હવે ભારતની પણ સ્પેસ ક્ષમતા ધરાવનાર દેશોની યાદીમાં એન્ટ્રી

હવે ભારતની પણ સ્પેસ ક્ષમતા  ધરાવનાર દેશોની યાદીમાં એન્ટ્રી

ઈસરો દ્વારા એસ્ટ્રોસેટ અને અન્ય છ ઉપગ્રહોને સફળ રીતે લોન્ચ કરવામાં આવ્યા બાદ ભારતે અમેરિકા, જાપાન, રશિયા અને યુરોપ બાદ તેમની પોતાની સ્પેશ ક્ષમતા ધરાવનાર દેશોની યાદીમાં એન્ટ્રી કરી લેવામાં સફળતા મેળવી છે. આ લોન્ચ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન વાયએસ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. ઈસરોના વૈજ્ઞાનિકો ઉપર આ લોન્ચ બાદ અભિનંદનનો વરસાદ શરૂ થયો હતો. તેમણે કહ્યું હતું કે, અંતરિક્ષ કાર્યક્રમ વર્તમાન વડાપ્રધાન મોદીની ઈચ્છાશક્તિ મુજબ આગળ વધી રહ્યું છે. સફળ લોન્ચની વાત…

Read More

હજ હોનારતઃ વધુ ૧૦ ભારતીયનાં મોતની પુષ્ટિ સાથે આંક ૪૫ થયો

હજ હોનારતઃ વધુ ૧૦ ભારતીયનાં મોતની પુષ્ટિ સાથે આંક ૪૫ થયો

સાઉદી અરેબિયાના પવિત્ર મક્કા શહેરમાં શેતાનને પથ્થર મારવાની વિધી દરમિયાન સર્જાયેલી ભાગદોડની હોનારતમાં વધુ ૧૪ ભારતીય લોકોના મોતને સમર્થન મળ્યુ છે. આની સાથે જ છેલ્લા ૨૫ વર્ષની સૌથી મોટી હોનારતમાં ભારતીયોના મોતનો આંકડો વધીને હવે ૪૫ ઉપર પહોંચી ગયો છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે આજે આ મુજબની માહિતી આપી હતી. માઇક્રો બ્લોગિંગ સાઇટ પણ તેમણે કહ્યુ હતુ કે કમનસીબરીતે વધુ ૧૪ ભારતીયોના મોતના અહેવાલ મળ્યા છે. આ ૧૪ લોકો પૈકી ચાર ગુજરાતના છે જ્યારે ઝારખંડ…

Read More

દેશના વિવિધ ભાગોમાં હુમલા કરવા ત્રાસવાદીઓ સજ્જ

દેશના વિવિધ ભાગોમાં હુમલા કરવા ત્રાસવાદીઓ સજ્જ

ઈન્ટેલીજન્સ સંસ્થાઓએ દહેશત વ્યક્ત કરી છે કે, પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા લશ્કર-એ-તોયબા, જૈશ-એ-મોહમ્મદ, હિજબુલ મુજાહિદ્દીન જેવા સંગઠનોના ત્રાસવાદીઓને એકત્રિત કર્યા છે. સાથે-સાથે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ અને ખાલીસ્તાન જિંદાબાદ સાથે સંકળાયેલા સિખ ત્રાસવાદીઓને પણ એકત્રિત કર્યા છે. પાકિસ્તાનમાં આ ત્રાસવાદીઓને જુદા-જુદા નામ આપી સક્રિય કરવામાં આવી રહ્યા છે. પંજાબ, જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં આ આતંકવાદીઓની મદદથી સંયુક્ત હુમલા કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ઈન્ટેલીજન્સ રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં હાલમાં જ સિખ કટ્ટરપંથી સંગઠનો…

Read More

ઇસરોની સોનેરી સિદ્ધિઃ એસ્ટ્રોસેટનું સફળ લોન્ચિંગ

ઇસરોની સોનેરી સિદ્ધિઃ  એસ્ટ્રોસેટનું સફળ લોન્ચિંગ

ભારતના પ્રથમ એસ્ટ્રોનોમી સેેટેલાઈટ એસ્ટ્રોસેટને આજે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા બાદ ઉપસ્થિત વૈજ્ઞાનિકો અને ઇસરોના ટોચના લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. આની સાથે જ ભારતે અંતરિક્ષના ક્ષેત્રમાં વધુ એક મોટી સિદ્ધી હાંસલ કરી લીધી હતી. આ પ્રોજેક્ટને લીલીઝંડી આપવામાં આવ્યાના ૧૧ વર્ષ બાદ એસ્ટ્રોસેટને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં સફળતા મળી હતી. આજે સવારે ૧૦ વાગ્યે નિર્ધારીત સમયે શ્રીહરિકોટા ખાતે સતીષ ધવન સ્પેશ સેન્ટરથી એસ્ટ્રોસેટને લઈને પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી-સી-૩૦) રવાના થતાં ઉત્તેજના ફેલાઈ ગઈ…

Read More

આજે પોલીસી સમીક્ષાઃ વ્યાજ- દરમાં ફેરફારને લઇ સસ્પેન્સ

આજે પોલીસી સમીક્ષાઃ વ્યાજ- દરમાં ફેરફારને લઇ સસ્પેન્સ

જેની શેરબજાર અને ઉદ્યોગ જગત દ્વારા ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે આ નાણાંકીય વર્ષની ચોથી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા આરબીઆઇના ગવર્નર રઘુરામ રાજન આવતીકાલે મંગળવારે જારી કરનાર છે. પોલીસી સમીક્ષામાં વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવશે કે કેમ તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતી છે. છેલ્લે પોલીસી સમીક્ષામાં રાજને કોઇ ફેરફાર કર્યા ન હતા. જો કે આ વખતે વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો થઇ શકે છે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ છેલ્લા…

Read More

પશ્ચિમ બંગાળમાં ફરી લઠ્ઠાકાંડઃ ૧૦ વ્યક્તિનાં મોત

પશ્ચિમ બંગાળમાં  ફરી લઠ્ઠાકાંડઃ ૧૦  વ્યક્તિનાં મોત

પશ્ચિમ બંગાળના પૂર્વીય મીદનાપુર જિલ્લાના તામલુક જિલ્લામાં લઠ્ઠાકાંડના બનાવમાં ૧૦ લોકોના મોત થયા છે. અન્ય ચાર લોકોને અસર થઈ છે. આ બનાવ બન્યા બાદ ખળભળાટ મચી ગયો છે. જુદી-જુદી જગ્યાઓએ ઊંડી તપાસ ચાલી રહી છે. ધરપકડનો દોર પણ હાથ ધરાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ લઠ્ઠાકાંડના આ બનાવના સંબંધમાં હજુ સુધી ૧૬ લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. પોલીસ અધિકારી આલોક રાજોરીયાએ કહ્યું છે કે, ૮ લોકોના મોત થઈ ચુક્યા છે. બીજા બે લોકોના મોત હોસ્પિટલમાં…

Read More

સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદને પરિભાષિત કરેઃ મોદી

સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદને પરિભાષિત કરેઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સેન હોજે ખાતે સૈપ સેન્ટરમાં ઉપસ્થિત ભારતીય લોકોની સાથે વિસ્તારપૂર્વક વાત કરી હતી. મોદીએ આ સંબોધન દરમિયાન તેમની સરકાર દ્વારા લેવામાં આવી રહેલા સમાજ કલ્યાણના વિવિધ પગલાની વાત કરી હતી. મોદી મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય લોકોની અંદર ફરી એકવાર છવાઇ ગયા હતા. હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મોદીએ તેમના સંબોધનમાં દાવો કર્યો હતો કે પહેલા લોકો અને નિષ્ણાંતો કહેતા હતા કે ૨૧મી સદી એશિયાની સદી રહેશે. પરંતુ હવે લોકો કહી…

Read More

કોલસા કૌભાંડમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને સીબીઆઇની ક્લીનચીટ

કોલસા કૌભાંડમાં પૂર્વ  વડાપ્રધાન મનમોહનસિંહને  સીબીઆઇની ક્લીનચીટ

સીબીઆઈએ સમગ્ર દેશને હચમચાવી મુકનાર કોલસા કૌભાંડ કેસમાં વધારાના આરોપી તરીકે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને અન્ય બે સામે સમન્સ જારી કરવાની માંગ કરતી ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કૌડાની અરજી ઉપર ખાસ અદાલતમાં જોરદાર વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ અરજીમાં કોઈપણ આધાર નથી. મનમોહનસિંહ સામે કોઈપણ પુરાવા મળી રહ્યા નથી. સીબીઆઈ દ્વારા આ મુજબની કોર્ટમાં રજુઆત કરવામાં આવ્યા બાદ પૂર્વ વડાપ્રધાનને રાહત થઈ છે. સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર આરએસ ચીમાએ કોર્ટમાં કહ્યું હતું કે,…

Read More

ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણી ઉપર ૨૪ નવે. સુધી સ્ટે

ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણી ઉપર ૨૪ નવે. સુધી સ્ટે

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની ચુંટણીઓ એક વોર્ડ ચાર કોર્પોરેટરની જોગવાઇ અનુસાર યોજવા અંગે રાજય સરકારે ખુલાસો રજુ કરવા વધુ સમય માંગતા સુપ્રીમ કોર્ટે ચુંટણીઓ પર લગાવેલો વચગાળાનો સ્ટે ૨૪ નવેમ્બર સુધી લંબાવી દીધો છે.જેના પગલે કોર્પોરેશનની ચુંટણીઓ મોડી યોજાય તેવી શકયતા છે આ કેસની વધુ સુનાવણી ૨૪ નવેમ્બરે યોજાશે ગુજરાતના નવા સીમાંકન બાદ વોર્ડ દીઠ ચાર કોર્પોરેટર રાખી ચુંટણી યોજવાના નિર્ણય સામે કોંગ્રેસના વડોદરાના મહામંત્રી નરેન્દ્ર રાવતે કાનુની લડત શરૂ કરી હતી…

Read More