ્રેન બ્લાસ્ટ મામલામાં સંડોવાયેલા ૧૩ આરોપી પૈકીના ૧૨ને અપરાધિ જાહેર કર્યા હતા. જે પૈકી પાંચને ફાંસીની સજા કરવામાં આવી છે. અન્ય સાતને આજીવન કારાવાસની સજા કરવામાં આવી છે. આ બનાવના નવ વર્ષ બાદ ચુકાદો આપવામાં આવ્યો હતો. સાત કિલો આરડીએક્સ બોંબ વિસ્ફોટથી ખળભળાટ મચી ગયો હતો. આ બ્લાસ્ટમાં ૧૮૮ લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. મુંબઈમાં લોકલ ટ્રેનમાં એક પછી…

Read More

ભારતીય નૌસેનામાં સામેલ થયું યુદ્ધ જહાજ આઇએનએસ કોચ્ચી

ભારતીય નૌસેનામાં સામેલ થયું યુદ્ધ જહાજ આઇએનએસ કોચ્ચી

યુધ્ધજહાજ આઇએનએસ કોચ્ચી આજે ભારતીય નૌસેનામાં સામેલ થઇ ગયું છે.રક્ષા મંત્રી મનોહર પારિકરે આજે અહીં નૌસૈનિક ડોકયાર્ડમાં આઇએનએસ કોચ્ચીને દેશને સમર્પિત કર્યું હતું અને તેનું જલાવતરણ કરાવી દીધુ હતું.આ પ્રસંગ પર રક્ષા મંત્રી પારિકરે કહ્યું કે આઇએનએસ કોચ્ચી વિદેશી યુધ્ધજહાજોની ટકકરનું છે.આ દેશમાં નિર્મિત સૌથી મોટી જંગી જહાજ પણ છે. આઇએનએસ કોચ્ચી ભારતની બીજી અને દુનિયાના એવા કેટલાક યુધ્ધ જહાજોમાંથી એક છે જે જમીનથી હવામાં માર કરવા માટે મલ્ટી ફંકશન દેખરેખ યંત્રો અને રડારોથી સજજ…

Read More