રાહત પેકેજની જાહેરાત બાદ સુરત-ભાવનગરમાં તોફાનો

રાહત પેકેજની જાહેરાત બાદ સુરત-ભાવનગરમાં તોફાનો

મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનાથી વધુ ઉગ્ર બનેલા પાટીદાર અનામત આંદોલનને શાંત કરવા આજે જાહેર કરેલા આર્થિક પેકેડના મિશ્ર પ્રભાઘાત પડ્યા છે. એક તરફ ભાજપ દ્વારા આજે સાંજે આ વિશેષ પેકેજનો આવકારવા તમામ શહેર અને જિલ્લાઓમાં આતશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યાં બીજી તરફ સુરત અને ભાવનગર વગેરે સ્થળોએ આ પેકેજનો કેટલાંક તત્વો દ્વાર વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં સુરતના વરાછા રોડ પર માનગઢ ચોક તથા મીની બજારમાં આતશબાજી કરી રહેલા ભાજપના કાર્યકરો…

Read More

આયુર્વેદિક, હોમિયોપેથીની લોકપ્રિયતામાં વધારો થયો

આયુર્વેદિક, હોમિયોપેથીની  લોકપ્રિયતામાં વધારો થયો

આયુર્વેદ, હોમિયોપેથી જેવી પરંપરાગત તબીબી સારવાર અને દવાની લોકપ્રિયતામાં સતત વધારો થઇ રહ્યો છે. સેન્ટરલ બ્યુરો ઓફ હેલ્થ ઇન્ટેલિજન્સ ઇન નેશનલ હેલ્થ પ્રોફાઇલ દ્વારા એકઠા કરવામાં આવેલા આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૪ વચ્ચેના ગાળામાં ૫૦,૦૦૦થી વધુ નવા તબીબો આ ક્ષેત્રમાં નોંધાયા છે. આનો મતલબ એ થયો કે આવા તબીબોની સંખ્યામાં વધારો થતા સારવાર મેળવી રહેલા લોકોને વધુ રાહત મળી શકે છે. પ્રોફાઇલ હાઇલાઇટ્‌સમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૧૩માં ભારતમાં…

Read More

નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફ વચ્ચે કોઇ બેઠક યોજાશે નહીં

નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફ  વચ્ચે કોઇ બેઠક યોજાશે નહીં

વિદેશ મંત્રાલયે આજે ખુલાસો કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમકક્ષ નવાજ શરીફ વચ્ચે દ્વિપક્ષીય બેઠક માટેની કોઈપણ યોજના તૈયાર કરવામાં આવી નથી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્ર દરમિયાન આ બન્ને નેતાઓ વચ્ચે વાતચીતની કોઈપણ યોજના નથી. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા વિકાસ સ્વરૂપે આજે માહિતી આપતા કહ્યું હતું કે, જાણી જોઈને કોઈ પ્રયાસ કરવામાં આવશે નહીં. જો હાથ મિલાવવાની વિધી થશે તો આ પ્રક્રિયા થઈ શકે છે. પરંતુ દ્વિપક્ષીય વાતચીતની કોઈ જ…

Read More

પશ્ચિમને તબીબો આપવાના મામલે ભારત સૌથી આગળ

પશ્ચિમને તબીબો આપવાના મામલે ભારત સૌથી આગળ

ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટના ૩૪ સભ્ય દેશોને કુશળ અને નિષ્ણાંત તબીબો પુરા પાડવા મામલે ભારત પ્રથમ સ્થાન પર અકબંધ છે. ભારતે આ મામલે ચીનને પાછળ છોડી દેવામાં સફળ રહ્યુ છે. ભારત હેલ્થકેરના ક્ષેત્રમાં ઉલ્લેખનીય સફળતા ધરાવે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ માઇગ્રેશન આઉટલુક અંગે ઓઇસીડી અંગેના અહેવાલમાં કેટલાક આંકડા જારી કરવામાં આવ્યા છે. આ આંકડા મુજબ ૮૬૬૮૦ભારતીય નિષ્ણાંત તબીબો ઓઇસીડીના દેશોં કામ કરી રહ્યા…

Read More